બોડી શેમિંગનો શિકાર થઇ ચુકી છે અનન્યા, બોલી-લોકોએ કહ્યું હું છોકરા જેવી લાગુ છું, એકદમ સપાટ

સપાટ છે? લોકોએ કેવું કેવું કહ્યું….ચંકી પાંડેની લાડલીના ખુલાસાથી ચોંકી જશો..જાણો સમગ્ર વિગત

બોલીવુડના અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી, અનન્યાએ ખુબ ઓછા સમયમાં સારી એવી ઓળખ મેળવી લીધી છે. અનન્યા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.

Image Source

વાત અભિનત્રીઓની આવે તો તેમને અવાર-નવાર તેના રંગ-રૂપ, ફેશન-સ્ટાઇલ, વજન વગેરેને લીધે ટ્રોલ કરવામાં આવે છે. આ નિશાના પર અનન્યા પાંડે પણ પોતાની પહેલી ફિલ્મ રિલીઝના સમયે આવી ગઈ હતી. જેના પર અનન્યાએ પોતાની વાત પણ સામે રાખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યાએ કહ્યું કે,”તે સમયે મારી તસ્વીર ખુબ વાયરલ થઇ હતી જ્યારે હું મારા માતા પિતા સાથે હતી અને ત્યારે મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ જ કર્યું હતું. ત્યારે હું એટલી પાતળી હતી કે મારી તુલના લોકોએ છોકરા સાથે કરી હતી અને કહ્યું હતું કે હું છોકરા જેવી દેખાવ છું, એકદમ સપાટ”.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

“મારું શરીર કોઈ દુબળા પાતળા છોકરા જેવું દેખાય છે, મારામાં છોકરીઓ જેવું કઈ જ નથી, હું એકદમ સપાટ છું. તે સમયે મને આવું સાંભળીને ખુબ તકલીફ પડતી હતી”.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યાએ આગળ કહ્યું કે,”તે એવો સમય હતો જ્યારે તમે તમારી અંદરનું આત્મવિશ્વાસ જગાડી રહ્યા હોવ છો અને પોતાને પ્રેમ કરવાનું શીખી રહ્યા હોવ છો, એવામાં જો કોઈ તમારા વિશે આવું કહે છે તો પોતાના પરથી આત્મવિશ્વાસ ખતમ થવા લાગે છે, જો કે હાલ હું એવા સ્તર પર પહોંચી રહી છું જ્યાં હું પોતાને પુરી રીતે સ્વીકાર કરી રહી છું”.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યા પાંડે છેલ્લી વાર ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ખાલી-પીલીમાં જોવા મળી હતી, ફિલ્મે કઈ ખાસ કમાણી કરી ન હતી. અનન્યા હાલ દેવરાકાંડોની સાથે ફિલ્મ ‘લાઇગર’ની શૂટિંગની તૈયારી કરી રહી છે અને આ સિવાય તે જોયા અખ્તરની પણ એક ફિલ્મમાં જોવા મળી શકે તેમ છે.

Krishna Patel