હનીમૂનને લગતા સવાલ પર માસી પર ભડકી આલિયા ભટ્ટ, કપૂર ખાનદાનની વહુ બોલી-હનીમૂન પર કપડા કોણ પહેરે છે?

હનીમૂનને લગતા સવાલ પર માસી પર ભડકી મહેશ ભટ્ટની લાડલી, બોલી -હનીમૂન પર કપડા….શરમજનક વાત જાણીને ચોંકી જશો

બોલીવુડ અભિનેત્રી અને કપૂર ખાનદાનની વહુ આલિયા ભટ્ટ પોતાના અભિનયની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. કેટલાક દિવસો પહેલા આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા, જે ખુબ ચર્ચામાં રહ્યા હતા. લગ્નમાં આલિયા-રણબીર અલગ અલગ અવતારમાં ખુબ સુંદર દેખાયા હતા. લગ્ન પછી તરત જ બંને પોત પોતાના કામમાં લાગી ગયા હતા અને વ્યસ્તતાને લીધે તેઓ હજી સુધી હનીમૂન પર જઈ શક્યા નથી. આ વચ્ચે આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે, જેમાં આલિયા હનીમૂનને લગતા સવાલ પર ભડકતી જોવા મળી રહી છે.

આલિયાની આ વીડિયો ક્લિપ તેના એડ શૂટની છે. આલિયાની આ નવી એડ ટાઇટન રાગા વોચની છે. જેમાં આલિયા ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ દેખાઈ રહી છે. એડમાં આલિયા જલ્દી જ દુલ્હન બનવાની છે માટે તે પોતાના આઉટફિટ વિશે સગા સંબંધીઓને જણાવી રહી છે.મેચિંગ વોચની સાથે તે ત્યાં હાજર લોકોને લગ્નનો ડ્રેસ દેખાડી રહી છે. જેના બાદ એક મહિલા આલિયાને સવાલ કરે છે કે તે પોતાના હનીમૂન પર ક્યાં કપડા લઈને જશે? જવાબમાં આલિયા મજેદાર રિએક્શન આપતા કહે છે કે,”માસી! હનીમૂન પર કપડા કોણ પહેરે છે!”

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

આલિયાની આ વીડિયો ક્લિપ ખુબ વાયરલ થઇ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો આલિયા-રણબીરના હનીમૂન પર જવા બાબતે સવાલ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આખરે આ નવ વિવાહિત જોડી હનીમૂન પર ક્યારે જશે.જણાવી દઈએ કે આલિયા ટાઇટન રાગાની બ્રાન્ડ એમ્બેસેડર છે. આલિયાની ફિલ્મ રોકી ઔર રાનીકી પ્રેમ કહાની અમુક જ દિવસોમાં  રિલીઝ થશે. આ સિવાય આલિયા-રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એકસાથે જોવા મળશે.

Krishna Patel