આશ્રમ સિરીઝમાં નરાધમ બાબાએ ધરારથી આ પહેલવાન પમ્મી સાથે માણી લીધું સુખ, અસલ જીવનમાં આ અભિનેત્રી દેખાય છે બેહદ હોટ

આશ્રમ 3ની પમ્મી પહેલવાને 2 દોરીવાળો ડ્રેસ પહેરી કરાવ્યો ફોટોશૂટ, ફેન્સે કહ્યું જોજો દોરી નીકળી ન જાય નહિ તો…

‘બાબા નિરાલા’નો બદનામ આશ્રમ એકવાર ફીરીથી ખુલી ગયો છે.આશ્રમ-3 વેબ સિરીઝ MX પ્લેયર પર રિલીઝ થતા જ દર્શકોની અપેક્ષા પ્રમાણે ખરી ઉતરી છે.સિરીઝ રિલીઝ થતા જ તેના દરેક સ્ટાર કાસ્ટ પણ લાઇમલાઇટમાં આવી ગયા છે. તેમાંની જ એક અભિનેત્રી છે અદિતિ પોહનકર જેનો અભિનય દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. અને આ સિરીઝ દ્વારા અદિતિ રાતોરાત ફેમસ બની ચુકી છે.

આશ્રમ સિરીઝમાં પમ્મીનો કિરદાર નિભાવનારી અદિતિ ઓનસ્ક્રીન પર સીધી સાદી અને બિલકુલ પણ મેકઅપ કર્યા વગર જોવા મળે છે. પણ ઓફસ્ક્રીન તેનો ગ્લેમર અને કાતિલાના અંદાજ કોઈને પણ ચોંકાવી શકે છે. અદિતિ ઇન્સ્ટાગ્રામ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. તેનું એકાઉન્ટ પણ તેની એકથી એક સુંદર તસવીરોથી ભર્યું પડ્યું છે.આશ્રમ-3 ને લઈને અદિતિ ખુબ જ ઉત્સાહિત જોવા મળી હતી.

આશ્રમ-3ના રિલીઝ પછી આશ્રમ-4નું ટીઝર પણ સામે આવી ચૂક્યું છે, જેનાથી આ સિરીઝની સફળતાની અંદાજો લગાવી શકાય છે. આશ્રમ-3માં પમ્મીનો કિરદાર નિભાવી રહેલી અદિતિ આ વખતે બાબા સાથે બદલો લેવા માટે આવી છે. હવે તે પોતાના આ મક્સદમાં કેટલી કામિયાબ થાય છે એના માટે તો તમારે સિરીઝ જોવી પડશે. અદિતિ પોતાની બોલ્ડ તસ્વીરોને લીધે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે, દરેક સ્ટાઇલમાં તે એકદમ લાજવાબ લાગે છે.

અદિતિ સોશિયલ મીડિયા પર બિકી પહેરીને પણ તસવીરો શેર કરી ચુકી છે. એવામાં તાજેતરમાં જ અદિતિએ વ્હાઇટ લોન્ગ વન પીસ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે અને તેને ઇન્સ્ટા પર શેર કર્યું છે. આ આઉટફિટ સાથે અદિતિએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેની ક્યૂટ સ્માઈલ પર લોકો ફિદા થઇ ગયા છે.  આ આઉટફિટ સાથે અદિતિએ હાઈ હિલ્સ પણ પહેર્યા છે અને હળવો મેકઅપ પણ કર્યો છે. આ આઉટફીટમાં અદિતીએ અલગ અલગ પોઝ આપ્યા છે અને સુંદર કેપ્શન પણ લખ્યું છે.માત્ર બે દોરીઓ પર ટકેલા આ ડ્રેસમાં અદિતિની અદાઓ ચાહકોને લુભાવી રહી છે.

જણાવી દઈએ કે અદિતિ મૂળ રૂપે મરાઠી છે અને તેણે ‘લય ભરી’ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. આશ્રમ બાદ અદિતિ she ના બીજા ભાગમાં લીડ રોલ કરતી જોવા મળશે. આ વેબ સિરીઝ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 17 જૂનના રોજ રિલીઝ થવાની છે. she નેટફ્લિક્સની ચર્ચિત ક્રાઇમ સિરીઝ છે જેમાં અદિતિ મહારાષ્ટ્ર પોલીસની કોન્સ્ટેબલના કિરદારમાં જોવા મળે છે. તે ડ્રગ માફિયાનો પર્દાફાશ કરવા માટે અંડર કવર રહીને કામ કરે છે. સિરીઝનું નિર્દેશન આરીફ અલી અને અવિનાશ દાસે કર્યું છે.પહેલી સીઝન બાદ જ બીજા સીઝનની ડિમાન્ડ થવા લાગી હતી.  એવામાં એક અન્ય સીઝનમાં અદિતિને જોવા માટે ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.

Krishna Patel