અજબગજબ

એક સાથે ગર્ભવતી થઇ હતી હોસ્પિટલની 9 નર્સ, બાળકોને જન્મ આપતા તસ્વીર થઇ વાયરલ

અમેરિકાના મેન મેડિકલ સેન્ટરમાંથી થોડા મહિના પહેલા ખબર સામે આવી હતી કે, ત્યાંની 9 નર્સ એક સાથે પ્રેગ્નેન્ટ થઇ ગઈ છે. ત્યારે હવે ખબર સામે આવી છે કે, આ બધી 9 નર્સે બાળકને જન્મ આપ્યો છે.

Image Source

સોશિયલ મીડિયામાં આ બધી નર્સના તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે આ બધી નર્સઓના ન્યુ બોર્ન બેબી તસ્વીર સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહી છે. તમે પણ આ ક્યૂટ બેબીની તસ્વીર જોઈ શકો છો.

 

View this post on Instagram

 

It was so much fun photographing this group of 9 labor and delivery nurses from Maine! These ladies all work together and delivered their babies between April and July. I hope someday these babies know just how special the work their mama’s do is. My kids are 11 and 9 now but I am still so thankful for the L&D nurses that were by my side when I delivered them ❤ It was a pleasure to photograph this group and see the special connection they have. The babies ranged in age from 3 weeks to 3.5 months! #carlymurrayphotography #maine #mainenewbornphotography #mainenewbornphotographer #laboranddelivery #birth #9 #maine #mainenurses #mainebabies #mainenewborn #portlandmaine #southernmaine #L&D #hospital

A post shared by Carly Murray Photography (@carlymurrayphotography) on

હોસ્પિટલના ડીલેવરી યુનિટની બધી નર્સ છે. આ બધી નર્સેએ એપ્રિલથી જુલાઈની વચ્ચે ડીલેવરી  થવાની હતી. આ હોસ્પિટલની નર્સઓએ ડીલેવરી પહેલા તેના ફેસબુક પેજ પર બેબી બમ્પ સાથેની ફોટો શેર કરી હતી. સાથે જ ડીલેવરી ડેટને લઈને પણ જાણકારી આપી હતી.

Image Source

હોસ્પિટલે તે નર્સની તસ્વીર શેર કરી કેપશનમાં લખ્યું હતું કે, “How’s this for a baby boom?’ હોસ્પિટલે લખ્યું હતું કે, 9 નર્સમાંથી 8 નર્સ ફોટોમાં છે  તે એપ્રિલથી જુલાઈ વચ્ચે બાળકને જન્મ દેશે.

આટલું જ  નહીં મેન હેલ્થ અનુસાર, આ નર્સે યુનિટ ડિલિવરીના રૂપમાં પણ જોવા મળી હતી. એકબીજાને સપોર્ટ માટે ડિલેવરી રૂમમાં સાથે રહી હતી. નર્સઓની ડિલેવરી બાદની તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

Image Source

આ તસ્વીરને અત્યાર સુધીમાં હજારો લોકોએ પસંદ કરી લીધી છે. જયારે ઘણા લોકોનું કહેવું છે કે, બધાએ સાથે પ્લાન કર્યો હશે.

Image Source

આ નર્સમાં એવી પણ નર્સ છે  જેને પહેલા બાળકને જન્મ આપ્યો હોય તો ઘણી એવી નર્સ પણ છે જે બીજા કે ત્રીજા બાળકને જન્મ આપ્યો હોય. આ બધાની ડિલિવરીને લઈને આખી હોસ્પિટલ અને નર્સ બહુજ ઉત્સાહિત છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks