ટીવી અને બોલિવૂડની હસીનાઓ અવારનવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ઈન્સ્ટાગ્રામ પર માત્ર હોટ અને બોલ્ડ ફોટોશૂટની તસવીરો જ નહીં, પણ પોતાની ટોપલેસ તસવીરો શેર કરવામાં પણ શરમાતી નથી. મૌની રોય હોય કે દિશા પટની… ઘણી એક્ટ્રેસ બિકીની તસવીરો ચાહકો સાથે શેર કરે છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે એક ડગલું આગળ વધી ટોપલેસ તસવીરો શેર કરે છે.
View this post on Instagram
ઇશા ગુપ્તા
‘આશ્રમ’ ગર્લ તરીકે જાણીતી બોલિવૂડની હોટ અભિનેત્રી ઇશા ગુપ્તાની બોલ્ડનેસની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઈશા ગુપ્તાની એવી ઘણી તસવીરો તમે ઈન્સ્ટાગ્રામ પર જોઈ હશે જેમાં તે ટોપલેસ પોઝ આપતી જોવા મળે છે. ઈશા માત્ર ફિલ્મોમાં જ ઈન્ટીમેટ સીન્સ નથી આપતી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પણ બોલ્ડ ફોટા શેર કરવામાં શરમાતી નથી.
View this post on Instagram
નિક્કી તંબોલી
અભિનેત્રી નિક્કી તંબોલી પણ ઓછી બોલ્ડ નથી. ઈન્સ્ટાગ્રામ પર નિક્કીના બોલ્ડ ફોટોઝની લાઈનો લાગેલી છે, જેને જોઈને ફેન્સ તેના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી. નિક્કીએ બિગ બોસ સીઝન 14 સાથે પોતાની ખાસી એવી ઓળખ બનાવી લીઘી છે અને આજે તે સોશિયલ મીડિયા પર તેની ટોપલેસ તસવીરો શેર કરવામાં જરાય શરમાતી નથી.
ઉર્ફી જાવેદ
આ લિસ્ટમાં સૌથી આગળ હોય તો તે છે ઉર્ફી જાવેદ… જેણે બિગ બોસ ઓટીટી 1થી ખ્યાતિ મેળવી. ઉર્ફીએ ટીવી ઉદ્યોગથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી પરંતુ આજે તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે અને તેનું ઈન્સ્ટાગ્રામ ટોપલેસ ફોટાઓથી ભરેલું છે, જેના કારણે તે ઘણીવાર ટ્રોલ પણ થાય છે.
View this post on Instagram
પૂનમ પાંડે
આ લિસ્ટમાં પૂનમ પાંડેનો પણ સમાવેશ થાય છે, જેણે પોતાના મોતનું નાટક કર્યું હતું, જે તેના વિવાદાસ્પદ નિવેદનો અને તેની ટોપલેસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પૂનમની તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર પણ ધૂમ મચાવી છે અને લોકો તેના પર ખુલ્લેઆમ પ્રેમ વરસાવે છે.
View this post on Instagram