આ અમાવસ્યા માં આ ઉપાય કરવાથી તમને નજરદોષ તેમજ પૈસા સંબંધિત પ્રશ્નોનો નિવારણ મળશે…
પાંચ જુલાઈ શુક્રવાર અમાવસ્યા. આ વખતે અમાવસ્યા પાંચ જુલાઈ શુક્રવારના રોજ આવે છે. દરેક મહિનામાં અમાવસ્યા તો હોય છે જ પરંતુ આ વખતની અમાવસ્યા ખૂબ જ ખાસ રહેવાવાળી છે. તેમજ આ વર્ષ શનિદેવનું હોવાથી શનિદેવની કૃપા પણ તમારા પર બની રહેશે.
5 જુલાઈ અમાવસ્યા કઈ રાશિના જાતકો પર શનિ દેવનો હાથ છે. જોવા મળશે. જુઓ તમારી રાશિ તો નથી ને.
2024 નો વર્ષ શનિદેવનું વરસ છે. જેથી જો તમારા ઉપર શનિદેવનો હાથ હશે તો 2024 દરમિયાન તમારે કોઈ પણ પ્રકારની મુસીબતનો સામનો નહીં કરવો પડે.
હાલમાં અષાઢ માસ ચાલી રહ્યો છે અને 5 જુલાઇ અષાઢ માસની અમાવાસ્યા છે. હિંદુ ધર્મમાં અમાવસ્યા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. તેમજ તેમના વતી દાન પણ કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે. આ ઉપરાંત અષાઢ મહિનાની અમાવાસ્યાના દિવસે ભગવાન શિવ, શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય શનિ આ સમયે પાછળ ગતિ કરી રહ્યો છે. તેથી આ અષાઢ અમાવસ્યા પણ શનિદેવની કૃપા મેળવવાનો અવસર છે.
ઘણા લોકો હોય છે જેમને નજર વારંવાર લાગતી હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધ લોકોને નજર વારંવાર લાગતી હોય છે. નજર વારંવાર લાગવાથી માંદગી નો સામનો વારંવાર કરવો પડતો હોય છે. તેમજ તેમના કાર્યો બનતા નથી. આ અમાવસ્યા દિવસે અમુક ઉપાય કરવાથી તમને લાભ થશે. તેમજ નજર નજરદોષ નું નિવારણ આવશે.
નજરદોષ જેને વારંવાર રહેતી હોય તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો. અમાવસ્યાના દિવસે સાંજે એક મુઠ્ઠી કાળી રઈ લઈને તમારા માથા ઉપર એન્ટી ક્લોક વાઇસ છ વખત ફેરવીને રસ્તા ઉપર નાખી દેવું.
ઘણા લોકો હોય છે જે પૈસા તો કમાય છે પરંતુ તેમના પૈસા ટકતા નથી. અને પૈસાનો ખર્ચ થતો હોય છે. ધારા કરતા વધારે પૈસા નો વ્યય થતો હોય. પૈસા આવે છે છતાં દેખાતા નથી. જે લોકોને ધન સંબંધિત સમસ્યા હોય તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો. આમ આવશ્યના દિવસે આ ઉપાય કરવાથી ધન સંબંધિત પ્રશ્નનો નિવારણ આવશે. તેમજ તે લોકોને ધન લાભ થશે.
જે લોકોને ધન સંબંધિત પ્રશ્નો હોય તે લોકોએ આ ઉપાય કરવો. અમાવસ્યાના દિવસે ગુલાબનો એક છોડ ઘરમાં લાવો. રોજ રાત્રે એક ક્લાસમાં પાણી રાખીને બીજા દિવસ સવારે તે પાણીમાં થોડા ચોખા નાખીને તે પાણી ગુલાબના છોડ પર દરરોજે નાખવું. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.