સાપ્તાહિક રાશિફળ: (22 એપ્રિલથી 28 એપ્રિલ) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો

0

મેષ

આ અઠવાડિયામાં ચંદ્ર તમારા પંચમ, ષષ્ટમ, સપ્તમ અને અષ્ટમ ભાવમાં સંચરણ કરશે એની સાથેજ શુક્રનું ગોચર તમારા દ્વાદશ ભાવમાં થયી રહ્યું છે. ચંદ્ર અને શુક્રના ગોચર અનુસારજ તમને આ અઠવાડિયામાં ફળ મળશે. આ અઠવાડિયાની શરૂઆત તમારા પંચમ ભાવમાં ચંદ્રનો ગોચરથી થશે આ ભાવને સંતાન ભાવ કહેવામાં આવે છે અને આનાથી વિદ્યા અને જ્ઞાન વિશે પણ વિચાર કરવામાં આવે છે. આ ભાવમાં ચંદ્રના ગોચરથી આ રાશિના છાત્રોને સારા પરિણામો મળશે વિશેષકર જે છાત્ર ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરી રહ્યા છે એમના માટે આ ગોચર શુભ ફળદાયી હશે.આ દરમિયાન તમારા માતૃપ્રેમમાં વૃદ્ધિ થશે. પંચમ ભાવ પછી ચંદ્રનું ગોચર ષષ્ટમ ભાવમાં થશે. આ ભાવ માં ચંદ્ર દેવ ના ગોચર થી તમને વિદેશી સ્તોત્રો થી લાભ મળશે. આ દરમિયાન તમારી અંદર સુખ સુવિધાઓ ને મેળવવાની ઈચ્છા રહેશે. આ દરમિયાન લાંબી દુરી ની યાત્રા નો યોગ પણ બની રહ્યો છે. આના પછી ચંદ્ર વિવાહ ભાવ એટલે કે સપ્તમ ભાવ માં ગોચર કરશે. આ ભાવ થી જીવન માં થનારી ભાગીદારીઓ વિશે ખબર પડે છે. ધંધાદારીઓ માટે આ ગોચર સારું રહેશે અને આ દરમિયાન તમને વિદેશી સ્તોત્રો થી લાભ મળી શકે છે. અઠવાડિયા ના અંત માં અષ્ટમ ભાવ માં ચંદ્ર ના ગોચર થી તમે માનસિક તાણ ની પરિસ્થિતિ માંથી પસાર થયી શકો છો. આ દરમિયાન પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપજો. શુક્ર નું દ્વાદશ ભાવ માં ગોચર ના લીધે તમારી સુખ સુવિધાઓ માં વૃદ્ધિ થશે. આ દરમિયાન કલા ના ક્ષેત્ર થી જોડાયેલા લોકો પ્રભાવશાળી રહેશે, આ રાશિ ના જે જાતક ફિલ્મ અને મીડિયા ઉદ્યોગ થી જોડાયેલા છે એમના સ્વપ્નો આ ગોચર દરમિયાન સાકાર થયી શકે છે. પ્રેમ માં પડેલા લોકો માટે પણ આ ગોચર સારો છે, આ ગોચર ના લીધે રોમાન્સ માં વૃદ્ધિ થશે.
વૃષભ

આ અઠવાડિએ ચંદ્ર તમારા ચતુર્થ, પંચમ, ષષ્ટમ અને સપ્તમ ભાવ માં સંચરણ કરશે. એની સાથેજ આ અઠવાડીએ શુક્ર નું ગોચર તામરા એકાદશ ભાવ માં થશે. અઠવાડિયા ની શરૂઆત માં જયારે ચંદ્ર દેવ નું ગોચર તમારા ચતુર્થ ભાવ માં થશે ત્યારે તમારા પરિવાર માં સુખ શાંતિ નો વાસ રહેશે. છતાંય માતા ના આરોગ્ય માં થોડીક કંઈ આવી શકે છે એટલેજ એમની કાળજી રાખજો. ચંદ્ર દેવ જયારે તમારા પંચમ ભાવ માં ગોચર કરશે ત્યારે તમારી મહત્વાકાંક્ષાઓ પુરી થશે. વ્યવસાય થી જોડાયેલા આ રાશિ ના લોકો નવી યોજનાઓ બનાવી ને ઇનમેં વાસ્તવિક પૃષ્ઠ ભૂમિ ઉપર લાવી શકે છે. છાત્રો માટે પણ આ સમય સારો છે. અઠવાડિયા ની વચ્ચે ચંદ્ર દેવ તમારા ષષ્ટમ ભાવ માં હશે. આ સમય થોડુંક કઠિન હોઈ શકે છે, આ દરમિયાન તમને કોઈપણ ક્ષેત્ર સફળતા હાસિલ કરવા માટે સખત મહેનત કરવી પડશે.નોકરી પેશ લોકો માટે આ સમય સારો છે અને તમારા કાર્ય ક્ષેત્ર માં પોતાના કામો ના લીધે સમ્માન મળી શકે છે. અઠવાડિયા ના અંત માં ચંદ્ર નું ગોચર સપ્તમ ભાવ માં હશે. ધંધાદારીઓ ને આ દરમિયાન ઘણું વિચારી ને ચાલવા ની જરૂર છે કેમકે કોઈપણ લીધે ધંધા માં ખોટ આવી શકે છે. જે લોકો ભાગીદારી માં વેપાર કરી રહ્યા છે એમને પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, ભાગીદાર થી વિવાદ થયી શકે છે. સામાજિક સ્તર પર તમે સારું પ્રદર્શન કરી શકો છો, તમે પોતાની વાતો કહેવા કરતા બીજા ની વાતો સાંભળવાનું પસંદ કરો છો તમારી આ ખૂબી તમને સમાજ માં અલગ ઓળખાણ અપાવે છે. શુક્ર નું ગોચર એકાદશ ભાવ માં થવા થી તમને ઉત્તમ ધન લાભ થશે. આ દરમિયાન આય માટે નવા માર્ગો ખુલશે. જે લોકો કોઈ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ગોચર શુભ ફળદાયી છે કેમકે આ દરમિયાન તમને પોતાના પ્રયાસો માં સફળતા મળી શકે છે. આ સમયે મિત્રો નું સહયોગ તમારા માટે દવા નું કામ કરશે.
મિથુન

તમારી અંદર પરાક્રમ અને સાહસ ની અધિકતા આ અઠવાડિયા ની અંદર દેખાઈ શકે છે કેમકે ચંદ્ર દેવ નું ગોચર તમારા તૃતીયા ભાવ માં થશે. તૃતીયા ભાવ ને પરાક્રમ નોભાવ પણ કહેવા માં આવે છે અને આ ભાવ થી તમારી નાની દુરી ની યાત્રા અને નાના ભાઈ બહેનો જોડે ના સંબંધો વિશે પણ વિચાર કરાય છે. આ ભાવ માં કણાદરા ના ગોચર થી નાના ભાઈ બહેનો દ્વારા તમને લાભ થયી શકે છે. નોકરી પેશા થી જોડાયેલા લોકો માટે આ સમય સારું છે અને તમારી પદોન્નતિ થયી શકે છે. આના પછી ચંદ્ર દેવ નું ગોચર તમારા ચતુર્થ ભાવ માં થશે. આ દરમિયાન કૌટુંબિક જીવન માં શાંતિ બની રહેશે અને પરિવાર ના લોકો જોડે સારું સમય વિતાવશો. સામાજિક સ્તર પર તમને સોચી વિચારી ને બોલવાની સલાહ આપવા માં આવે છે. જો કોઈ વાત ને લયીને માનસિક તાણ માં છો તો યોગ ધ્યાન નો અભ્યાસ કરો. અઠવાડિયા ની વચ્ચે ચંદ્ર દેવ તમારા પંચમ ભાવ માં હશે. છાત્રો માટે આ સમય ઘણું સારું છે, આ સમયે તમારી રચનાત્મકતા અને એકાગ્રતા વધશે. વિવાહિત લોકો ને આ સમય દરમિયાન પોતાના સંતાનો ઉપર ધ્યાન દેવા ની જરૂર છે. બાળકો ને સોશ્યિલ મીડિયા થી ડડોર રાખવા માટે એમની જોડે સમય પસાર કરો. અઠવાડિયા ના અંત માં ચંદ્ર દેવ નું ગોચર ષષ્ટમ ભાવ માં હશે. નાણાકીય રીતે આ સમય ઘણું સારું નહિ કહી શકાય. વગર મતલબ ના અમુક ખર્ચો ને લીધે તમને માનસિક તાણ થયી શકે છે. આ દરમિયાન વ્યર્થ ના વાદ વિવાદ માં ના પડશો. આરોગ્ય માં સારા બદલાવ કરવા વિશે તમે વિચારો છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે વિચારો ને વાસ્તવિકતા માં બદલો. શુક્ર નું ગોચર દશમ ભાવ થયી રહ્યું છે. આ ભાવ ને કર્મ ભાવ પણ કહેવાય છે. આ દરમિયાન તમે પોતાના કાર્ય માં રચનાત્મકતા લાવી શકો છો જેના લીધે તમારા કાર્યક્ષેત્ર માં તમારી સ્થિતિ સુધરશે. મહિલાઓ પ્રતિ વિનમ્ર બનવાની જરૂર છે.
