સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરના રૂમમાં કરી ખેલાડીએ છાપેમારી, મળી એવી એવી વસ્તુ કે મચી ગયો હડકંપ

સચિનના લાડલા પુત્રના હોટેલના રૂમમાં પડી ‘રેડ’, લોકરમાંથી અંદર જ મળ્યું એ જોતા જ ખળભળી ઉઠશો

સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરે 24 સપ્ટેમ્બરના રોજ તેનો 22મો જન્મદિવસ મનાવ્યો હતો. આ ખાસ અવસર પર તેની IPL ટીમ મુંબઇ ઇન્ડિયન્સના સાથી આદિત્ય તારેએ તેના હોટલ રૂમમાં સરપ્રાઇઝ એન્ટ્રી મારી હતી. આ વીડિયો મુંબઇ ઇન્ડિયન્સે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેનું કેપ્શન છે અમારા બર્થ ડે બોયના રૂમમાં છાપેમારી.

આદિત્ય તારેએ તેની ટીમના સાથી અર્જુન તેંદુલકરના રૂમમાં સરપ્રાઇઝ વિઝીટ કરી. આ વીડિયોમાં અર્જુનના હોટલ રૂમની ઝલક બતાવવામાં આવી છે. અર્જુને તેનું લોકર ખોલીને બતાવ્યુ. તેમાં પાસપોર્ટ ઉપરાંત મસાલેદાર ઓટ્સ, ઇંડા, શાકભાજી અને સ્પાઇસી પીનટ્સ મળ્યા. અર્જુન તેને લોકરમાં એ માટે રાખે છે કારણ કે તેના સાથી આવીને તેને ખત્મ ન કરી દે.

અર્જુનના આ વીડિયોને સારા તેંદુલકરે પણ શેર કર્યો છે. ત્યાં સારાએ અર્જુનને 22મા બર્થ ડે પર ખૂબ જ ખાસ પોસ્ટ શેર કરી વિશ કર્યુ છે. સારાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

જણાવી દઇએ કે, મુંબઇ ઇન્ડિયન્સે અર્જુન તેંદુલકરને આ વર્ષે આઇપીએલ ઓક્શનમાં ખરીદ્યો છે. જો કે, હાજર સીઝનમાં આ તેજ ગેંદબાજને એકવાર પણ પ્લેઇંગ ઇલેવનમાં શામેલ નથી કરવામાં આવ્યો. જોવાનું એ છે કે આ મેગા ટી20 લીગમાં કયારે તે ડેબ્યુ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

Shah Jina