જ્યોતિષી ની ભવિષ્યવાણી, અમિતાબ બચ્ચની પૌત્રી આરાધ્યા કરશે આ મોટું કામ…

0

સદીના મહાનાયક અમિતાબ બચ્ચને ફિલ્મ જગતથી મળેલી શૌહરત અને ઈજ્જતના ચાલતા એક સમયે રાજનીતિમાં કદમ રાખ્યો હતો. વર્ષ 1989 માં તેઓએ કોંગ્રેસની ટિકિટ પર ઈલાહાબાદથી લોકસભા ચુનાવ લડ્યો અને ભારે બહુમતથી જીત પણ દર્જ કરી, પણ રાજનેતાના તૌર પર તે ખુદને ટકાવી ન શક્યા અને અમુક જ સમય પછી તેમણે રાજનીતિ છોડી દીધી હતી. ભલે રાજનીતિમાં અમિતાબની પારી લાંબી ન ચાલી હોય, પણ તેની પૌત્રી આરાધ્યા રાજનીતિક ભવિષ્યને લઈને અત્યારથી તેજ થવા લાગી છે. આખરે શું કહ્યું જ્યોતિષોએ?:

ગયા સોમવાર એટલે કે 25 જૂન ના રોજ હૈદ્રાબાદના જ્યોતિષ ડી. જ્ઞાનેશ્વરએ એક મીડિયા કોન્ફ્રેંસમાં વર્ષ 2018 માટે ભવિષ્યવાણી કરી હતી. જેમાં સદીના મહાનયાક અમિતાબ બચ્ચની પૌત્રી આરાધ્યાને લઈને એક ખાસ ભવિષ્યવાણી શામિલ છે.પોતાની ભવિષ્યવાણીમાં આરાધ્યાનું વર્ણન કરતા તેઓએ કહયું કે તે આવનારા સમયમાં ભારતના પ્રધાનમંત્રી બની શકે છે. ડી. જ્ઞાનેશ્વરની ભિષ્યવાણીના આધારે અમિતાબ બચ્ચનની પૌત્રી નું રાજનીતિક ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે, પણ તેના માટે તેને એક શર્ત પુરી કરવાની રહેશે.

જ્યોતિષ જ્ઞાનેશ્વરે અન્ય પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. રિપોર્ટ અનુસાર તેમણે પોતાની ભવિષ્યવાણીમાં એ વાતનો દાવો પણ કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ફરીથી ચુનાવ જીતી શકે છે.
જ્ઞાનેશ્વરે એ પણ જણાવ્યું કે રજનીકાંત તમિલનાડુના મુખ્યમંત્રી બનશે.સાથે જ તેમણે ભારત પાકિસ્તાનની વચ્ચે વર્ષ 2024 માં યુદ્ધની ભવિષ્યવાણી પણ કરી છે.જણાવી દઈએ કે જ્ઞાનેશ્વર તે જ જ્યોતિષી છે, જેમણે રજનીકાંત અને કમલ હાસનના રાજનીતિમાં આવવાની ભવિષ્યવાણી કરી હતી, સાથે જ તેમને આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની વાપસીની વાત પણ કહી હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!