વિરાટે સિક્યોરી ગાર્ડનો કઈક આવી રીતે મનાવ્યો જન્મદિવસ, વાઇરલ થયો વિડીયો…

0

ભારતયી ક્રિકેટ ટીમના સ્ટાર બલ્લેબાજ અને ટિમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડનો જન્મદિસવની ઉજવણી કરી છે. ખુબ જ સાદગીની સાથે વિરાટે પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ ફૈજલ ખાનનો જન્મદિવસ મનાવ્યો હતો. હવે વિરાટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થયો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફૈજલ કેક કાપી રહ્યા છે અને વિરાટ તેના માટે ગીત ગાઈ રહ્યા છે. તેના પછી ફૈજલ તેને કેકે ખવડાવે છે અને પછી વિરાટ પણ તેને કેક ખવડાવે છે. પછી વિરાટે ફૈઝલને એક ગિફ્ટ પણ આપ્યું.વિરાટના આવા વ્યવહારથી ફૈજલ ખુબ જ ખુશ નજરમાં આવી રહ્યા હતા.ક્રિકેટના મેદાન પર ખુબ જ આક્રમક નજરમાં આવનારા વિરાટ કોહલી પોતાના સિક્યોરિટી ગાર્ડનો આવીરીતે જન્મદિવસ મનાવીને એ આબિત કરી દીધું છે કે તે કેટલા કોમળ હૃદયના વ્યક્તિ છે. વિરાટ ઘણીવાર મેચના દરમિયાન કે મેચ પછી પોતાના ફેન્સની સાથે તસ્વીર લેતા જોવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા મેચના દરમિયાન વિરાટે બ્રિસબેન માં ગ્રાઉન્ડ કર્મચારીઓની સાથે તસ્વીર લેતા જોવામાં આવ્યા હતા. આગળના વર્ષે સીબીસીઆઈએ નવેમ્બરના દરમિયાન એક ટ્વીટ કર્યુ હતું જેમાં વિરાટ કોહલી પોતાના અલગ-અલગ ફૈનની સાથે તસ્વીરો લેતા જોવામાં આવ્યા હતા. તે વાતથી ખબર પડે છે કે વિરાટ ક્રિકેટના મેદાનની બહાર પણ લોકોને મળવાનું કેટલું પસંદ કરે છે.

જો કે એક-બે મૌકાઓ પર વિરાટ પોતાના આક્રમક સ્વભાવને લીધે આલોચનાનો શિકાર ચોક્કસ થયા હતા. આગળના વર્ષે નવેમ્બરના મહિનામાં વિરાટએ એક ક્રિકેટ ફૈનને ગુસ્સામાં આવીને દેશ છોડીને ચાલ્યા જાવાની વાત કહી નાખી હતી. તે દર્શકે કહ્યું હતું કે તેને ભારતીય બેટ્સમેનને બદલે ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનને બેટિંગ કરતા જોવાનું વધારે પસંદ કરે છે. તેના પછી વિરાટે તે ક્રિકેટ ફૈનને દેશ છોડીને ચાલ્યા જાવાની વાત કહી નાખી હતી અને તેના પછી તેની ખુબ આલોચના પણ કરવામાં આવી હતી.

આ સમયે વિરાટ ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ થનારા મૈચમાં વ્યસ્ત છે. તેની પહેલા વિરાટની કપ્તાનીમાં ભારતને પહેલીવાર ટી-20 સિરીઝમાં પોતાના ઘરમાં કાંગારું ટીમના હાથે હારને સહન કરવી પડી હતી. મહેમાન ટીમે ભારતને બે મૈચની ટી-20 સિરીઝમાં 2-0 થી હરાવી નાખ્યા હતા. હવે વન-ડે સીરીઝનો વારો છે અને ભારતની કોશિશ રહેશે કે આ સિરીઝ જીતીને તે ટી-20 સિરીઝમાં મળેલી હારનો બદલો આપે.

જુઓ વિડીયો…

 

View this post on Instagram

 

Sweet #viratkohli celebrates his security personnel #faizalkhan birthday while on work 👍😃😎

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here