સોનપરી ની ફ્રૂટી તમને યાદ છે? તેનો અત્યાર નો હોટ ટ્રાન્સફોર્મેશન ઉડાવી દેશે તમારા હોંશ, જુઓ તસ્વીરો…

સોનપરી અને ફ્રૂટી એ જાણે કે 90 જેટલા બાળકોનું સર્જન કર્યું હોય તેમ લાગે છે. કારણ કે,” ઇતું બીતું જીમ પતુતા” આ એક એવી જોડણી છે કે જે હર એક બાળકો જીભ પર સાંભળવા મળતી હતી.

પરંતુ હાલ ની વાત કરીએ તો આ સીરીયલ બાદ ફ્રૂટી જાણે કે ટેલીવિઝન દુનિયા થી અદ્રશ્ય થઈ ગઈ છે. શું તમે જાણ છો કે આ દિવસો દરમિયાન ફ્રૂટી મા કેવો બદલાવ આવ્યો છે. ફ્રૂટી એટલે કે તનવી હેગડે હાલ મોટી થઈ ગઈ છે અને એક મોડેલ જેવી લાગે છે.

જુઓ અહી તનવી હેગડે ની હાલ ની તસ્વીર..

આ તસ્વીર મા કેટલી સુંદર લાગે છે..

એકદમ પરી જેવી..

શા માટે તે બોલીવુડ મા ટ્રાય નથી કરતી..

નાની અમથી ફ્રૂટી હવે એક સુંદર ગર્લમાં પરિણમી છે…

અમને ચોક્કસ ખાત્રી છે કે ફ્રૂટી ને ફરી થી ટેલીવિજન પર જોવા મળશે…

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!