કર્ક 

આ અઠવાડિયા ની શરૂઆત પરિવાર જોડે હસતા રમતા થશે. દ્વિતીય ભાવ માં ચંદ્ર નું ગોચર હોવા ના લીધે પરિવાર પ્રત્યે તમારો ઝુકાવ વધશે. નાણાકીય પક્ષ પણ આ દરમિયાન મજબૂત હશે અને ધન સંચય કરવા માં સક્ષમ હશો. સરકારી ક્ષેત્ર થી પણ લાભ ની સંભાવના છે. દ્વિતીય ભાવ પછી ચંદ્ર નું ગોચર તૃતીયા ભાવ માં થશે જેના લીધે આ રાશિ ના જાતકો ને નાની દુરી ની યાત્રા કરવી પડી શકે છે. તમારા સાહસ માં આ દરમિયાન વૃદ્ધિ થશે અને તમે એ કામો પણ કરવાની કોશિશ કરશો જેના થી તમે દૂર ભાગતા હતા. અઠવાડિયા ની વચ્ચે ચંદ્ર નું ગોચર તમારા ચતુર્થ ભાવ માં થશે. માતા ના આરોગ્ય વિશે વિશેષ કાળજી લેજો જો કોઈપણ નાની મોટી તકલીફ હોય તરતજ સારા ડૉક્ટર ની સલાહ લેજો. આ દરમિયાન પરિવાર ના લોકો વચ્ચે વાદ વિવાદ થયી શકે છે જેના લીધે તમે માનસિક તાણ માં આવી શકો છો. પરિવાર માં સામનજસ્ય બેસાડવા ની કોશિશ કરશો તો સ્થિતિ સામાન્ય થયી શકે છે. અઠવાડિયા ના અંત માં ચંદ્ર દેવ તમારા પંચમ ભાવ માં હશે, આ દરમિયાન સંતાન ના પ્રતિ તમારી ચિંતાઓ વધી શકે છે. છતાંય તમારી સંતાન ને આ દરમિયાન સારા પરિણામો મળશે અને તે પોતાના ક્ષેત્ર માં ઉન્નતિ કરશે. અઠવાડિયા ના અંત માં તમારી નાણાકીય પક્ષ મજબૂત થશે જેનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થશે. આ અઠવાડીએ શુક્ર નું ગોચર તમારા નવમ ભાવ માં થવા ના લીધે પિતા થી તમારા સંબંધો સારા બનશે. શુક્ર ના આ ગોચર ના લીધે તમારા પિતા ને પણ લાભ મળશે. આની સાથે દૂર યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે. આ રાશિ ના અમુક લોકો પોતાના પરિવાર જોડે પિકનિક ઉપર જાયી શકે છે.
સિંહ

આ અઠવાડીએ ચંદ્ર તમારીજ રાશિ માં વિરાજમાન રહેશે મતલબ કે તમારા પ્રથમ ભાવ માં હશે અને પછી દ્વિતીય, તૃતીયા અને ચતુર્થ ભાવ માં ગોચર કરશે. આની સાથેજ આ અઠવાડિયા માં શુક્ર નું ગોચર તમારા અષ્ટમ ભાવ માં થશે. ચંદ્ર નું ગોચર પ્રથમ ભાવ માં હોવા થી તમારા અહમ ભાવ માં વૃદ્ધિ થયી શકે છે. આ દરમિયાન તમે બીજા કરતા પોતાન વિશે પહેલા વિચારવાનું પસંદ કરશો. સામાજિક રીતે જોવા માં આવે તો સમય સારું છે અને સમાજ ની વચ્ચે તમારા મન સમ્માન ની વૃદ્ધિ થયી શકે છે. પિતા ની રીગયા કમજોર રહી શકે છે એમની સેવા કરો. ચંદ્રમા નું ગોચર દ્વિત્ય ભાવ માં હોવા થી વિદેશી સ્તોત્રો થી ધન લાભ થશે. વિશેષકર આ રાશિ ના વેપારીઓ માટે સારો સમય છે. આ સમય દરમિયાન તમારી વાણી માં મીઠાસ જોઈ શકાય છે. જો તમે વિવાહિત છો તો તમને સસુરાલ પક્ષ થી લાભ થયી શકે છે અને એમની જોડે સંબંધો પણ સારા થશે. અટવાડીયા ની વચ્ચે ચંદ્ર નું ગોચર તૃતીયા ભાવ માં થયી રહ્યો છે. આ ગોચર ના લીધે તમને નાની દુરીઓ ની યાત્રાઓ કરવી પડશે જેના લીધે તમે પરેશાન થયી શકો છો. ભાઈ બેનો ના આરોગ્ય માં કમી આવી શકે છે. જો પિતા જોડે કોઈ વાત ને લાયી ને મનદુઃખ થયું હોય તો આ દરમિયાન એમની જોડે વાદ વિવાદ થી બચો. અઠવાડિયા ની અંત માં ચંદ્ર દેવ તમારા ચતુર્થ ભાવ માં હશે. આ સમયાવધિ માં સંપત્તિ ખરીદવા ની સંભાવના છે. આ દરમિયાન પરિવાર માં શાંતિ નો વાસ હશે. આ દરમિયાન પોતાના આરોગ્ય નું ધ્યાન રાખો અને વાહન ચલાવતી વખતે કાળજી રાખો. શુક્ર નું ગોચર અષ્ટમ ભાવ માં હોવાના લીધે તમે ભૌતિક સુખો પાછળ અત્યાધિક ખર્ચ કરો છો. આ ગોચર ના લીધે આ રાશિ ના લોકો ને અચાનક ધન પ્રાપ્તિ થયી શકે છે. આ દરમિયાન વાસનાત્મક વિચારો માં પણ વૃદ્ધિ થયી શકે છે એટલે ધ્યાન નો સહારો લયી પોતાના ઉપર સંયમ રાખો.
કન્યા

આ અઠવાડીએ ચંદ્ર તમારા દ્વાદશ, પ્રથમ, દ્વિતીય અને તૃતીયા ભાવ માં ગોચર કરશે. આની સાથેજ શુક્ર નું ગોચર તમારા સપ્તમ ભાવ માં થશે. ચંદ્ર નું ગોચર દ્વાદશ ભાવ માં હોવા થી તમારી માનસિક ચિંતાઓ વધી શકે છે. નિયમો વિરુદ્ધ કાર્ય કરવા થી તમે દંડિત થયી શકો છો, જો વાહન ચલાવતા હો તો જરૂરી કાગળિયા પોતાની સાથે રાખવાનું ના ભૂલતા. ખર્ચાઓ માં વૃદ્ધિ થશે, અપ્રત્યાશિત યાત્રાઓ સંભવ છે, પિતા ના આરોગ્ય માં કષ્ટ થયી શકે છે એમની કાળજી રાખજો. આના પછી ચંદ્ર નું ગોચર તમારા પ્રથમ ભાવ માં થશે. જેનાલીધે તમે માનસિક તાણ ની સ્થિતિ માંથી પસાર થયી શકો છો. છતાંય માનસિક તાણ હોવા પછી પણ તમે લોકો સાથે સારી રીતે વાત કરશો અને તમારા વ્યક્તિત્વ માં સુધાર આવશે. નોકરી પેશા લોકો ની આય માં આ દરમિયાન વૃદ્ધિ થયી શકે છે. દ્વિતીય ભાવ માં ચંદ્ર ના ગોચર ના લીધે સંબંધો માં કડવાશ આવી શકે છે. આ દરમિયાન પોતાની વાણી પાર કાબુ રાખો અને કડવું બોલવાથી બચો. આ ગોચર દરમિયાન તમને કઠિન પ્રયાસો પછીજ સફળતા મળશે. અઠવાડિયા ના અંત માં ચંદ્ર નું ગોચર તૃતીયા ભાવ માં થશે. આ દરમિયાન તમે દરેક કામ જલ્દી થી પૂર્ણ કરશો અને તમારા કામ માં સફાઈ પણ હશે. જે લોકો નોકરી પેશા થી જોડાયેલા છે તેમને પોતાના કાર્યક્ષેત્ર માં સારા પરિણામો મળશે. આ દરમિયાન પરિવાર માં પણ સારો વાતાવરણ રહેશે. જે લોકો ઘર ની બહાર રહે છે તે આ દરમિયાન કલાકો સુધી પોતાના માતા પિતા જોડે વાતો કરી શકે છે. શુક્ર નું ગોચર સપ્તમ ભાવ માં હોવાથી વેપાર માં વૃદ્ધિ થશે અને ભાગ્ય નું સાથ મળશે. યાત્રાઓ માં આનંદ ની પ્રાપ્તિ અને સુખ સુવિધાઓ ની પ્રાપ્તિ થી મન માં પ્રસન્નતા રહેશે. વૈવાહિક જીવન અનુસાર પણ આ ગોચર સારું છે. જો જીવનસાથી ને લાયી ને તમારા મન કોઈ વહેમ હોય તો એ આ સમયે દૂર થયી શકે છે.
