નીતા અંબાણી સાથે જોડાયેલી 10 વાતો, જેને જાણીને અંદાજ આવી જશે કે પાણીની જેમ પૈસા વહાવવા કોને કહેવાય

ભારતની 99.99 % સ્ત્રીના જીવનમાં આવા નસીબ નહિ હોય…જુઓ કેવી જાહોજલાલી વળી જિંદગી જીવે છે…

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને દુનિયાના ટોપ બિઝનેસમેનમાં સુમાર મુકેશ અંબાણી તેમની લાઇફસ્ટાઇલને કારણે દેશ નહિ પરંતુ દુનિયાભરમાં જાણિતા છે, ત્યારે તેમની પત્ની નીતા અંબાણીને બધા જાણે જ છે, પરંતુ આજે તેમની લાઇફસ્ટાઇલ વિશે એવી કેટલીક વાતો જણાવવા જઇ રહ્યા છીએ કે તેને સાંભળી હેરાન રહી જશો.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મિલનની કહાની એકદમ ફિલ્મી છે. પરંતુ આજે આપણે તેમના મિલનની કહાની નહિ નીતા અંબાણીની ખાસ વાતો જાણીશુ. નીતા અંબાણી આજે એશિયાના સૌથી અમીર વ્યક્તિની પત્ની છે.

તમને જણાવી દઇએ કે, નીતા અંબાણી IPLની સૌથી મોંઘી ટીમ મુંબઇ ઇન્ડિયન્સની માલકિન છે. નીતા અંબાણી લગ્ઝરી લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. તો, ચાલો જાણીએ નીતા અંબાણીની લગ્ઝરી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલ કેટલીક વાતો…

1.નીતા અંબાણી તેના દિવસની શરૂઆત 3 લાખ રૂપિયાની કોફી પીને કરે છે.

2.નીતા અંબાણી જાપાનના સૌથી જૂના ક્રોકરી બ્રાંડના નોરિટેક કપમાં કોફી પીવે છે. આ કપની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે.

3.નીતા અંબાણીને જ્વેલરીનો ઘણો શોખ છે. તે માત્ર એ જ્વેલરી પહેરે છે, જેમાં કરોડોના ડાયમંડ લાગેલા હોય છે.

4.નીતા અંબાણી 2.21 કરોડ રૂપિયાનું હેંડબેગ વાપરે છે. તેમની પાસે Jimmy Choo અને Goyard ના ઘણા બેગ છે.

5.નીતા અંબાણી કસ્ટમાઇઝ્ડ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે, જેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે.

6.નીતા અંબાણી 90 કરોડની Audi A9 Chameleon થી સફર કરે છે. તેના ડ્રાઇવરની સેલેરી મહિનાની 2 લાખ રૂપિયા છે.

7.નીતા અંબાણીને લગ્ઝરી ગાડીઓનો ઘણો શોખ છે. તેમની પસંદગીતા કાર Maybach 62 છે. જેની કિંમત 10 કરોડ રૂપિયા છે.

8.નીતા અંબાણી તેમની કોઇ પણ યાત્રા દરમિયાન પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે. જેની કિંમત 240 કરોડ રૂપિયા છે.

9.નીતા અંબાણીએ “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”ના CEOના દીકરાના લગ્નમાં 40 લાખ રૂપિયાની ડિઝાઇનર સાડી પહેરી હતી.

10.નીતા અંબાણી તેમના સ્ટાઇલિશ અને મોંઘા કપડા માટે પણ જાણિતી છે. તે તેેમના ડ્રેસ અને ચંપલ બીજીવાર નથી પહેરતા.

Shah Jina