કેટલી બદલાઈ ગઈ છે ‘શક્તિમાન’ ની ‘ગીતા વિશ્વાસ’, આ લુકને જોતા ‘ગંગાધર’ પોતે પણ ઓળખી ન શકે….Photos જુવો ક્લિક કરીને

0

ટીવી જોવું કોને પસંદ ના હોય, એમાં પણ આપણા ફેવરીટ સીરીયલની તો વાતજ કાઈક અલગ હોય છે. જો કે ફેવરીટ સીરીયલની વાત કરીએ તો એમાં પણ ‘શક્તિમાન’ ની વાત ન આવે એવું બની શકે ખરા? 90 નાં દશકમાં કદાચ જ કોઈ એવા લોકો હશે જેમણે ‘શક્તિમાન’ સીરીયલ ન જોઈ હોય. આ સીરીયલના ડાયલોગ પણ આજના દરેક લોકોનાં દિમાગમાં હશે. બાળકો જ નહિ પણ વડીલો પણ આ સિરીયલને જોવાનું પસંદ કરતા હતા. સમય આગળ વધ્યો અને જોત જોતામાં 1997 શરુ થયેલી આ સીરીયલ 2005ની સાલ માં પૂર્ણાહુતી લઇ લીધી હતી. પણ એમાના ઘણા કીરદારો આજે પણ લોકને યાદ છે. શક્તિમાન સિવાય આ સીરીયલની તે યુવતી તો તમને યાદ જ હશે જે શક્તિમાનને પ્રેમ કરતી હતી. કાઈ યાદ આવ્યું?

1) ‘શક્તિમાન’

શક્તિમાન સીરીયલમાં ગંગાધર જે યુવતીને ‘દેવી જી’ કહીને તેની પાછળ ચાલતા હતા તે બીજું કોઈ નહિ પણ ‘ગીતા વિશ્વાસ’ છે.

2) ‘શક્તિમાનની ચાહત’

શક્તિમાનમાં ગીતા વિશ્વાશની ભૂમિકામાં નજર આવેલી વૈષ્ણવી મહંતને આ કીરદારમાં ખુબ પસંદ કરવામાં આવી હતી. ગંગાધર અને ગીતા વચ્ચે મન માં ને મનમાં ચાલતી પ્રેમ કહાનીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું.

3) ‘ઘરે-ઘરે મશુર’

વૈષ્ણવી એ પોતાના એક્ટિંગ કેરિયરની શરુઆત એક ફિલ્મથી કરી હતી પણ ત્યારે તેમણે વધારે કાઈ ઓળખ મળી ના હતી. 1988 માં ફિલ્મ ‘વીરાના’ મા કામ કરનારી વૈષ્ણવી ને સીરીયલ ‘શક્તિમાન’ ને લીધે તે ઘરે ઘરે ફેમસ બની ગઈ હતી.

4) ‘બદલી ગયો છે લુક’

શક્તિમાન ને બંધ થયાના 10 વર્ષ થઈ ચુક્યા છે. આ 10 વર્ષમાં ગીતાનો લુક ખુબ બદલાઈ ગયો છે.

5) ‘વૈષ્ણવીનો નવો લુક’

શક્તિમાન ખતમ થયા બાદ વૈષ્ણવી એ ટીવી પર કામ કરવાનું છોડ્યું ના હતું પણ તે સતત નાના પળદા પર કામ કરી રહી હતી. વર્ષો બાદ વૈષ્ણવી કાઈક આવી દેખાવા લાગી છે.

6) ‘ફોટોસ ને લેઈને ચર્ચા’

વૈષ્ણવી તે સમયે ચર્ચામાં આવી ગયી હતી જયારે હંમેશા સાધારણ દેખાતી વૈષ્ણવીએ બોલ્ડ ફોટોશુટ કરાવ્યું હતું. તેમના ફૈસ પણ હેરાન રહી ગયા હતા.

7) ‘ટોલીવુડ ફિલ્મોમાં અભિનય’

ટીવી સીરીયલોમાં કામ કર્યા બાદ વૈષ્ણવીએ દક્ષીણ ભારતીય ફિલ્મોની તરફ આગળ વધવાનું શરુ કર્યું હતું. વૈષ્ણવી એટલે કે ગીતા ટોલીવુડ ફિલ્મોમાં પણ અભિનય કરી ચુકી છે.

8) ‘સપને સુહાને લડકપન કે’

ગયા વર્ષે વૈષ્ણવી ટીવીનાં પોપ્યુલર સીરીયલ ‘સપને સુહાને લડક પન કે’ માં મુખ્ય કિરદારમાં નજરમાં આવી હાતી. તે કિરદારને પણ ખુબ પસંદ કરવામાં આવ્ય હતું. સાથે જ તે ‘મિલે જબ હમ તુમ’ માં પણ કામ કરી ચુકેલી છે. Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.