ફિલ્મી દુનિયા

વિરાટ સાથે શા માટે આટલી ઉતાવળમાં કર્યા હતા લગ્ન? અનુષ્કાએ કર્યો સનસનાટીભર્યા ખુલાસો

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી સાથે અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે સમય અનુષ્કાની કરિયર ટોપ પર હતી. તો બીજી તરફ વિરાટ પણ મેદાનમાં રનની રમઝટ બોલાવી રહ્યો હતો. બન્નેના લગ્નને લગભગ દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. 2017માં અનુષ્કાએ જયારે વિરાટ સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 29 વર્ષની હતી. ત્યારે હાલમાં જ અનુષ્કાએ કબૂલ કર્યું હતું કે તેને આટલી નાની ઉંમરના લગ્ન કેમ કર્યા?


એક સવાલમાં અનુષ્કાએ પૂછવામાં આવ્યું હતું કે તેને વિરાટ કોહલી સાથે લગ્ન કે કર્યા? ત્યારે તેનો જવાબ ખુદ અનુષ્કા શર્માએ જ આપી દીધો છે. ફિલ્મફેયરવ સાથેની વાતચીતમાં અનુષ્કાએ કહ્યું હતું કે,અમારી ઓડિયન્સ અમારાથી એટલી વધારે જોડાયેલી છે જેટલી અમારી ઇન્ડસ્ટ્રીઝ પણ નથી જોડાયેલી. ઓડિયન્સ ફક્ત તેને સ્ક્રીન પર જ જોવા માંગે છે. તેની અંગત જિંદગીથી તેને કોઈ ફર્ક નથી પડતો.

 

View this post on Instagram

 

About last night with my valentine ❤️👫. #greatmeal #nueva #loveit @anushkasharma @nueva.world

A post shared by Virat Kohli (@virat.kohli) on


અનુષ્કાએ વધુમાં કહ્યું હતું કે, મને એનાથી કોઈ ફર્ક નથી પડતો કે લગ્ન થઇ ગયા છે કે હું માં બની ગઈ. આ પૂર્વગ્રહથી બાર નીકળવાની જરૂરત છે. મેં 29 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા. જે એક એક્ટ્રેસ માટે આ લગ્ન કરવાની ઉંમર નાની જ છે. પરંતુ મને પ્રેમ થઇ ગયો હતો એટલે મેં લગ્ન કરી લીધા. લગ્ન એક એવો સંબંધ છે જે સંબંધને આગળ લઇ જાય છે. હું હંમેશા એક વાત પર જ કાયમ રહી છું કે મહિલાઓ સાથે સરખું વર્તન કરવું જોઈએ.

 

View this post on Instagram

 

In heaven, literally 😇😍

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


અનુષ્કાએ વધુમાં કહ્યું હતું કે,ઈમાનદારી એક આવી ચીજ છે જેની હું બહુજ કદર કરું છું.હું એક ઈમાનદાર યુવતી છું. તેથી હું આ બધી વસ્તુમાટે ખુબ સજાગ છું. હું બહુજ ખુશ છું કે  ઈમાનદારી વ્યક્તિ મને મળી છે, કારણકે અમે બન્ને જ અમારી જિંદગી પુરી ઈમાનદારીથી જીવીએ છીએ. મારી પાસે એક એવા જીવનસાથી છે. જેની પાસે હું ક્ક્યારેય કંઈ ખોટું નથી. બધું સાચુ જ છે.

 

View this post on Instagram

 

Sun soaked and stoked ☀️💞 #throwback

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


સાથે જ કહ્યું હતું કે,હું નથી ઇચ્છતી કે મારી જિંદગીના સૌથી ખુબસુરત સમય ગાળતી વખતે મારા દિલમાં કંઈ ડર હોય. જો એક પુરુષને લગ્ન કર્યા બાદ કામ કરવામાં દર નથી લાગતો તો મહિલાઓના મામલામાં આવું ના હોવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks