અનુદારનું બહાર દેખાય એવા ટોપમાં ખુબ જ બોલ્ડ અંદાજમાં બોડી ફ્લોન્ટ કરતી પાર્ટીમાં પહોંચી અલાયા ફર્નિચરવાલા, જોતા જ રહી ગયા બધા લોકો..

દીપિકા પાદુકોણ પર ભારી પડી ગઈ 23 વર્ષની છોકરી, સૌથી બોલ્ડ ડ્રેસમાં હાહાકાર મચાવી દીધો- જુઓ PHOTOS

બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીની સુંદર પુત્રી અલાયા ફર્નિચરવાલા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો સાથે જોવા મળતી હોય છે. અલાયાની ટોન્ડ બોડી પર વેસ્ટર્ન આઉટફિટ ખુબ જ સુંદર લગતા હોય છે જેને જોઈને ચાહકો પણ ફેશન ગોલ લેતા હોય છે અને ફિટનેસ તરફ પ્રેરિત થતા જોવા મળતા હોય છે.

મુંબઈમાં ફેમસ રેસ્ટોરન્ટમાં યોજાયેલી પાર્ટીમાં અભિનેત્રી અલાયા એવા લુકમાં પહોંચી કે તેની આગળ આ બીજી અભિનેત્રીની સુંદરતા પણ ઝાંખી પડી જાય. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ અલાયા ફર્નિચરવાલા છે જેણે તેના ટુ હોટ અને ટુ હેન્ડલ લુક અને કુલ ટેટુ ફ્લોન્ટ કરીને બધાના હોશ ઉડાવી દીધા હતા.

આ સુંદર મહિલાએ પોતાના માટે મોનોટોપ સ્ટાઇલ પસંદ કર્યું હતું. તેણે સ્કિની-ફિટ લેધર લેગિંગ્સ પહેરી હતી. તે માત્ર સ્ટાઇલિશ લાગવાની સાથે ફિટનેસ પ્રેમી અલાયાના ટોન્ડ પગને પણ હાઇલાઇટ કરતી હતી. હાઇ રાઇઝ લેગિંગ્સમાં તેને વેસ્ટ પર ઇલાસ્ટીક ફિટ આપવાની સાથે એન્કલ કટ રાખવામાં આવી હતી.

અલાયાએ તેની સાથે શીયરી ટોપપહેર્યું હતું જેમાં ડાર્ટ્સ નાખતા તેને કોર્સેટ સ્ટાઇલમાં સ્ટીચી કરવામાં આવેલું હતું. તેમાં ફ્રન્ટ પર બ્રાલેટ સ્ટાઈલમાં મટીરીયલ સ્ટિચ્ડ હતું. તેમજ સ્પગેટી સ્લીવ્ઝ સાથે ડીપ નેકલાઇન આપતાની સાથે હેમલાઇન પર સ્કૅલપ પેટર્ન પણ જોડવામાં આવ્યું હતું જે તેને વધુ સ્ટાઇલિશ લુક આપી રહી હતું. અલાયાએ તેના હોટ લુકને હાઈ સ્ટ્રેપ હીલ્સ, સિલ્વર હુક્સ, મિનિમલ મેકઅપ અને બીચ વેવ્સ વાળા વાળ સાથે રાઉન્ડ ઓફ કર્યું હતું.

જો તમે પણ ઈચ્છો છો તો આ અભિનેત્રીઓના દેખાવમાંથી પ્રેરણા લઈ શકો છો અને તમારા કમ્ફર્ટ અનુસાર મિક્સ અને મેચ કરી શકો છો અને પરફેક્ટ લુક મેળવી શકો છો. જણાવી દઈએ કે ફિલ્મ ‘ફ્રેડી’નું નિર્માણ એકતા કપૂરે કર્યું છે. જેમાં હેન્ડસમ કાર્તિક આર્યન અલાયા એફની સામે જોવા મળશે.

તેમજ અલાયા વિશે વાત કરીઆએ તો નીતિન કક્કરની ફિલ્મ ‘જવાની જાનેમન’થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેના સિવાય સૈફ અલી ખાન, અને બોલિવૂડ અભિનેત્રી તબ્બુ હતી. અલાયા ફર્નિચરવાલા કબીર બેદીની પૌત્રી અને પૂજા બેદીની પુત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Patel Meet