ફિલ્મી દુનિયા

સંગીતકાર ખય્યામને અંતિમ વિદાઈ આપવા પહોંચ્યા બોલીવુડના સિતારા, જુઓ 10 તસ્વીરો એક ક્લિકે

ભારતીય સંગીતકાર ખય્યામની 92 વર્ષની વયે નિધન થયું છે. ખય્યામ લાંબા સમયથી ફેફસામાં ઇન્ફેક્શનનાં પીડાતા હતા. ખય્યામનો મુંબઈની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. સોમવારે સાંજે ખય્યામની તબિયત લથડતા ડોકટરોની મહેનત નિષ્ફ્ળ ગઈ હતી.

મશહૂર સંગીતકારનું નિધન થતા ફિલ્મ જગતમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ હતી. બોલીવુડના દિગ્ગ્જ કલાકારોએ ખય્યામના નિધનના પગલે શોક વ્યક્ત કર્યો હતો. ખય્યામને અંતિમ વિદાઈ આપવા બોલીવુડના સિતારાઓ તેના જુહુ સ્થિત ઘરે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#tabassam today for Khayyamji last darshan at his residence in #Mumbai . #khayyam #condolences #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on

ખય્યામ સાહેબના અંતિમ દર્શન સવારે 10 વાગ્યાથી જ શરૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ખય્યામને મંગળવારે સાંજે પુરા રાજકીય સમ્માન સાથે અંતિમ સઁસ્કાર કરવામાં આવ્યા હતા. ખય્યામ નિધનથી ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકશાન થયુ છે.

 

View this post on Instagram

 

#poonamdhillon today for Khayyamji last darshan at his residence in #Mumbai . #khayyam #condolences #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on

ખય્યામેં ભલે દુનિયા છોડી દીધી હોય પરંતુ તેના ગીતોને કારણે હંમેશા લોકોના દિલમાં અમર રહેશે.

 

View this post on Instagram

 

#gulzar with #vishalbhardwaj today for Khayyamji last darshan at his residence in #Mumbai . #khayyam #condolences #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on

ખય્યામના અંતિમ દર્શન માટે બોલીવુડના સેલેબ્સ પહોંચ્યા હતા. તો સોનુ નિગમ જનાજાને કાંધ દેતો નજરે પડ્યો હતો.

 

View this post on Instagram

 

#sonunigam at legend #khayyam home to pay him respect 🙏 #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ખય્યામના નિધન પર બી-ટાઉનના સેલેબ્સે પર સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

View this post on Instagram

 

#gulzaar saheb #poonamdhillon and #razamurad at legend #khayyam home to pay him respect 🙏 #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ખય્યામના પરિવારને સાંત્વના આપવા માટે સોનુ નિગમ, અલ્કા યાજ્ઞિક સહિતના બોલિવૂડ સ્ટાર્સ આવ્યા હતા.

 

View this post on Instagram

 

Khayyam dies at 92 in Mumbai: Poonam Dhillon to Gulzar, Bollywood pays last respects #khayyam #bollywood #singers

A post shared by India Today (@india.today) on

ખય્યામ સાહેબની શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન માટે બૉલીવુડ એક્ટર પૂનમ ઢીલલાન, એક્ટર રાજા મુરાદ, ગાયક સોનુ નિગમ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#khayyam #funeral

A post shared by NewsOnFloor (@newsonfloor) on

લુધિયાણાથી 17 વર્ષની ઉંમરમાં ખય્યામે તેની કરિયરની શરૂઆત 1947માં ફિલ્મ ‘ હીર રાંઝા’થી કરી હતી. આ ફિલ્મમાં તેને સંગીત આપ્યું હતું. પરંતુ તેને પ્રસિદ્ધિ તો મોહમ્મ્દ રફીના ગીત ‘અકેલે મેં વહ ધબરાતે તો હોંગે’ થી મળી હતી. ખય્યામને ‘ કભી કભી’ અને ‘ઉમરાવ જાન’ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મના ગીતોને એવરગ્રીન માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

Photos: Khayyam’s Funeral (Batch – 2) #Khayyam https://t.co/aNcHJNBWtC https://t.co/xWTjBD0lnt

A post shared by Social News XYZ (@socialnewsxyz) on

ખય્યામે બોલીવુડમાં લગભગ 40 વર્ષ સુધી કામ કર્યું હતું. ખય્યામે 35 ફિલ્મમાં સંગીત આપ્યું હતું.

 

View this post on Instagram

 

At Last Darshan of Khayyam ji . #khayyam #rip #condolences #prayers #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on

ખય્યામને ત્રણ વાર ફિલ્મફેર સન્માન મળ્યું હતું. 2010માં તેને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2011માં ખય્યામને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks