આશ્રમના બાબા નિરાલાની ખાસ સાધ્વી માતા રિયલ લાઇફમાં છે ખૂબ જ હોટ અને બોલ્ડ, જુઓ તસવીરો

આશ્રમની સાધ્વી માતાનો ગ્લેમરસ અવતાર: 7 PHOTOS જોતા જ ગદગદ થઇ જશો…ઓહોહો શું ફિગર છે

MX પ્લેયર પર રીલિઝ થયેલ હિટ વેબ સીરીઝ “આશ્રમ”ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સીરીઝમાં બધા એક્ટર્સને તેમના પાત્રોમાં પસંદ કરવામાં આવ્યા હતા. બોબી દેઓલથી લઇને ત્રિધા ચૌધરી સુધીના રોલ ઘણા ચર્ચામાં રહ્યા હતા.

આ સાથે જ આશ્રમમાં સાધ્વી માતાનો રોલ પ્લે કરનારી અભિનેત્રી પરિણીતા સેઠ પણ લાઇમલાઇટમાં રહી હતી. સીરીઝમાં સાધ્વી માતા અને બાબા નિરાલા વચ્ચેની બોન્ડિંગ પણ હિટ રહી હતી. સીરીઝમાં સાડી પહેરનારી સાધ્વી માતા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે.

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તેના બોલ્ડ અવતારથી બધાને ચોંકાવી દીધા હતા. પરિણીતા સેઠે થોડા સમય પહેલા જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી હતી, જેમાં તે શોર્ટ્સ અને બ્રાલેટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે ચહેરા પર ચશ્મા લગાવ્યા હતા.

આ લુકમાં તે ઘણી હોટ લાગી રહી હતી. આશ્રમની સાધ્વી માતાના બદલાયેલા રૂપ પર લોકોએ ખૂબ રિએક્ટ કર્યુ હતુ અને તેના હુસ્નની પણ ઘણી પ્રશંસા કરી હતી. પરિણીતા સેઠને હવે કોઇ ઓળખની જરૂર નથી.

બાબા નિરાલાની ખાસ સાધ્વી માતા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આશ્રમની સાધ્વી માતાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના ડ્રેસની અંદર એક મશીન છૂપાવતી જોવા મળી હતી.

વીડિયોમાં તેણે પોતાના કપડાને ઉપર ખેંચતા આ ડિવાઇસને બતાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે, સ્પાઇ. વીડિયો જોયા બાદ માલૂમ પડે છે કે તેમણે કપડાની અંદર માઇક કે કેમેરો લગાવ્યો છે અને તે કોઇ વેબ સીરીઝનું શુટિંગ કરી રહી છે.

પરિણીતાનો આ વીડિયો તે સમયે ઘણો વાયરલ થયો હતો અને લોકોએ આ વીડિયો પર ખૂબ રિએક્શન પણ આપ્યા હતા. આશ્રમમાં બાબા નિરાલાના મહેલમાં સાધ્વી માતા બનીને ફરનાર પરિણીતા સેઠ રિયલ લાઇફમાં ઘણી હોટ છે. તેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ પણ થતી રહે છે.

તમને જણાવી દઇએ કે, પરિણીતાએ માયાવી મલિંગ, હમ તુમ, સીઆઇડી અને મહારાક્ષક : આર્યન જેવા ટીવી શોમાં કામ કર્યુ છે. આ ઉપરાંત પરિણીતાએ હમ તુમ સહિત કેટલીક બોલિવુડ ફિલ્મમાં કેમિયો ભૂમિકા નીભાવી છે. પરિણીતા મધુસૂદન ઘી, પંચશીલ ટાવર્સ, યુરેકા ફોર્બ્સ વૈક્યુમ ક્લીનર વગેરે જેવી કેટલીક જાહેરાતોમાં નજર આવી ચૂકી છે.

તેણે દિલ કયા ચાહતા હેમાં પણ અભિનય કર્યો છે, જે સ્ટાર વન પર પ્રસારિત થયો હતો. તે CID માં સબ ઇન્સ્પેક્ટર કાવેરીના રૂપમાં જોવા મળી હતી, તેણે કેટલાક વર્ષ સુધી આમાં કામ પણ કર્યુ હતુ.

હાલમાં વેબ સીરીઝનો યુગ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘણી વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ આવી. એવી જ એક વેબ સિરીઝ “આશ્રમ” ખુબ જ લોકપ્રિય પણ રહી અને આ વેબ સિરીઝ ચર્ચાનો વિષય પણ બની હતી.

આ વેબ સિરીઝમાં ઘણા એવા એવા સીન હતા જે દર્શકોને પણ કામુક બનાવી ગયા. ખાસ કરીને આ વેબ સિરીઝની અભિનેત્રી ત્રિધા ચૌધરીએ આશ્રમના બાબા બોબી દેઓલ સાથે જે ઇન્ટીમેન્ટ સીન આપ્યા તે ખુબ જ ચર્ચામાં રહ્યા.

આ વેબ સિરીઝ બાદ હોટ સીન આપનાર આશ્રમની બબીતા ઉર્ફે ત્રિધા ચૌધરી પણ ખુબ જ લોકપ્રિય બની ગઈ. સોશિયલ મીડિયામાં પણ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ મોટું બની ગયું, અને ચાહકો તેની એક એક તસ્વીર અને વીડિયોને ખુબ જ પસંદ કરવા લાગ્યા.

Shah Jina