લીક થયો પાકિસ્તાન સાંસદનો પ્રાઇવેટ વીડિયો, 31 વર્ષ નાની ત્રીજી પત્ની સાથે કર્યુ એવું એવું કે… વીડિયો જોતા જ આવી જશે શરમ

18 વર્ષની યુવતી સાથે લાજ-શરમ નેવે મૂકી આ સેલિબ્રિટી જલસા કરી રહ્યો છે, પ્રાઇવેટ વીડિયો વાયરલ થતા લોકો ભડક્યાં

પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ ડૉ. આમિર લિયાકત હુસૈન આ દિવસોમાં પોતાના ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં છે. પાકિસ્તાનના 49 વર્ષીય સંસદસભ્ય આમિર લિયાકત હુસૈને 18 વર્ષની સઈદા દાનિયા સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે, દરેક જગ્યાએ બંનેના લગ્નની ચર્ચાઓ છે. ઇન્ટરનેટ પર હજારો મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. તેણે હાલમાં જ 18 વર્ષની સઈદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન લિયાકત હુસૈનનો પત્ની સાથેનો એક રોમેન્ટિક વીડિયો વાયરલ થયો છે. આ રોમેન્ટિક વીડિયો સઈદાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

રસપ્રદ વાત એ છે કે સઈદાના આ એકાઉન્ટની માહિતી તેના પતિ લિયાકત હુસૈનના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ મળી હતી. સઈદા દાનિયા શાહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં તે તેના પતિ સાથે જોવા મળી રહી છે. ડૉ. આમિર લિયાકત હુસૈન લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ હોવાની સાથે સાથે પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈના સાંસદ છે. 49 વર્ષીય સાંસદ લિયાકત હુસૈનનાં 18 વર્ષની સઈદા સાથે ત્રીજા લગ્નની પાકિસ્તાનમાં ખૂબ જ ચર્ચા છે. 9 ફેબ્રુઆરીએ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા, જેની જાણકારી ખુદ સાંસદ લિયાકત હુસૈને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી.

દાનિયાએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં દાનિયા અને આમિર એકબીજા સાથે વાત કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ગીત વાગી રહ્યું છે. આ વીડિયોમાં દાનિયા આમિર સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. જો કે, આમિર અને તેની પત્ની તેમના પ્રાઈવેટ વીડિયો શા માટે શેર કરી રહ્યા છે ? આ વાત પર કેટલાક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.અન્ય એક વીડિયોમાં દાનિયા આમિરની બાહોમાં સૂતી જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત વાગી રહ્યું છે. આ વીડિયો શેર કરતી વખતે દાનિયાએ લખ્યું, ‘લવ યુ માય લાઈફ.’

વીડિયો શેર કરતી વખતે દાનિયાએ લખ્યું, ‘આ આમિર લિયાકત માટે છે. આભાર… મારા પતિ તદ્દન ઇસ્લામિક છે. તમને જણાવી દઇએ કે કુરાન અનુસાર, ખાસ સંજોગોમાં ઇસ્લામમાં ચાર લગ્નોને માન્યતા આપવામાં આવી છે. આ અંગે આમિરે એક ઈન્ટરવ્યુ દરમિયાન મજાકમાં કહ્યું હતું કે ઈસ્લામમાં ચાર નહીં પરંતુ 17 લગ્નની છૂટ છે.

તેણે કહ્યું, ‘ઈસ્લામ ચાર લગ્નની મંજૂરી નથી આપતું… પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે બે કરો, ત્રણ કરો, ચાર કરો, ચાર કરો, એટલે કે કુલ 17 લગ્નની મંજૂરી છે. મારો કહેવાનો અર્થ એ છે કે એક સમયે ચાર લગ્નની છૂટ છે. જો તેમાંથી કોઈ મૃત્યુ પામે છે, તો તેઓ ફરીથી લગ્ન કરી શકે છે.’

Shah Jina