દીપિકા પાદુકોણ ની આગળ રણવીર સિંહ, કરન જોહર અને રોહિત શેટ્ટીએ જોડ્યા હાથ….190 કરોડ કમાણી થતા પાર્ટીમાં ધૂમ મચાવી રણવિર, સારા અને દીપિકાએ…15 Photos જુવો

0

અભિનેત્રી દીપિકા પાદુકોણ ની એક તસ્વીર વાઇરલ થઇ રહી છે જેમાં સિમ્બા ના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને પ્રોડ્યુસર કરન જોહર ની સાથે તેના પતિ રણવીર સિંહ દીપિકા ની સામે હાથ જોડી રહેલા નજરમાં આવી રહ્યા છે. દીપિકા ની આ તસ્વીર કરન જોહર ની પાર્ટી ની છે, જેમાં રણવીર સિંહ એ એકદમ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. અને પાર્ટીમાં જોશ છવાઈ ગયો હતો.પણ રોહીત શેટ્ટી, કરન જોહર અને રણવીર સિંહ નું દીપિકા ની સામે આવી રીતે આશીર્વાદ લેવા મીડિયા માં છવાયેલું છે. રણવીર સિંહ ની સિમ્બા અમુક સમય પહેલા જ રિલીઝ થઇ છે અને તે સુપરહિટ સાબિત થઇ છે.દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને રોહિત શેટ્ટી કરન જોહર ની પાર્ટી માં આવેલા છે અને ખુબ ધમાલ મચાવતા નજરમાં આવી રહ્યા છે. કરન જોહર ની પાર્ટી ના ઘણા વિડીયો વાઇરલ થઇ રહ્યા છે જેમાં રણવીર સિંહ એ ખુબ ડાન્સ કર્યો હતો, અને તેની એન્ટ્રી પણ ખુબ જ લાજવાબ રહી હતી.દીપિકા સાથે લગ્ન કર્યા પછી તેની પહેલી ફિલ્મ સિમ્બા એ બોક્સ ઓફિસ પર હલ્લો મચાવી દીધો છે, અને તે તેના કેરિયર ની સૌથી હિટ ફિલ્મ બની ગઈ છે. એવામાં રણવીર સિંહ નો આવો અંદાજ તો બને જ છે.કરન જોહર ની આ પાર્ટીમા માત્ર દીપિકા અને રણવીર સિંહ જ નહીં પણ રોહિત શેટ્ટી ની સાથે તેના પ્રિય અભિનેતા અજય દેવગન પણ પહોંચ્યા હતા આ પાર્ટીમાં અભિનેતા અક્ષય કુમાર પણ નરજમાં આવ્યા હતા. રોહિત શેટ્ટી ની આગળની ફિલ્મ ‘સૂર્યવંશી’ માં અક્ષય કુમાર એક્શન અંદાજમાં જોવા મળી શકે તેમ છે.’જો કે રોહિત શેટ્ટી બ્લોકબસ્ટર ડાયરેક્ટર બની ગયા છે અને તે એક પછી એક 8 એવી દમદાર ફિલ્મો આપી ચુક્યા છે કે જેણે 100 કરોડ નો આંકડો પણ પાર કરી લીધો છે. જયારે બીજી તરફ રણવીર સિંહ ની આગળની ફિલ્મ ‘ગલી બૉય’ પણ ચર્ચા માં આવી ચુકી છે. જેમાં રણવીર સિંહ એક રૈપર રોલ મા છે અને તેની સાથે આલિયા ભટ્ટ પણ નજરમાં આવશે. ગલી બોય ને ‘જોયા અખ્તર; એ ડાયરેક્ટ કરી છે.

Video 1:

Video 2:

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here