કબીર બેદીની ભાણીએ ખભા પરથી જેકેટ સરકાવીને આપ્યા પોઝ, હલી ગયું ઇન્ટરનેટ

અભિનેત્રી પૂજા બેદીની દીકરી અને કબીર બેદીની ભાણી અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા(અલાયા એફ) જો કે બોલીવુડની એક જ ફિલ્મમાં જોવા મળી છે. જો કે અલાયા પોતાની ફિલ્મ કરતા વધારે પોતાની ક્યુટનેસથી ચાહકોનું દિલ જીતતી આવી છે.

 

View this post on Instagram

 

A post shared by ALAYA F (@alayaf)

અલાયા પોતાની ફિટનેસ અને ડ્રેસિંગ સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.અલાયા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની સુંદર તવસીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં તાજેતરમાં અલાયાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેને જોઈને ચાહકોનું દિલ પીગળી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by ALAYA F (@alayaf)

ફોટોશૂટમાં અલાયાએ પાર્ટીવેર બ્રાલેટ પહેર્યું છે અને પોતાના જેકેટને સોલ્ડર પરથી ઉતારતી હોય તેવી રીતે પોઝ આપી રહી છે. તેના કર્લી વાળ અને આંખોમાં ડાર્ક મેકઅપ તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે.આ લુક સાથે અલાયાએ ઈયરરિંગ અને ગોલ્ડન ચેન ગળામાં પહેરી રાખ્યો છે. અલાયાનું આ ફોટોશૂટ ચાહકોએ ખુબ પસંદ કર્યું છે અને ચાહકોએ કમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ALAYA F (@alayaf)

જણાવી દઈએ કે અલાયાએ ફિલ્મ જવાની દીવાની દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાન અને તબ્બુ પણ મુખ્ય કિરદારમાં હતા. અલાયાને આ ફિલ્મ માટે બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shaeroy A Chinoy (@shaeroy)

Krishna Patel