કંગનાના શોમાં પાર થઇ બધી હદો, એકે કહ્યુ- ગટર તો બીજી બોલી- જા મુનવ્વરને મસાજ આપ, અન્ડરવેર…

કંગનાના શોમાં ખુબ જ ગંદુ ગંદુ ચાલુ થયું, એક યુવતીએ કહ્યું કે જૂનાગઢના મુનવ્વર ફારૂકી ચડ્ડી….

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવતો રિયાલિટી ઓટીટી શો ‘લોક અપ’માં રહસ્ય ખોલવાની સાથે સાથે સ્પર્ધકોની બોન્ડિંગ અને લડાઈઓ પણ ઘણી ચર્ચામાં છે. શો તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે.

ત્યારે તમામ સ્પર્ધકોએ જીતવા માટે કમર કસી લીધી છે અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. શોમાં સ્પર્ધકો વચ્ચેની હાઈ-વોલ્ટેજ લડાઈ અને ઝઘડા શોને ખૂબ જ મનોરંજક બનાવી રહ્યા છે. શોમાં તમામ કેદીઓને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેમાં તેઓએ જણાવવાનું હતું કે તેઓ અન્ય સ્પર્ધકો કરતાં શા માટે સારા છે અને તે પણ જણાવવાનું હતું કે તેઓ કયા કેદીને બહાર ફેંકવા માંગે છે.

અંજલિ અરોરાએ અજમા ફલ્લાહનું નામ લીધું હતું. જે બાદ ફરી એકવાર શોના સ્પર્ધકો વચ્ચે એવી લડાઈ થઈ, તેઓ ગુસ્સામાં શબ્દોની મર્યાદા ભૂલી ગયા. આ લડાઈ અંજલિ અરોરા અને અજમા ફલ્લાહ વચ્ચે થઈ હતી. શોમાં બાકીના તમામ સ્પર્ધકો શાનદાર રમત આયોજન સાથે રમત જીતવા માટેનો તેમનો દાવો રજૂ કરી રહ્યા છે અને સાબિત કરી રહ્યા છે કે તેઓ જીતવા માટે કેટલા શ્રેષ્ઠ છે.

લેટેસ્ટ એપિસોડમાં, તમામ કેદીઓને એક ટાસ્ક આપવામાં આવ્યો જેમાં તેઓએ જણાવવાનું હતું કે તેઓ અન્ય સ્પર્ધકો કરતાં શા માટે સારા છે અને તે પણ જણાવવાનું હતું કે તેઓ કયા કેદીને બહાર ફેંકવા માંગે છે. આ દરમિયાન અંજલિ અરોરા અને અજમા ફલ્લાહ વચ્ચે ગરમાગરમી થઈ હતી. અંજલિ અરોરાએ આ દરમિયાન અજમા ફલ્લાનું નામ લીધું હતું. અંજલિએ અજમાને ગટર, બકવાસ, અભદ્ર કહી. અજમા પણ અંજલિની આ વાતો પર ચૂપ ન રહી.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjaliarora4156)

તેણે અંજલિને યોગ્ય જવાબ આપતાં કહ્યું કે તે તેના કરતાં વધુ સારી છે, કારણ કે તે છોકરાની નજીક જવા માટે કમસે કમ તેના અન્ડરવેર તો ધોતી નથી. અજમા અંજલીને આગળ કહે છે – મુનવ્વર ફારૂકીના હાથ અને પગની માલિશ કર જા, જેથી તે સરળતાથી ફાઇનલ સુધી પહોંચી શકે. તમે તેને હાથ અને પગની મસાજ આપીને ફિનાલે માટે તૈયાર કરી રહ્યાં છો. મુનવ્વર ફારૂકીના અન્ડરવેર ધોઈ લો. આ ટાસ્કમાં મોટાભાગના લોકોએ અજમા ફલ્લાહને નિશાન બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ALTBalaji (@altbalaji)

Shah Jina