શું થાય છે જ્યારે કિન્નરોને પૈસા આપવા માટે કરો છો ઇન્કાર, હકીકત જાણીને થઇ જાશો હેરાન-પરેશાન…

0

કિન્નર એવા વ્યક્તિ હોય છે જેના વિશે દરેક જાણતા જ હોય છે પણ ઘણી એવી જાણકારીઓ તેના વિશે છે જે લોકોને ખબર નથી હોતી. આજે અમે તમારી સામે કિન્નરો સાથે જોડાયેલી એવી જ અમુક વાત કહેવા જઈ રહ્યા છીએ. આ બાબત માત્ર આજથી જ નહી પણ પ્રાચીન સમયથી ચાલતી આવી છે. રાજા મહારાજા પણ પોતાના દરબારમાં હંમેશા એક કિન્નરને અવશ્ય રાખતા હતા. આ કિન્નર રાજાના દરબારમાં હસી મજાક તેમજ નાચ-ગાન કરતા રહે છે. તમે બધાએ જોયું હશે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે કે કોઈના ઘરમાં કોઈ ખાસ મૌકો હોય છે  તો, ત્યારે આ કિન્નર ત્યાં તેને બધાઈઆ આપવા માટે આવે છે અને તેના બદલામાં ઈનામના તૌર પર પૈસા લે છે.જયારે કોઈ તહેવાર આવે છે કે કોઈ ખાસ મૌકો, કોઈના લગ્ન કે પછી કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો નવા મકાનનું ઉદ્દઘાટન હોય તો આ બધા કાર્યોમાં કિન્નરોને જો પૈસા આપવામાં આવે તો તેની દુઆઓથી વ્યક્તિના જીવનમાં ખુબ જ ખુશીઓ આવે છે માટે જ્યારે પણ આવા વ્યક્તિઓ આવે છે તો તેઓને પૈસા આપવાથી ક્યારેય પણ નાં ન કરવી જોઈએ. જયારે પણ તેને પૈસા આપવામાં આવે છે તો તેઓ બદલામાં બોવ બધી દુવાઓ આપે છે અને લોકોનું તે માનવું છે કે કિન્નરનાં મુખ માંથી નીકળેલી દુવાઓ ક્યારેય પણ ખાલી નથી જાતી કેમ કે તેઓ જે પણ વાતો બોલે છે સાચા દિલથી બોલતા હોય છે અને તેનું સારું પરિણામ વ્યક્તિના જીવનમાં જરૂર પ્રાપ્ત થાય છે.તમે ક્યારેય એ વાતનું ધ્યાન રાખ્યું હોય કે જો કિન્નરને પૈસા આપવાનો ઇનકાર કરવામાં આવે તો ત્યારે શું થાય છે જો કે ખુબ ઓછા વ્યક્તિઓ હોય છે જેઓ કિન્નરોને પૈસા આપવા માટે મો પર જ ઇનકાર કરી દેતા હોય છે, જ્યારે તેઓને કિન્નરોને પૈસા ન આપવા હોય ત્યારે તેઓ અલગ અલગ બહાના બનાવા લગતા હોય છે કે પછી આવજો કે કાલે આવજો અત્યારે ઘરે પૈસા નથી કે ATM માંથી નીકાળવા પડશે વગેરે. કોઈ વ્યક્તિની ડાયરેકટ મો પર કેવાની હિમ્મત પણ નથી થતી કે અમે તમને પૈસા નહી આપીએ. તો વિચારો કે કોઈ વ્યક્તિ કિન્નરને આવી રીતે પૈસા આપવાનો ઇનકાર મો પર જ કરી દે તો ત્યારે શું થાય છે.    આજે અમે તમને જણાવીશું કે આવું કરવાથી શું થાય છે. તમે કોઈ પણ કિન્નરને પૈસા આપવાનો ઇનકાર કરશો તો તેઓ મોટાભાગે નારાજ થઇ જતા હોય છે. અને જ્યારે તેઓ નારાજ થાય છે ત્યારે તેઓ બદદ્દુઆ આપવામાં પાછળ નથી હટતા. પહેલાના સમયના આધારે કિન્નરોનાં મો માંથી નીકળેલા અપશબ્દ તમને પૂરી રીતે તબાહ કરી શકવામાં સક્ષમ છે.   જો કોઈ કિન્નર તમને બુરું-ભલું બોલે છે તો તે વ્યક્તિની બરબાદી નિશ્ચિત થઇ જાતી હોય છે કિન્નરોનાં દિલને દુખાવાની મનાઈ કરવામાં આવી છે જેને લીધે આજે કોઈપણ વ્યક્તિ કિન્નરોને સાફ તૌર પર ઇનકાર નથી કરતા. માટે મિત્રો, તમારે પણ એ વાત અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ જે જેટલું બની શકે કિન્નરો પાસે થી માત્ર ને માત્ર દુઆ જ મેળવો, ક્યારેય પણ તેની બદ્દદુઆ નાં લો અને ન તો ક્યારેય કિન્નરોને દરવાજા પરથી ખાલી હાથ મોકલો.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.