અનુષ્કા શર્માએ ઇન્ટરનેટ પર શેર કરી બિકીની તસ્વીર અને પછી ન થવાનું થયું

0

સોશિયલ મીડિયામાં કોઈને કોઈ ટ્રેન્ડ તો ચાલતા જ રહે છે. પરંતુ તે બધામાં મીમ્સ સૌથી મજેદાર ટ્રેન્ડ છે. જેનાથી બચવું મુશ્કેલ છે. અનુષ્કા શર્મા મીમ્સ શિકાર બની જ જાય છે. આ પહેલા અનુષ્કા શર્મા તેની ફિલ્મ ‘ફીલ્લૌરી’ અને ‘સુઈ ધાગા’ માટે મીમ્સની પસંદ બની હતી. ત્યારે ફરી એક વાર અનુષ્કા શર્મા મીમ્સમાં નજરે ચડી છે.

 

View this post on Instagram

 

Seal the silly moments ❣️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

સોમવારે અનુષ્કા શર્માએ એંક બિકીની ફોટો સોશિયલ મીડિયામાં એવી રીતે વાયરલ થયો કે હંગામો મચી જવા પામ્યો હતો. એ પણ કહેવું ખોટું નથી કે, અનુષ્કા ટ્રોલ કરવા વાળની પહેલી પસંદ બની ચુકી છે.

 

View this post on Instagram

 

Sun kissed & blessed 🧡⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ઓરેન્જ કલરની બિકીનીમાં નજરે આવી હતી. આ ફોટોમાં અનુષ્કા હોટ લાગી રહી હતી. બાદમાં તે ટ્રોલ થઇ હતી. અનુષ્કાના આ ફોટો પર લોકોએ અલગ-અલગ કમેન્ટ કરી હતી. જેમાં કોઈએ તેની તુલના જુના વીએલસી પ્લેયર સાથે તો કોઈએ માછલી સાથે તુલના કરી હતી.

અનુષ્કા શર્માને લોકોએ ભલે ટ્રોલ કરી હોય પરંતુ તેના પતિ વિરાટ કોહલીને અનુષ્કાના આ ફોટો પર બેહદ પ્રેમ આવ્યો હતો.

અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, આજકાલ અનુષ્કા ફિલ્મી દુનિયાથી દૂર જ છે. તેનું દૂર રહેવાનું કારણ સામે આવ્યું નથી. પરંતુ થોડા દિવસ પહેલા અનુષ્કાએ કહ્યું હતું કે, તે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તેથી તે બૉલીવુડથી દૂર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.