લોટમાં ફક્ત આ 1 વસ્તુ મિક્સ કરી દો, ક્યારેય નહી રહે ગેસ અને કબજિયાતની તકલીફ …!! ખુબ જ મહત્વની વાત શેર કરી બધે ફેલાવો

0

આજના વર્તમાન સમયઆ ગેસ અને કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યા લાખો કરોડોમાં હશે. કેમકે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં ખરાબ ખાનપાન ના કારણે અને બેઠાડું જીવનાનાં કારણે સરખી રીતે જમવાનું પચતું નથી. આ સાથે જ લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન પણ વધારે પ્રમાણમાં કરે છે. જેના કારણે કબજિયાત અને ગેસ જેવી બીમારી ઉદભવે છે. આજે આ આર્તુક્લના માધ્યમથી અમે તમને ખૂબ જ સરળ રીત કહેવા જઈ રહ્યા છીએ. જો તમે એક કામ કરશો તો તમને ક્યારેય જિંદગીમાં નહી રહે ગેસનીસમસ્યા જિંદગીમાં ક્યારેય. તો જુઓ આ આખો લેખ ને જાણો એ સરળ ઉપાય.
તમને આજે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ એકદમ આસાન અને ખૂબ જ કારાગાર સાબિત થશે એવો ઉપાય છે. ગેસ અને કબજિયાતની તકલીફમાં બસ તમારે ખાલી લોટમાં જવનો પાઉડર ઉમેરી દેવાનો છે. જવનો પાઉડર બજારમાં સરળતાથી મળી રહે છે. આમાં માટે તમારે ત્રણ ભાગ લોટમાં એક ભાગ જવનો પાઉડર મિક્સ કરીને રોટી બનાવવી. લોટમાં જવ પાઉડર મિક્સ કરવાથી લોટની પૌષ્ટિકતા વધી જાય છે. આનાથી બનેલી રોટલી ખાવાથી તમારી પાચનશક્તિ વધી જાય છે. અને પેટમાં ગેસ, કબજિયાત ની સમસ્યામાંથી જિંદગીભર તમે આરામ મેળવી શકો છો.

જવ / ઓટ્સ ને અનાજના રૂપમાં જમવાની સાથે સાથે તેનું પાણી પીવાના પણ ઘણા ફાયદા છે.
1. જાડાપણું, પેટ અને કમરની ચરબી ઘટાડે : વજન સંબંધી સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી છે. તેમાં એવા તત્વો છે જે ચયાપચય વધારે છે. જવ એ સ્થૂળતા ઘટાડવા માટે ઉપયોગી છે જેના દ્વારા તમે એકદમ સલીમ લાગી શકો છો.

કેવી રીતે ઘટાડે છે મોટાપો : જવ એ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબરનો સ્રોત છે. આ ગુણવત્તાને લીધે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી ને પેટ ભરેલું છે તેવો અહેસાસ કરાવે છે. બે લિટર પાણીમાં બે ચમચી જવ ઉમેરીને ઉકાળો. ઉકાળીને તેના પર ઢાંકણને ઢાંકી દો, જેથી જવ યોગ્ય રીતે બફાઈ જાય. . જ્યારે આ મિશ્રણ ગુલાબી રંગનું પારદર્શક મિશ્રણ બને છે, ત્યારે તે સમજી શકાય કે તે પીવા માટે તૈયાર છે, તેને ગાળી લો અને ફિલ્ટર કરો તેને રોજ પીવામાં ઉપયોગ કરો. આમાં લીંબુ, મધ અને મીઠું પણ ઉમેરી શકો છો. છાલમાં વધુ ફાઈબર હોય છે અને તેને રસોઈ બનાવવામાં ઉપયોગ કરશો તો ખૂબ વાર લાગશે. એટ્લે તેને છાલ વગરના જ રસોઈ બનાવવામાં ઉપયોગ કરશો તો સરળ રહેશે. અને જવના લોટની રોટલી બનાવીને પણ તમે પેટ અને કમરને જ નહીં પરંતુ સમગ્ર શરીરની સ્થૂળતાને પણ ઘટાડી શકો છો.

2. યુરીનમાં ઇન્ફેકશન, ડિહાઇડ્રેશન, શારીરિક ઝેરી પદાર્થો:
આ મિશ્રણ પીવાથી પેટની ચરબી ઘટાડે છે સાથે સાથે ડિહાઇડ્રેશન સમસ્યા પણ નહીં રહે. તે યુરીનમાં ઇન્ફેકશનને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. કબજિયાત દૂર કરવા ઉપરાંત, આયુર્વેદ અનુસાર પેટમાં ઝેરી પદાર્થોથી પણ રાહત આપે છે. આ અનાજમાં મૂત્રવર્ધક પદાર્થો હોય છે જે શરીરના વધુ પાણીને ઝેરી પદાર્થોથી દૂર કરે છે.

3. હૃદય રોગ:

આમાં જોવા મળતા તત્વો કોલેસ્ટરોલના સ્તરને ઠીક રાખે છે. જેના કારણે તમને કોઈ હૃદય સંબંધિત બીમારી નહીં થાય. હૃદય રોગનું મુખ્ય કારણ કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડવાનું કામ કરે છે.

4. રોગપ્રતિકારક શક્તિ વધારે છે:
તેમાં એવા તત્વો જોવા મળે છે. તે તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત થાય છે. સાથે તમારી તમારી સ્કીનમાં નિખાર આવે છે.

5. પેટમાં બળતરાને મટાડે છે :

ઉનાળાની ગરમી માં આના રસને પીવાથી શરીરમાં ઠંડક આપે છે. જો તમે ઘણાં મસાલેદાર ખોરાક ખાતા હોય, જેના કારણે તમે તમારા પેટમાં બળતરા થાય છે તો તેના સેવનથી પેટની બળતરામાં ખૂબ ફાયદો થાય છે.

6. પગના સોજાને ઘટાડે છે :

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના પગના સોજાને ઘટાડે છે. અને તેમના પગના સોજામાં પણ રાહત આપે છે.
7. યુરીની સમસ્યા:જો તમને મૂત્ર સંબંધિત કોઈ સમસ્યા હોય, તો જવ પાણીનો ઉપયોગ કરવો એ ખૂબ ફાયદાકારક છે. તે તમારા પેશાબ સંબંધિત સમસ્યાને દૂર કરે છે.

જવનું પાણી તૈયાર કરવાની પદ્ધતિ:

આ માટે, જવની થોડી માત્રા (100-250 ગ્રામ) લો અને તેને સાફ કરો, પછી તે લગભગ ચાર કલાક સુધી પાણીમાં પલાળવા જોઈએ. પછી તેમાં ત્રણથી ચાર કપ પાણીમાં ભેળવી દો અને તેને ધીમા તાપે 45 મિનિટ સુધી ઉકાળો.

આ પછી, ગેસ બંધ કરો અને તેને ઠંડુ કરો. જ્યારે તે ઠંડુ થાય છે, તેને ગાળીને બોટલમાં ભરી લો. અને તેનો પાણી પીવા માટે તેનો ઉપયોગ કરો.

આ પાણીનો ઉપયોગ રોજ પીવા માટે કરો આ પ્રક્રિયા દરરોજ કરવાથી ફાયદાકારક રહેશે. જેને વજન ઘટાડવો હોય તે લોકોએ જંક ફૂડ છોડી દેવું જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here