તુલા

આ અઠવાડિયા ની શરૂઆત માં ચંદ્ર તમારા એકાદશ ભાવમાં હશે અને પછી દ્વાદશ, પ્રથમ અને દ્વિતીય ભાવ માં ગોચર કરશે. આની સાથેજ આ અઠવાડિયામાં શુક્રનું ગોચર તમારા ષષ્ટમ ભાવ માં થશે. ચંદ્ર નું ગોચર એકાદશ ભાવ માં હોવાના લીધે ધન લાભ ના માર્ગો મળશે અને વેપાર માં વૃદ્ધિ થશે. સરકારી ક્ષેત્રમાં પણ આ દરમિયાન લાભ થવાની સંભાવના છે. જે લોકો ભાગીદારી માં ધંધો કરી રહ્યા છે એમના સંબંધ પોતાના ભાગીદાર જોડે સુધરશે. સમાજ માં સમ્માન મળશે. આના પછી ચંદ્ર નું ગોચર દ્વાદશ ભાવ માં હોવાના લીધે સુખ સુવિધાઓ પર ધન ખર્ચ થશે. આ દરમિયાન કોઈ વાત ને લયીને તમારી ચિંતાઓ વધી શકે છે. આરોગ્યમાં કમી જોઈ શકાય છે. અઠવાડિયા ની વચ્ચે ચંદ્ર દેવનું ગોચર પ્રથમ ભાવમાં હોવા ના લીધે નિર્ણય લેવા ની ક્ષમતા માં વૃદ્ધિ થશે. જો તમે વિવાહિત છો તો સસરા પક્ષ થી વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. અઠવાડિયાના અંત માં ચંદ્રનું ગોચર દ્વિતીય ભાવ માં હોવા ના લીધે આકસ્મિક ધન લાભ તહયી શકે છે જેના લીધે તમારી આર્થીક મુશ્કેલીઓ દૂર થયી જશે. આ દરમિયાન માનસિક તાણ માં વૃદ્ધિ થયી શકે છે જેનાથી બચવા માટે તમને વધારે વાત કરવા થી બચવું જોઈએ. જો તમે સાચા છો તો એ વાતને સાબિત કરવાની કોશિશ ના કરશો, સાચી વાત પોતાની જાતે બહાર આવી જશે. શુક્રનું ગોચર ષષ્ટમ ભાવમાં હોવાના લીધે અમુ શારીરિક કષ્ટો થયી શકે છે જેનાથી સારા થવા માટે તમને સંતુલિત આહાર ઉપર ધ્યાન આપવો જરૂરી છે. આ દરમિયાન તમારા ખર્ચાઓમાં વૃદ્ધિ થયી શકે છે. અપ્રત્યાશિત યાત્રાઓ કરવાથી તમારું મન બગડી શકે છે.
