12 Tips: માથાના દુખાવાથી લઈને પેટની ગડબડ ને કેંસરની બીમારીનો ઈલાજ છૂપાયો છે તમારા રસોડામાં, આજે જાણી લો આ હેલ્થ માટે ઉપયોગી માહિતી….

0

આજની ભાગદોડ વાળા જીવનમાં આપણે બધા નાના નાના રોગ માટે ડૉક્ટર પાસે જઇએ છીએ. જો આપણે નજર ચલાવીએ તો ખ્યાલ આવે કે તમારા ઘરમાં એક નાનો પણ અસરકારક ડૉક્ટર હાજર છે, જે તમારા રસોડામાં છે. અમારા રસોડામાં તો ઘણા મોટા રોગોની સારવાર છે. રસોડામાં હૃદયની સમસ્યાઓ, કિડનીની સમસ્યાઓ, શીતળા અને કેન્સર જેવા ઘણા રોગોની સારવાર હાજર જ છે જેમ કે જીરું, મસૂરની દાળ અને રોજિંદા ખોરાક ને અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે.

તો ચાલો જાણીએ કે આપણા શરીર માટે રસોડામાં રહેલી કઈ ચીજ ફાયદાકારક છે.

1. ઈંડું :
સ્ટેમીના વધારે છે. શરીરમાં ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠીક રાખે છે. સ્કીનને ગ્લો કરે છે. તેમજ દાંત માટે પણ ફાયદાકારક છે અને યાદશક્તિ પણ વધારે છે.

2. ગોળ :
પેટની સમસ્યા માટે ફાયદાકારક, પાચનશક્તિ વધારે છે, લોહીની માત્રા વધારે છે, થાકને દૂર કરે છે અને હાંડકા મજબૂત બનાવે છે, ઉપરાંત શરદી અને થવાને કરે છે દૂર.

3. તુલસી :
અનિયમિત પિરિયડને બનાવે છે નિયમિત, શરદીમાં અસરકારક, તાવને કરે છે દૂર, શ્વાસમાની દુર્ગંધને કરે છે દૂર, યાદશક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ કેન્સર જેવી બીમારીને પણ રાખે છે દૂર .

4. તજ ;

પાચનશક્તિ વધારે છે, સ્કીન અને વાળની સમસ્યાને કરે છે દૂર, સુગર લેવલ ઘટાડી ડાયાબિટિશ કરે છે કંટ્રોલમાં, હાડકાને બનાવે છે મજબૂત અને સારી નીંદર માટે ખૂબ જ અસરકારક છે.
હવેથી, જો પેટમાં કંટાળાજનક અથવા પીડા થાય છે, તો ડૉક્ટર સમક્ષ તમારા રસોડામાં જાઓ. આ તમને સમય બચાવશે અને કડવી અને કડવી દવાઓથી બચશે.

5. દેશી ઘી ;

વજન ઘટાડવા માટે, થાક દૂર કરે છે, હાર્મોન્સને લેવલમાં રાખે છે, સ્કીનને સોફ્ટ બનાવે છે અને યાદશક્તિ વધારે છે.

6. નાળિયેરનું તેલ :

દાંતને કરે છે મજબૂત, સ્કીનને બનાવે છે ચમકતી, ડાયજેસ્ટિવ સિસ્ટમને કરે છે ઠીક અને યાદશક્તિ વધારે છે.

7. મેથીના દાણા :
વાળાને કરે છે ઠીક, પાચન વધારે છે, સુગએર ઘટાડે છે અને ઘૂટનના દર્દ માટે રાહત આપે છે.

8. વરિયાળી :
યુરીન પ્રોબ્લ્મ માટે , સ્કીન પ્રોબલ્મ માટે છે બેસ્ટ, આંખ સંબંધી રોગ માટે છે બેસ્ટ, પિરિયડના દર્દમાં આપે છે રાહત, દાંત સમબ્ન્ધી રોગો ને કરે છે દૂર.

9. જીરું :
વજન ઘટાડે છે, શરીરની ગરમીને કરે છે દૂર, પાચન શક્તિ વધારે છે, પેટના રોગો માટે ફટાડા કારક, હૃદયના રોગોને કરે છે દૂર, સ્કીન પ્રોબલમ માં રાહત અપાવે છે.

10. કાળા મરી :

પાચન શક્તિ વધારે છે, વાળને બનાવે છે ચમકીલા, એસીડીટીમાં લાભદાયક છે ને ટેન્શનથી રાખે છે દૂર.

11. હળદર :
પાચન શક્તિ વધારે છે, ઘા પર જલ્દી રૂઝ લાવે છે, સુગરને કરે છે કંટ્રોલ અને સ્કિનનમાં લાવે છે નિખાર…..ને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.

12 : લસણ :

હાર્ટ પ્રોબ્લ્મ ને કરે છે દૂર, પેટની બીમારીને કરે છે દૂર, હાઈજેકશનમા રાહત, હાઇ બીપી માંથી છૂટકારો.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here