ફિલ્મી દુનિયા

WAO ટીવીની આ હોટ એક્ટ્રેસ ગોવામાં મોજ માણી રહી છે, રેડ બિકિનીની 10 તસવીરો એકલામાં જ જોજો

આજકાલ ટીવી એક્ટ્રેસ તેની હોટ અંદાજને કારણે મદહોશ કરવાનું કામ કરી રહી છે. આજકાલ બધાના દિલમાં રાજ કરનારી ભૂમિકા ગૂરંગ એટલે કે નીમકી મુખિયા ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

ભૂમિકા લગાતાર તેની હોટ તસ્વીર વાયરલ કરતી રહે છે. હાલમાં જ ભૂમિકાએ એક હોટ તસ્વીર શેર કરીને બધા લોકોને મદહોશ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

મશહૂર ટીવી શો ‘નીમકી મુખિયા’માં લીડ રોલ કરનારી નીમકી ટીવી સ્ક્રીન પર બેહદ સિમ્પલ લુકમાં જોવા મળી છે. પરંતુ તે રિયલ લાઈફમાં બેહદ હોટ અંદાજમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

નીમકીનો રોલ કરનાર ભૂમિકા ગૂરંગ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. ભૂમિકા તેની તસ્વીર એન વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

ભૂમિકાનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ બેહદ હોટ અંદાજની તસ્વીરથી જ ભરેલું છે.ભૂમિકા ગૂરંગ આજકાલ ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

ભૂમિકાએ હાલમાં જ રેડ બિકીનીમાં તસ્વીર શેર કરી હતી. ભૂમિકાનો આ લુક તેના ફેન્સને બહુજ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ તસ્વીર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

ભૂમિકા સેક્સી અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરતી રહે છે. બધી તસ્વીરમાં ભૂમિકા ગૂરંગ ઘણી સેક્સી લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

ભૂમિકા હવે સેક્સી અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરતી રહે છે.ભૂમિકાનું સેક્સી ફિગર જોઈને લોકો તેના દીવાના થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Faith ❤️ (@gurungbhumika) on

આજકાલ ભૂમિકાને લોકો નીમકી મુખિયાના નામથી જાણવામાં આવે છે, બધા લોકોના દિલમાં નીમકીના નામથી જ જગ્યા બનાવી લીધી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.