સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને પોતાના પિતાનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે. શ્વેતા બચ્ચને તાજેતરમાં જ મુંબઈ ફેશન વીકમાં પોતાની લકઝરી બ્રાન્ડ લૉન્ચ કરી છે.
View this post on Instagram
.. pride of progeny.. moist eyes .. ramp walk of her designer MXS .. and more to come .. love 💕
આ ઇવેન્ટમાં શ્વેતાએ એક ડેનિમ જેકેટ પહેરી રાખ્યું હતું જેના પર અમિતાભજીનું પોટ્રેટ(ચિત્ર) હતું. જેને જોયા પછી અમિતાભજીએ ખુશી વ્યક્ત કરતા ભાવુક પોસ્ટ લખી હતી.
View this post on Instagram
.. progeny pride .. moist eyes , ever to se achievement of kids .. love 💕 you Mama
અમિતાભજીએ લખ્યું કે,”જ્યારે બાળકો કંઈક પ્રસિદ્ધિ કરે છે, તો ખુશીથી આંખો ભાવુક થઇ જાય છે. જ્યારે કોઈ પોતાના દમ પર કંઈક કરે, તેને દુનિયા જોવે અને તાળીઓ વગાડે. લોકો કામના વખાણ કરે, તો ખુબ સારો ગર્વનો અનુભવ થાય છે. શ્વેતા હું તને ખુબ જ પ્રેમ કરું છું. તે જે ખુશીઓ આપી છે તેના માટે હું આભારી છું”.
તેની સાથે અમિતાભજીએ સોશિયલ મીડિયા પર એક કોલેજની તસ્વીર પણ શેર કરી છે જેમાં તે શ્વેતા સાથે દેખાઈ રહ્યા છે. શ્વેતાની આ તસ્વીર બાળપણની છે. આ તસ્વીર શેર કરતા અમિતાભજીએ લખ્યું કે ક્યારે તે ક્યાંથી શું બની ગઈ, ખબર જ ન પડી. ખુબ ખુબ પ્રેમ.(kab ye aise se aisi ban gayi pata hi nahin chala 💕 love you Mama)”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