Oops…OMG ‘રોકસ્ટાર’ની એક્ટ્રેસ સાથે બોયફ્રેન્ડે રસ્તા પર જ કરી ગંદી હરકત, વાંચો અહેવાલ

0

રોકસ્ટાર ફેમ અભિનેત્રી નરગીસ ફખરી ફિલ્મો કરતા વધુ ઉદય ચોપડાની સાથે પોતાના ઓન-ઓફ રિલેશનને લઈને ચર્ચામાં રહે છે.અમુક દિવસોમાં તેના બનતા-બગડતા રીશ્તાની ખબરો આવતી રહે છે. પણ આ વખતે નગરીસ ઉદય ચોપડાને લઈને નહિ પણ અમેરિકન મ્યુઝીક ડાયરેક્ટર પ્રોડ્યુસર મૈટ એલોનજો ને લઈને ચર્ચામાં આવી છે. જાણકારી અનુસાર નરગીસ ક્રિસમસનાં સમયથી મૈટ સાથેનાં રિલેશનમાં છે. નરગીસ અને મૈટ બંને ઇનસ્ટાગ્રામ પર પોતાના ફોટોસ શેઈર કરતા રહે છે. હાલમાં જ મૈટે ઇનસ્ટાગ્રામ પર એક ફોટોસ શેઈર કરી છે,જેને જોઇને દેખાઈ આવે છે બંને એકબીજાના ખુબ જ કરીબ છે.
સાથે જ નરગીસ અને મૈટનો એક વિડીયો પણ વાઈરલ થયેલો છે. જેમાં નરગીસ અને મૈટ પોતાના ટેટુ ફ્લોન્ટ કરતા નજરમાં આવી રહ્યા છે. સાથે જ બંનેએ એકબીજાના નામનું ટેટુ બનાવેલું છે.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!