વૃશ્ચિક

આ અઠવાડીએ ચંદ્ર તમારા દશમ, એકાદશ, દ્વાદશ અને પ્રથમ ભાવમાં ગોચર કરશે. આની સાથેજ શુક્ર નું ગોચર તમારા પંચમ ભાવ માં થશે. કાળ પુરુષ ની જન્માક્ષર માં દશમ ભાવ મકર રાશિનો હોય છે અને આ ભાવને કર્મ ભાવ પણ કહેવાય છે. આ ભાવમાં ચંદ્રના ગોચર થી તમને સારા પરિણામો મળશે. આ રાશિના અમુક જાતકો ને પદોન્નતિ પણ મળી શકે છે. આ દરમિયાન સમાજ ની વચ્ચે તમારી છવિ માં પણ સુધાર થશે. એકાદશ ભાવમાં ચંદ્રનો ગોચર થી વેપારીઓને લાભ થશે અને જે યોજનાઓ લાંબા સમયથી અટકાયેલી છે તે હવે પુરી થયી શકે છે. છાત્રો માટે પણ આ સમય સારો છે અને પોતાના મોટા ભાઈ બહેનો થી તમને ભણતર માં સહયોગ મળશે.અઠવાડિયા ની વચ્ચે ચંદ્ર નું ગોચર તમારા દ્વાદશ ભાવ માં થશે જેના લીધે તમારા ખર્ચો માં વૃદ્ધિ થશે. વિદેશ જવાની ઈચ્છા રાખવાવાળા જાતકો ની ઈચ્છા આ દરમિયાન પુરી થયી શકે છે. અઠવાડિયા ની અંત માં ચંદ્ર નું ગોચર તમારા પ્રથમ ભાવ માં થશે. આ દરમિયાન તમે લોકો થી દૂર રહેવા ની કોશિશ કરશો અને પોતામાં ખોવાયેલા રહેશો. જો તમે કોઈ માનસિક મુશ્કેલી માં હો તો પોતાના ખાસ મિત્ર થી આના વિશે વાત કરો. શુક્ર નું ગોચર પંચમ ભાવ માં થવા થી તમારી સંતાન ઉન્નતિ કરશે. અને જો તે કલા અને અભિનય ક્ષેત્રથી જોડાયેલા છે તો તેમને મોટી સફળતા મળી શકે છે. આ ગોચર દરમિયાન આ રાશિ ના જાતકોની બૌદ્ધિક ક્ષમતા વધશે. નવી નવી વસ્તુઓ શીખવામાં તમારી રુચિ વધશે અને તમે એને જલ્દી શીખી પણ જશો. પોતાના કોઈ શોખ ના લીધે તમે આ દરમિયાન ધન પ્રાપ્ત કરી શકો છો.
ધન

આ અઠવાડીએ ચંદ્ર તમારા નવમ, દશમ, એકાદશ અને દ્વાદશ ભાવમાં ગોચર કરશે. એની સાથેજ આ અઠવાડીએ શુક્રનું ગોચર તમારા ચતુર્થ ભાવમાં થશે. ચંદ્ર નું ગોચર નવમ ભાવ માં થવા થી ભાગ્યમાં વૃદ્ધિ થશે અને જે લોકોએ પ્રતિયોગી પરીક્ષાઓ આપી છે એમને આ દરમિયાન સારા પરિણામો મળશે. પિતાના સહયોગથી જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થયી જશે. ધાર્મિક કાર્યોમાં આ દરમિયાન તમારી રુચિ વધશે. ધન પ્રાપ્તિની પણ સંભાવનાઓ છે. આના પછી ચંદ્રનું ગોચર તમારા દશમ ભાવ માં થશે. આ દરમિયાન તમે ઘરના લોકો સાથે સારો સમય વિતાવી શકશો. ઘરના નાના સદસ્યો તમારો સાથ પસંદ કરશે અને પોતાના મનની વાતો તમારી જોડે શેર કરશે. માતા પિતાનું આરોગ્ય ઉત્તમ રહેશે જેના લીધે તમારા ચહેરા ઉપર મુસ્કાન રહેશે. નોકરી પેશાથી જોડાયેલા લોકો માટે પણ આ સમય સારો છે, કાર્ય ક્ષેત્રમાં મન માફિક પરિણામો મળશે. અઠવાડિયાની વચ્ચે ચંદ્રનું ગોચર તમારા એકાદશ ભાવમાં થશે. આ દરમિયાન તમે પ્રોપર્ટી ભાડા ઉપર આપશો તો તમને લાભ થશે. આરોગ્યને સારું કરવા માટે ગયા દિવસો તમે જે પ્રયાસ કર્યા છે તેમનું સારું ફળ હવે તમને મળી શકે છે. અઠવાડિયાની અંતમાં ચંદ્રનું ગોચર તમારા દ્વાદશ ભાવમાં થવાથી ખર્ચાઓ માં વૃદ્ધિ થશે અને માનસિક ચિંતાઓને લીધે આરોગ્ય પણ બગડી શકે છે. જો તમે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ દરમિયાન તમારી ઈચ્છા પુરી થયી શકે છે. શુક્રનું ગોચર ચતુર્થ ભાવ માં થવા ના લીધે જીવન માં ખુશહાલીઓ આવશે. પોતાના પરિવાર અને પરિવારના લોકો વચ્ચે જેવું સામંજસ્ય તમે જોવા માંગો છો એવુજ તમને આ દરમિયાન જોવા મળશે. પરિવાર માં બધા હળીમળીને રહેશે. પોતાના જીવનસાથી અથવા માતા પિતા જોડે ભવિષ્ય માટેની કીઓ નવી યોજના બનાવી શકો છો.
