મનોરંજન

સોશિયલ મીડિયા કવિન અંજલી અરોરાએ બાથરૂમમાં આપ્યા જોરદાર પોઝ, ચાહકો બોલ્યા- હવે હોટલથી MMS લીક થશે કે શું…

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલી અરોરા જ્યારે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે, ત્યારે તેના ચાહકો દિલ ખોલીને કમેન્ટ કરે છે. લોકઅપ ફેમ અંજલિ અરોરા તેના વીડિયો અને તસવીરથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. તાજેતરમાં જ તેણે બાથરૂમમાંથી તેની આકર્ષક તસીવરો પોસ્ટ કરી છે, અને આ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. દરેક તસવીરમાં અંજલી તેની બોલ્ડ સ્ટાઈલ બતાવી રહી કર્યો છે.આ તસવીરોમાં અંજલીના હાથ પર મહેંદી જોઇ શકાય છે. સફેદ બાથરોબમાં અંજલી કિલર પોઝ આપી રહી છે.

બાથરૂમની તસવીરો સિવાય અંજલિ અરોરાએ બાથરોબમાં એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં અંજલિ ગીત ગાતી અને એક્સપ્રેસન આપતી જોવા મળી હતી. અંજલીએ જે તસવીરો શેર કરી હતી, તેમાં તે બાથરોબને થોડુ ખભા પરથી સરકાવી પોઝ આપતી પણ જોવા મળી હતી. અંજલીની આ તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ હતુ. જો કે, આ તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ કેટલાક ટ્રોલર્સે તેને એમએમએસની યાદ અપાવી દીધી.

અંજલિનો આ વીડિયો જોયા બાદ ફેન્સે તેના વખાણના પુલ બાંધ્યા હતા.વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘અમે તમારા દરેક વીડિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઇએ છીએ’ જ્યારે બીજાએ લખ્યું, ‘એકપ્રેશન્સ ખરેખર અદ્ભુત છે.’ જો કે આ બધાની વચ્ચે કેટલાક લોકોએ અંજલીને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા એક MMS વાયરલ થયો હતો, જેમાં અંજલિ અરોરા હોવાનું કહેવામાં આવી રહ્યુ હતુ.

જો કે અભિનેત્રીએ આ વાતને નકારી કાઢી હતી. ત્યારે એક યુઝરે આ તસવીરો પર લખ્યું કે હવે હોટલમાંથી MMS લીક થશે. ત્યાં વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘હવે હોટલના રૂમમાંથી MMS લીક થશે?’ તો અન્ય એક યુઝરે લખ્યુ કે, ક્યારે આવશે બીજો MMS ? MMS વીડિયો સામે આવ્યા બાદ લોકો અંજલીને ટ્રોલ કરવા લાગ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીના સમર્થનમાં કેટલાક લોકો પણ આગળ આવ્યા હતા,

પરંતુ મોટાભાગના લોકોએ દાવો કર્યો હતો કે વીડિયોમાં દેખાતી યુવતી અંજલિ અરોરા છે. વિવાદ એટલો વધી ગયો કે અંજલિએ પોતે જ આગળ આવી સ્પષ્ટતા કરવી પડી હતી. આરજે સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં અંજલિએ કહ્યું હતું કે, ‘મને નથી ખબર કે લોકો આવું કેમ કરી રહ્યા છે. તેણે જ મને બનાવી છે. તેનો પણ એક પરિવાર છે..જે આ બધું જુએ છે. મારું નામ અને મારો ફોટો મૂકીને તેઓ કહે છે કે આ અંજલિ છે. મારે આ વીડિયો સાથે કોઈ લેવાદેવા નથી.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)