6 નંબરને જોઈને કહેશો આ તો અત્યારે પણ છોકરી જેવો દેખાય છે
બોલીવુડના અભિનેતાઓ આજે દેશના યુવાનોની પહેલી પસંદ છે. તેમની સ્ટાઈલથી લઈને દેખાવ સુધી ઘણા લોકો તેમને અનુસરતા હોય છે. ઘણા કલાકરો પડદા ઉપર અભિનેતા હોવા છતાં અભિનેત્રીનો અભિનય કરે છે. કપિલ શર્મા શોની અંદર આપણે આવા કલાકારોને જોયા પણ છે. પરંતુ જો હકીકતમાં આ અભિનેતાઓ અભિનેત્રીઓ હોત તો કેવા દેખાતા? ચાલો જોઈએ ફોટોશોપ દ્વારા અભિનેતાઓને અભિનેત્રીઓ બનાવેલી કેટલીક તસવીરો.

1. રણવીર સિંહ:
અભિનેતા રણવીર સિંહ આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ છે, તેના અભિનયના લાખો લોકો દીવાના પણ છે, પરંતુ તે જો અભિનેત્રી હોતો તો આવો જ દેખાતો.

2. આમિર ખાન:
બોલીવુડના ત્રણ દિગ્ગજ ખાનોમાં આમિર ખાનનું નામ પણ ઘણું જ વખણાય છે. તેનો અભિનય પણ ખુબ જ શાનદાર છે. તેના ચાહકોએ ક્યારેય કલ્પના નહિ કરી હોય કે તે અભિનેત્રીના રૂપમાં કેવો દેખાતો હશે. જોઈ લો તસ્વીરમાં.

3. શાહરુખ ખાન:
બોલીવુડમાં કિંગ ખાન તરીકે ઓળખાતો અભિનેતા શાહરુખ ખાન પણ તેના અભિનયના કારણે ખુબ જ જાણીતો છે. પરંતુ તે જો અભિનેત્રી હોતો તો કેટલાય લોકોના દિલ લૂંટી લેતો.

4. સલમાન ખાન:
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન આ ઉંમરે પણ કુંવારો છે, તેની સાથે લગ્ન કરવા હજારો છોકરીઓ તૈયાર છે પરંતુ તે જો છોકરી હોતો તો આજે તેના ઉપર પણ હજારો છોકરાઓ દિલ આપવા માટે તૈયાર થઇ જતા.

5. વરુણ ધવન:
અભિનેતા વરુણ ધવન પણ બોલીવુડમાં ઘણી નામના કમાઈ ચુક્યો છે. જો તે પણ છોકરી હોત તો બાકી બધા જ કલાકારો કરતા સૌથી સુંદર હોતો, કદાચ તે મિસ વર્લ્ડ પણ બની જતો.

6. ટાઇગર શ્રોફ:
પોતાના ટેલેન્ટ અને એક્શન દ્વારા બોલીવુડમાં નામના મેળવનાર અભિનેતા ટાઇગર શ્રોફ પણ છોકરી હોત તો ઘણા છોકરાંઓનું દિલ તેના ઉપર આવી જતું.

7. શાહિદ કપૂર:
બોલીવુડમાં જે આજે કબીર સિંગના નામે ઓળખાય છે એ શાહિદ કપૂર જો છોકરી હોત તો આવો જ દેખાતો. સુંદર અને ખુબ જ ક્યૂટ.

8. રણબીર કપૂર:
રણબીર કપૂર પણ ફિમેલ ગેટઅપની અંદર ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે, તેને જોઈને તો કોઈનું પણ દિલ તેના ઉપ્પર આવી જાય.