મકર

આ અઠવાડીએ ચંદ્ર તમારા નવમ, દશમ, એકાદશ અને દ્વાદશ ભાવમાં ગોચર કરશે. આની સાથેજ આ અઠવાડીએ શુક્રનું ગોચર તમારા તૃતીયા ભાવ માં થશે. અષ્ટમ ભાવમાં ચંદ્રના ગોચર દરમિયાન તમને પોતાના આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવો પડશે, નહીંતર મુશ્કેલીમાં પડી શકો છો. આ દરમિયાન પોતાના ઉપર નકામી ચિંતાઓને ના આવવા દો. આ સમય તમારા માટે કઠિન થયી શકે છે પરંતુ આ દરમિયાન તમને શીખવાનું ઘણું બધું મળશે. ચંદ્રનું ગોચર જયારે નવમ ભાવમાં થશે ત્યારે પરિસ્થિતિઓ બદલાશે અને પારિવારિક જીવનમાં સારા પરિણામો મળશે. આ દરમિયાન પિતા સાથેના સંબંધોમાં નવીનતા આવશે. જે લોકો લેખન અને અભિનયના ક્ષેત્રથી જોડાયેલા છે એ લોકોને પોતાના ક્ષેત્રમાં સફળતા મળશે. ચંદ્ર દેવ જયારે તમારા દશમ ભાવમાં હશે ત્યારે તમારી અંદર પરાક્રમની વૃદ્ધિ થશે અને દરેક કામ તમે પુરી કાળજીથી પૂર્ણ કરશો. આ દરમિયાન તમને માતાનો સહયોગ મળશે. આના પછી અથ્વીદિયાની અંતમાં ચંદ્રનું ગોચર એકાદશ ભાવમાં થશે જેના પરિણામ સ્વરૂપ તમને ધંધામાં સફળતા મળશે. આ દરમિયાન મોટા ભાઈ બહેનો દરેક મુશ્કેલીમાં તમારો સાથ આપશે. નોકરી પેશા જોડે જોડાયેલા લોકોને વરિષ્ઠ અધિકારીઓનું સહયોગ મળશે. શુક્રનું ગોચર તૃતીયા ભાવમાં હોવાના લીધે મનોરંજક યાત્રાઓ થવાની સંભાવના છે. સામાજિક જીવનમાં સારું પ્રદર્શન કરી શકશો અને આ સમયાવધિમાં તમારા નવા નવા મિત્રો બનશે. વિપરીત લિંગી લોકો પ્રતિના આકર્ષણમાં પણ આ દરમિયાન વૃદ્ધિ થશે. અમુક લોકોના જીવનમાં આ દરમિયાન કોઈ વિશેષ માણસનું આગમન થયી શકે છે. વેપાર ક્ષેત્રથી જોડાયેલા લોકોને આ દરમિયાન મન માફિક પરિણામો મળી શકે છે.
કુંભ

આ અઠવાડીએ ચંદ્ર તમારા સપ્તમ, અષ્ટમ, નવમ અને દશમ ભાવમાં ગોચર કરશે. આની સાથેજ શુક્રનું ગોચર તમારા દ્વિતીય ભાવમાં થશે. સપ્તમ ભાવને વિવાહ ભાવ પણ કહેવાય છે, આ ગોચરના લીધે અમુક જાતકો માટે લગ્ન સંબંધો પણ આવી શકે છે. આ ભાવમાં ચંદ્રના ગોચરથી તમારી ધંધેદારી ભાગીદારીમાં સુધાર આવશે અને તમારા વેપારમાં પણ સકારાત્મક બદલાવો જોવા મળી શકે છે. આ દરમિયાન સમાજમાં તમારી ખ્યાતિ વધશે. આરોગ્ય ઘણું સારું નહિ રહે એની તરફ ધ્યાન આપજો. અષ્ટમ ભાવમાં ચંદ્રના ગોચરથી સસરા પક્ષ તરફથી ધન લાભની સંભાવનાઓ છે. પરિવારમાં ખુશીઓ આવશે પરંતુ કાર્ય ક્ષેત્રમાં વધારે કામના લીધે માનસિક તાણ થયી શકે છે. અઠવાડિયાની વચ્ચે ચંદ્રનું ગોચર તમારા નવમ ભાવમાં થશે. આ ગોચર તમારા માટે સારું રહેશે અને આ દરમિયાન તમારો નાણાકીય પક્ષ મજબૂત થશે, તમે ધન સંચય કરવામાં સફળ થશો. જો તમે