સેમી ન્યુડ વીડિયોથી મચાવી સનસની, હાથ રાખી બચાવી ઇજ્જત- કોણ છે આ મશહૂર એક્ટ્રેસ ?

આ અભિનેત્રીને ટોપલેસ થવું બહુ જ ગમે છે, બ્રા વગર દેખાઈ, તસવીરો જોઈને રાડ જશે – જુઓ

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી રાઉત હાલમાં પોતાના ટોપલેસ વીડિયો અને ફોટોઝને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેના સેમી-ન્યુડ ફોટા શેર કર્યા છે, જેમાં તે પોતાના પ્રાઈવેટ પાર્ટને હાથ વડે છુપાવી રહી છે. આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે અને આ તસવીરોને કારણે સોનાલી રાઉત અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ અને લોકો તેના વિશે વધુને વધુ જાણવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

જણાવી દઈએ કે સોનાલી રાઉત એક અભિનેત્રી અને મોડલ છે. તેણે નાનાથી લઈને મોટા પડદા સુધી કામ કર્યું છે. કિંગફિશર કેલેન્ડર ગર્લ સોનાલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’માં જોવા મળી હતી. આ સિવાય તેણે વર્ષ 2014માં રણવીર સિંહ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કારણે તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

જો કે, સોનાલી રાઉતને તેની એક્ટિંગના આધારે ખાસ ઓળખ મળી ન હતી. પરંતુ ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 8માં ભાગ લીધો હતો. સોનાલીએ બિગ બોસના ઘરમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી. સોનાલીને બિગ બોસથી ઘણી ખ્યાતિ મળી હતી અને તેની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલીના ઇન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન ફોલોઅર્સ છે અને લોકો તેના હોટ અને ગ્લેમરસ ફોટોઝને માત્ર બિકીની અને શોર્ટ ડ્રેસમાં જ પસંદ કરે છે. સોનાલી તે હિરોઇનોમાંની એક છે જે તેના ટોપલેસ ફોટા પણ ફેન્સ સાથે શેર કરે છે. સોનાલીના ઈન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ અને હોટ ફોટોઝ છે અને આ સિવાય તેની ટોપલેસ તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

Shah Jina