રાધે માં “કાળા ચશ્મા” માં મારી એન્ટ્રી, સત્સંગ નહિ પણ આ કરવા આવી – જોઈને બૉલીવુડ પણ થયું વાઇરલ, તસ્વીરો થઇ વાઇરલ….

ભક્તોની વચ્ચે ગીત પર નાચનારી રાધે માં હાલ એવો અવતાર લીધો છે, જેને જોઈને બૉલીવુડ પણ હેરાન છે. રાધે માં ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.
લાલ રંગના ગાઉન પહેરેલા, હાથમાં ત્રિશુલ લઈને, કાળા ચશ્માં લગાવીને રાધે માં જોવામાં આવી તો બોલીવુડની હસ્તીઓ પણ પાછળ રહી ગઈ. કેમેરા ક્લિક પર ક્લિક કરી રહ્યા અને રાધે માં પણ ફોટો શૂટ કરવા લાગેલી છે. જાણ થયેલી છે કે રાધે માં એક ઇવેન્ટના દરમિયાન ખુદ પર બની રહેલા વેબ સિરીઝ ના પ્રમોશન કરવા માટે આવી હતી.
રાધે ઉપર વેબ સિરીઝ ‘રાહ દે માં’, જેનું ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે. તેનાથી રાધે માં એક્ટિંગની દુનિયા માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ શો ખાસ રીતે રાધે માં ની છબી ને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું છે. તેમાં તે પોતાના ભટકેલા ભક્તોને સાચી રાહ દેખાડશે. આ વેબ સિરીઝમાં રાધે માં પોતાનો જ કિરદાર નિભાવી રહેલી નજરમાં આવશે.
આ સિરીઝની શૂટિંગ રાધે માં એ પોતાના ઘરની અંદર જ પુરી કરી છે. તે કહેવામાં આવી રહ્યું છે કે આ શો માં શામિલ થનારા મોટાભાગના તે લોકો છે, જેને રાધે માં પર વિશ્વાસ ન હતો, પણ આજે તે તેની પુરી શ્રદ્ધાની સાથે સારી વાત સાંભળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શો પછી રાધે માં ને લઇને લોકોમાં ખોટી ધારણાઓ છે તે પુરી રીતે ખતમ થઇ જાશે.
ઈનસ્ટાગ્રામ પર રાધે માં ની તસ્વીરો અને યુટ્યુબ પર વેબ સિરીઝ નું ટ્રેલર વાઇરલ થઇ રહ્યું છે. આ વેબ સિરીઝ માટે ચાર પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં આ ચારે પોસ્ટરના અલગ-અલગ મતલબ છે. જો કે એ સપષ્ટ નથી થયું કે આ શો ક્યારથી ચાલુ થવાનો છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!