મહિલાઓનું સમ્માન કરશો તો તમને સામાજિક સ્તર ઉપર સારા પરિણામો મળશે. આ રાશિના અમુક નોકરી પેશા લોકોનું સ્થાનાંતરણ આ દરમિયાન થયી શકે છે. અઠવાડિયાના અંતમાં ચંદ્ર તમારા દશમ ભાવમાં હશે. છાત્રોનું મન આ દરમિયાન ભણતરથી ખસી શકે છે. પુસ્તકોથી વધારે સમય તમે ટીવી અથવા મોબાઈલને આપશો. કાર્ય ક્ષેત્રમાં કામ વધી શકે છે. જો આ સમયે પરિસ્થિતિઓ વિપરીત હોય તો તમને ધૈર્ય બનાવી રાખવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેતા. પરિસ્થિતિઓ જલ્દી જ બદલાશે. શુક્રનું ગોચર દ્વિતીય ભાવમાં થવાથી તમને સુંદર વ્યંજન ખાવાનો અવસર મળશે. પરિવારમાં કોઈ કાર્યક્રમ આયોજિત થયી શકે છે. પોતાની વાણીની મધુરતાને લીધે તમે સામાજિક સ્તર પર આકર્ષણનો કેન્દ્ર થયી શકો છો. શુક્રના આ ગોચરના લીધે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવ મળશે. અને પારિવારિક જીવન પણ સુખદ થશે.
મીન

આ અઠવાડીએ ચંદ્ર તમારા ષષ્ટમ, સપ્તમ, અષ્ટમ અને નવમ ભાવમાં ગોચર કરશે, આની સાથેજ શુક્ર દેવ તમારી પોતાની રાશિ એટલે કે પ્રથમ ભાવમાં ગોચર કરશે. ચંદ્રનું ગોચર ષષ્ટમ ભાવમાં થવાના લીધે ખર્ચો વધી શકે છે છતાંય સારું બજેટ પ્લાન બનાવી તમે આના ઉપર રોક લગાડી શકો છો. કાર્યસ્થળ ઉપર સખત મહેનત કરશો અને તમને આ મહેનતનું સારું ફળ મળશે. વિદેશ જવા માટે પ્રયાસ કરી શકો છો. ચંદ્રનું ગોચર સપ્તમ ભાવમાં થવાના લીધે વેપારમાં જબરદસ્ત લાભ થવાની સંભાવના છે, જે કામ અત્યાર સુધી અટકાયેલા હતા એમને ગતિ આપવાનો સમય આવી ગયો છે એટલે સારી યોજના બનાવો અને આગળ વધો. તમારો ભાગીદાર આ સમયે પૂર્ણ રૂપે તમારા પક્ષમાં હશે. આના પછી ચંદ્રનું ગોચર અષ્ટમ ભાવમાં હોવાના લીધે શેર બજાર, લોટરી અને સટ્ટેબાજી ઇત્યાદિથી તમને લાભ પ્રાપ્ત થયી શકે છે. છતાંય આ દરમિયાન માનસિક તાણની સ્થિતિ બની શકે છે. એટલેજ એવું કોઈ કાર્ય ના કરો જેનાથી તમે બુરી સ્થિતિમાં ફંસાઈ જાઓ. અઠવાડિયાની અંતમાં ચંદ્રનું ગોચર તમારા નવમ ભાવમાં થવાથી પરિવારજનો જોડે કોઈ યાત્રા પર જવાની સંભાવના બનશે. ભાઈ બહેનોના સહયોગથી આ દરમિયાન તમને જીવન ઘણું સહેલું લાગશે. છતાંય એમનું આરોગ્ય થોડું નબળું થયી શકે છે એટલે એમની કાળજી રાખજો. શુક્રનું ગોચર પ્રથમ ભાવમાં હોવાના લીધે મનમાં ઉત્સાહ અને ઉલ્લાસ બન્યું રહેશે. આ દરમિયાન દરેક કાર્યમાં તમે વધી ચઢીને ભાગ લેશો. સમાજમાં સમ્માનની પ્રાપ્તિ થશે. આ સમયે લોકોના મનમાં તમારા પ્રતિ આકર્ષણ જોવા મળશે. તમારા મિત્ર આ દરમિયાન તમારી જોડે સલાહ લેવા નજીક આવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here