મનોરંજન

‘આશ્રમ’ની ‘બબીતા’એ ફેશનના નામ પર વગર પેન્ટ પહેર્યે શેર કર્યો બોલ્ડ વીડિયો? ફેન્સ શરમથી પાણી પાણી થયા- જુઓ

‘આશ્રમ’ શોમાં બાબા સાથે શરીર સુખ માણનારી અભિનેત્રીએ પેન્ટ પહેર્યા વગર જ કરાવ્યું ફોટોશૂટ? અરરર જુઓ

વેબ સિરીઝ ‘આશ્રમ’માં ‘બબીતા’ના દમદાર કિરદારમાં ચાહકોના દિલ પર રાજ કરવાવાળી અભિનેત્રી ત્રિધા ચૌધરી આ દિવસોમાં સોશ્યિલ મીડિયા પર છવાયેલી છે. ચાહકો જ નહિ પરંતુ સેલિબ્રિટી પણ તેની સુંદરતાના દીવાના છે.

અભિનયની સાથે ત્રિધા તેની ગ્લેમરસ તસવીર દ્વારા પણ ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસો પહેલા ત્રિધાની એક તસવીરે સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી દીધી હતો.

ત્રિધા ચૌધરી તેની જબરદસ્ત અદાકારીથી દર્શકોના દિલ જીતી લેતી હોય છે. સાથે જ  ચાહકો તેની દિલકશ અદાઓના દીવાના છે. ત્રિધા કોઈને કોઈ કારણોસર સોશ્યિલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

ત્રિધા તેના દમદાર અભિનયની સાથે બોલ્ડ લુકને લઈને લાઈમલાઈટમાં રહેતી હોય છે. ચાહકો આજે ત્રિધાની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે. ત્રિધા ચૌધરી તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે.

તેમજ તેની સુંદર તસવીર અને વીડિયો દ્વારા ચાહકોને ખુશ રાખતી હોય છે. ત્રિધાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

થોડા સમય પહેલા જ ત્રિધાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સફેદ કલરનો કોટ પહેરેલી નજર આવી રહી છે. મેકઅપ, ખુલ્લા વાળ અને અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ હોટ લાગી રહ્યો છે. અભિનેત્રીના આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે.

1 લાખ કરતા વધારે લાઇક્સ આવી છે અને ચાહકો તાબડતોડ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકો ત્રિધા ચૌધરીનો આ બોલ્ડ વીડિયો જોઈને ખુદને કૉમેન્ટ્સ કરવાથી રોકી નથી શકતા. એક યુઝરે વીડિયો પર કૉમેન્ટ્સ કરતા લખ્યું કે,’ક્યાં ખુબ દિખતી હો બડી સુંદર દિખતી હો’. તેમજ બીજા એક યુઝરે લખ્યું કે, ‘ક્યાં બાત હૈ બબીતા જી’.

જણાવી દઈએ કે વર્ષ 2013માં ત્રિધાએ તેની કારકિર્દીની શરૂઆત બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’થી કરી હતી. ત્યારબાદ ત્રિધા વેબસીરીઝ ‘ચાર્જશીટ : ધ મર્ડર’માં નજર આવી હતી પરંતુ તેને પોપ્યુલારિટી ‘આશ્રમ’ વેબસીરીઝથી મળી હતી. આ વેબસીરીઝમાં બોબી દેઓલની સાથે ત્રિધના કામને પણ પ્રશંશા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)