મનોરંજન

વાંચો એવી 4 સુંદર હીરોઇનો વિષે જે આવી હતી બોલીવુડમાં નસીબ અજમાવવા, પરંતુ કંઈ ઉખાળી શકી ના હતી

આજે હજારો લોકો મુંબઈમાં તેમું નસીબ અજમાવવા અને એક્ટિંગ કરવા માટે આવતા હોય છે. પરંતુ ઘણા લોકો તેમાં સફળ થઇ જાય છે. તો ઘણા લોકો નિષ્ફ્ળ જતા હોય છે. તો ઘણા કલાકારો એવા પણ છે તે ટેલિવિઝનમાં નસીબ અજમાવવા માટે આવતા હોય છે, તો બોલીવુડમાં ડેબ્યુ કરી લેતા હોય છે.

ત્યારે ઘણા લોકો બોલીવુડમાં ડેબ્યુ કરવા આવતા હોય છે. તો તેમાંથી ઘણા લોકોને ફેન્સે સ્ટાર બનાવી દીધા હોય છે. તો ઘણા લોકો ગુમનામીના અંધારામાં રહી ગયા હોય છે. ભારતમાં હિન્દી સિનેમા સિવાય ઘણી સ્થાનિક ભાષામાં ફિલ્મ બનાવામાં આવે છે. તો ઘણા એવા ચહેરા છે જે બોલીવુડમાં ફ્લોપ સાબિત થયા છે. પણ સ્થાનિક ભાષામાં તે સુપરહિટ રહ્યા છે.

 

View this post on Instagram

 

@vamikasilver_jaipur

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલ

કાજલે બૉલીવુડ ફિલ્મ ‘સિંઘમ’માં લીડ એક્ટ્રેસ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેને ‘સ્પેશિયલ 26’ અને ‘દો લફજો કી કહાની’માં પણ નજરે આવી ચુકી છે. કાજલ પણ નીરુની જેમ બોલીવુડમાં કંઈ ઉખાળી શકી ના હતી. પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાજલનું નામ ટોપ એકટ્રેસેમાં લેવામાં આવે છે. કાજલે સાઉથની ફિલ્મોમાં ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે.

મોનાલીસા

અંતરા વિશ્વાસ એટલે કે અંતરાએ પણ બોલીવુડમાં નસીબ અજમાવવા માટે આવી હતી. પરંતુ ટીન ભોજપુરી સિનેમામાં નામ કમાઈ લીધું. આજે મોનાલીસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝની સૌથી વધુ ફી લેનાર એક્ટર્સ પૈકી એક છે. મોનાલીસા હા સ્ટારપ્લસના એક શોમાં નજરે આવે છે. મોનાલીસા અત્યાર સુધીમાં 125 થી વધુ ફિલ્મ કરી ચુકી છે. સાથે જ હિન્દી, ઓડિયા,તમિલ, બંગાળી,કન્નડ અને તેલગુ ફિલ્મમાં કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

That’s my baby girl @rubina.bajwa … love the pic … beautiful … I had to post😍 hard work pays off 🙏🏼

A post shared by Neeru Bajwa (@neerubajwa) on

નીરુ બાજવા

વિવેક ઓબરોય સાથે ‘પ્રિન્સ’ અને અક્ષયકુમાર સાથે ‘સ્પેશિયલ-26’માં જોવા મળેલી નીરુ બાજવાનું નસીબ બોલીવુડમાં તો ચાલ્યું ના હતું. પરંતુ ત્યરબાદ તેને પંજાબી ફિલ્મમાં કામ કર્યું હતું. નીરુએ પંજાબમાં લગભગ 10થી વધુ હિટ ફિલ્મો આપી હતી. નીરુએ તેનું નસીબ બોલીવુડમાં અજમાવવા માંગતી હતી. પરંતુ તે આજના સમયમાં પંજાબી ફિલ્મોમાં કામ કરીને નામ કમાયું છે.

પોલી ડૈમ

પોલી ડૈમએ બોલીવુડમાં વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘ હેટ સ્ટોરી’થી ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેનું નસીબ બોલીવુડમાં ખાસ ચાલ્યું ના હતું. ત્યરબાદ તેને બાંગલા ફિલ્મમાં નસીબ અજમાવવા ગઈ હતી. બંગાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી બોલીવુડમાં કદમ મૂકનારી તેની હોટનેસ અને બોલ્ડ સીન્સના કારણે ન્યુઝમાં પણ આવી ચુકી છે. પોલીની પહેલી ફિલ્મ હેટ સ્ટોરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App