લાખ કોશિશ કરવા છતાં પણ આલિયા ભટ્ટ છુપાવી ન શકી બેબી બમ્પ, ઢીલા ઢીલા કપડામાં પણ બધું દેખાઈ ગયું

આલિયા ભટ્ટે દુપટ્ટાથી છૂપાવ્યો બેબી બમ્પ, ચાહકોએ કહ્યું-આ ભારતીય સંસ્કાર છે

બોલીવુડના રોમેન્ટિક કપલમાંના એક એવા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પોતાની ગર્ભાવસ્થાની જાણ ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ગર્ભવતી હોવા છતાં પણ આલિયાએ પોતાના કામથી બ્રેક નથી લીધો અને તે લગાતાર પોતાની ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે.

એવામાં તાજેતરમાં જ આલિયા પોતાની આવનારી ફિલ્મ ડાર્લિંગના ટ્રેલર લોન્ચના મૌકા પર સુંદર અવતારમાં સ્પોટ થઇ હતી. આ ઇવેન્ટનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આલિયાએ સુંદર ફ્લાવર પ્રિન્ટ બ્લેક ડ્રેસ પહેર્યો હતો અને મેચિંગ દુપટ્ટો પણ પહેર્યો હતો. આલિયા આ સમયે પોતાના દુપટ્ટા વડે બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી, છતાં પણ તેનું બેબી બમ્પ કેમેરામાં કેદ થઇ ગયું હતું.

આલિયા લગાતાર દુપટ્ટા વડે પોતાનું બેબી બમ્પ કવર કરી રહી છે, લાખ કોશિશ કરવા છતાં પણ તે નાકામ રહી અને તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ ગયું હતું. આ આઉટફિટ સાથે આલિયાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. આલિયાએ સુંદર ઇયરીરિંગ પણ પહેરી હતી જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી હતી.

આલિયા આ અવતારમાં ખુબ જ ક્યૂટ અને સુંદર દેખાઈ રહી હતી અને તેના ચેહરા પર પ્રેગ્નેન્સી ગ્લો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ચાહકોએ આલિયાનો આ લુક ખુબ પસંદ કર્યો છે અને કમેન્ટ્સનો વરસાદ પણ કર્યો છે. ચાહકોએ તેના અવતાર પર નાઇસ ડ્રેસ, બેબી બમ્પ દેખાઈ રહ્યું છે, આલિયા સાત મહિનાની પ્રેગ્નેન્ટ કેવી રીતે દેખાઈ રહી છે ? વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.આલિયાએ આ ઇવેન્ટમાં મીડિયા સામે સુંદર પોઝ પણ આપ્યા હતા.

ફિલ્મ ડાર્લિંગમાં આલિયા સિવાય શેફાલી શાહ પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર સામે આવતા જ વાયરલ થઇ ગયું છે અને લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે. આલિયા અમુક દિવસો પહેલા જ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની શૂટિંગ પૂર્ણ કરીને ભારત આવી છે. ત્યારે પણ આલિયાને એરપોર્ટ પર બેબી બમ્પ સાથે સ્પોટ કરવામાં આવી હતી. આલિયા અને રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ આ વર્ષે જ રીલિઝ થવાની છે.

બોલીવુડના રોમેન્ટિક કપલમાંના એક એવા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પોતાની ગર્ભાવસ્થાની જાણ ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ગર્ભવતી હોવા છતાં પણ આલિયાએ પોતાના કામથી બ્રેક નથી લીધો અને તે લગાતાર પોતાની ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં આલિયાની ફિલ્મ ડાર્લિંગનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ થયું છે જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું છે.

Krishna Patel