‘ગંદી બાત’ એક્ટ્રેસ તાનિયા ચેટર્જી હાલમાં ઘણી ચર્ચામાં છે, તેનો એક વીડિયો ફેસબુક પર વાયરલ થઇ રહ્યો હતો જેમાં તે મીડિયાના કહેવા પર ખુલ્લેઆમ પોતાની ટી શર્ટ ઉતારી પોઝ આપતી જોવા મળી હતી. ટી શર્ટ ઉતાર્યા બાદ તાનિયાનો હોટ લુક જોવા મળ્યો. બ્લેક બ્રાલેટ અને શોર્ટમાં તાનિયા બોલ્ડ લાગી રહી હતી.

જણાવી દઇએ કે, તાનિયાએ પોતાના કરિયરની શરૂઆત અલ્ટ બાલાજીની પ્રખ્યાત વેબ સિરીઝ ‘ગંદી બાત’થી કરી હતી. વર્ષ 2018માં આવેલી આ સિરીઝની અત્યાર સુધી 6 સીઝન રિલીઝ થઈ ચૂકી છે. જો તાનિયાની વાત કરીએ તો તે ‘ગંદી બાત સીઝન 4’માં જોવા મળી હતી. અભિનેત્રીએ આમાં ‘ચાંદની’નું પાત્ર ભજવ્યું હતું.

સીરીઝના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેમાં કેટલા બોલ્ડ સીન્સ હશે, તાનિયાએ પણ પોતાની મોહક શૈલીથી આ બોલ્ડ સીન્સમાં ચાર્મ ઉમેરવામાં કોઈ કસર છોડી નહોતી. આ સિવાય અભિનેત્રી લેસ્બિયન પ્રેમ પર આધારિત સીરિઝ ‘તિતલિયાં’માં પણ જોવા મળી છે. તાનિયા ચેટર્જીએ આ સિરીઝમાં ધૂમ મચાવી દીધી હતી. સિરીઝ રિલીઝ થયા પછી ઘણા દિવસો સુધી તેના બોલ્ડ સીન્સની ચર્ચાઓ ચાલુ રહી હતી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાનિયા ઓનસ્ક્રીન સાથે સાથે રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાની તક પણ છોડતી નથી. તાનિયા સોશિયલ મીડિયા પર દરરોજ એક અદ્ભુત પોસ્ટ શેર કરીને તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. જો અંગત જીવનની વાત કરીએ તો તાનિયાનો જન્મ 22 ડિસેમ્બર 1995ના રોજ કોલકાતામાં થયો હતો.
View this post on Instagram