સૈફ અલી ખાનની ઓનસ્ક્રીન દીકરીએ બધા કપડાં કાઢીને ફોટોશૂટ કરાવ્યું.. આંખો ફાટી જાય એવી તસવીરો

સેફ અલી ખાનની દીકરીએ ઉતારી દીધા બધા કપડાં, PHOTOS જોતા જ દંગ રહી જશો

પૂજા બેદીની દીકરી અલાયા ફર્નીચરવાલાએ હિંદી સિનેમામાં હજી તો શરૂઆત જ કરી છે, પરંતુ તે પહેલા જ તેની ગણતરી બોલિવુડની બોલ્ડ સ્ટાર કિડ્સમાં કરવામાં આવી રહી છે. એવું કહી શકાય કે અલાયા તેની માતાની જેમ બોલ્ડ અને ગ્લેમરસ છે. તેનો નજારો તેની લેટેસ્ટ તસવીરોમાં જોવા મળે છે.

અલાયા જવાની જાનેમન ફિલ્મમાં સૈફ અલી ખાનની દીકરીના પાત્રમાં જોવા મળી હતી. અલાયા આ દિવસોમાં તેના અપકમિંગ પ્રોજેક્ટને લઇને ખબરોમાં છે. આ વચ્ચે અલાયાએ વ્હાઇટ આઉટફિટમાં તેની ગોર્જિયસ તસવીરો શેર કરી છે. અલાયા આ ફોટોશૂટમાં લેધર લેસ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળને કર્લ સાથે ખુલ્લા રાખ્યા છે.

અલાયા આ ડ્રેસમાં કોઇ ફેરી પરીથી કમ નથી લાગી રહી. સેલેબ્સ સહિત ચાહકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, ક્યુટ લિટલ ફેરી, ત્યાં જ એક અન્ય યુઝરે ફાયર ઇમોજી પણ શેર કરી.

અલાયા ખૂબ જ ઓછી ઉંમરમાં તેની સ્ટાઇલ અને તેના લુકથી જાદુ વિખેરી રહી છે. અલાયાની માતા પૂજા બેદી પણ તેના સમયમાં બોલ્ડ હતી. પરંતુ અલાયાએ તો તેની માતાને પણ પાછળ છોડી દીધી છે.

અલાયાએ તેના નવા ફોટોશૂટથી એ સાબિત કરી દીધુ છે કે, સ્ક્રીન પર જલવા વિખેરવા માટે તે પૂરી રીતે તૈયાર છે. અલાયાનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે.

છેલ્લા દિવસોમાં અલાયા ફર્નીચરવાલા અફેરની ખબરોને લઇને ચર્ચામાં હતી. તેનું નામ બાલા સાહેબ ઠાકરેના પૌત્ર એશ્વર્ય ઠાકરે સાથે જોડાયુ હતુ, આ પર અલાયાએ અફવાઓને મજેદાર કહી હતી.

‘જવાની જાનેમન’માં સૈફ અલી ખાન સાથે કામ કરનારી અલાયાએ જમ્નાબાઈ નર્સરી સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ લીધું હતું. આ સિવાય તેણે લંડન ફિલ્મ એકેડેમીથી ફિલ્મ આર્ટ્સનો કોર્સ પણ કર્યો છે.

બોલીવુડના સેલેબ કોઈને કોઈ કારણો સાથે ચર્ચામાં રહેતા હોય છે. મોટાભાગના સેલેબ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે પણ જોડાયેલા રહેતા હોય છે. પોતાની તસવીરો અને વિડીયો શેર કરીને ચાહકોને ખુશ પણ રાખતા હોય છે.

એવી જ એક અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા પણ પોતાની કેટલીક તસ્વીરોને લઈને ખુબ જ ચર્ચામાં આવી છે. અલાયા ફર્નીચરવાલા અભિનેત્રી પૂજા બેદીની દીકરી છે. અલાયા પોતાની બોલ્ડ તસવીરોના કારણે હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે.

હાલમાં જ તેના દુબઈની અંદરના ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે, જેને અલાયા એ સોશિયલ મીડિયામાં શેર કરી છે. અલાયાએ બોલીવુડની અંદર અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ “જવાની જાનેમન” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે.

અલાયા મોટાભાગે પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે, અને તેના ચાહકો પણ આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરતા હોય છે. અલાયા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને અત્યાર સુધી લાખો લાઈક મળી ચુકી છે.

તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. અલાયાના સોશિયલ મીડિયા ઉપર પણ લાખો ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જ તેને 8 લાખ 92 હજાર જેટલા ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by ALAYA F (@alayaf)

એક ઇન્ટરવ્યુમાં અલાયાએ કહ્યુ  હતુ કે, જો તમારી વાતો થઇ રહી છે તો સારુ છે, તમારે આ રીપોર્ટ્સને ગંભીરતાથી ન લેવા જોઇએ. એશ્વર્ય મારો સારો મિત્ર છે અને ઘણો પ્રભાવશાળી માણસ પણ છે. આ રીતની કહાનીઓ મારા નજીકનાઓની જિજ્ઞાસા વધારે છે.

 

View this post on Instagram

 

A post shared by Chandini Whabi (@chandiniw)

Shah Jina