મોટાભાગે પ્રતિયોગી, પરીક્ષાઓ અને જોબ ઇન્ટરવ્યૂમાં સામાન્ય જ્ઞાનના સવાલ પૂછવામાં આવતા હોય છે, આજે અમે તમારા માટે એવા જ અમુક સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલા અમુક પ્રશ્નો લઈને આવ્યા છીએ જે વિભિન્ન પરીક્ષાઓ જેવી કે એસએસસી, બેન્ક, રેલવે, યુપીએસસી વગેરેમાં પૂછવામાં આવી ચુક્યા છે.
પ્રશ્ન – દેશની પહેલી મોબાઈલ બેન્ક કઈ છે?
જવાબ- લક્ષ્મી વાહિની બેંક
પ્રશ્ન – ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની પાત્રતા માટે લઘુતમ કેટલી ઉંમર જરૂરી છે?
જવાબ – 35 વર્ષ

પ્રશ્ન – ચંપારણમાં અંગ્રેજો દ્વારા કોની ખેતી માટે ખેડૂતોને મજબુર કરવામાં આવ્યા હતા?
જવાબ – નીલ
પ્રશ્ન – કોઈ દેશ દ્વારા આયાતો પર લગાવવામાં આવેલા કરને શું કહેવામાં આવે છે?
જવાબ – ટૈરીફ
પ્રશ્ન – કોને ‘ભારતીય પુરાતત્વના પિતા’ તરીકે નામ આપવામાં આવ્યું છે?
જવાબ – એલેક્ઝાન્ડર કનિંગહામ
પ્રશ્ન – નવી દિલ્લીને ભારતની રાજધાની ક્યારે બનાવવામાં આવી?
જવાબ – 1911

પ્રશ્ન – તે કયું શહેર છે જે માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું?
જવાબ – ઈલાહાબાદ, 1858
પ્રશ્ન – નવી દિલ્લીથી પૂર્વ ભારતની રાજધાની ક્યાં હતી?
જવાબ – કલકત્તા
પ્રશ્ન – ભારતના પૂર્વીય ભાગમાં જે પર્વતમાળા મ્યાનમાર સાથે તેની સરહદ બનાવે છે તેને સંયુક્ત રૂપે શું કહેવાય છે?
જવાબ – પૂર્વાંચલ
પ્રશ્ન – ભારતમાં સૌથી પહેલી વસ્તી ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી હતી?
જવાબ – 1872

પ્રશ્ન – કેરળના કયા જિલ્લામાં એડક્કલ આવેલું છે?
જવાબ – વાયનાડ
પ્રશ્ન – તાજા પાણીની સર્વાધિક માછલીઓ ક્યાં રાજ્યમાં પકડવામાં આવે છે?
જવાબ – પશ્ચિમ બંગાળ
પ્રશ્ન – તે કઈ ચીજ છે જે દેખાતી નથી છતાં પણ લોકો તેને ખાય છે?
જવાબ – આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટમાં જરૂર જણાવજો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks