ઈશા અંબાણી અને આનંદ પિરામલ ના લગ્નની પહેલી તસ્વીર આવી સામે, હાઈપ્રોફાઈલ મહેમાનોનો જમાવડો લાગ્યો, જુવો 10 Photos

0

બૉલીવુડ ના કલાકાર અનિલ કપૂર દીકરી સોનમ કપૂર ની સાથે ઈશા અંબાણી ના લગ્ન માં પહોંચ્યા. સોનમ કપૂર એ પિંક કલર ની ડ્રેસ માં ખૂબ જ સુંદર દેખાય છે અને ત્યાં જ અનિલ કપૂર બ્લેક કલર ની શેરવાની માં નજર આવ્યા.

બૉલીવુડ સિતારાઓ અને રાજનેતા વચ્ચે ટાટા સમૂહ ના મલિક રતન ટાટા. એના સિવાય એક્ટર જેકી શ્રોફ પણ પહોંચ્યા. નેતા રાજનાથ સિંહ , મુખ્યમંત્રી મમતા બેનર્જી પછી બીજેપી નેતા અને ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લગ્ન માં પહોંચ્યા.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી બૉલીવુડ સિતારા સાથે દેશ ના રાજનેતા પણ ઈશા અંબાણી ના લગ્ન માં પહોંચવા લાગ્યા. બીજેપી નેતા રાજનાથ સિંહ , મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ અને બંગાળ ના દિગ્ગજ નેતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નજર આવ્યા. થોડા અભિનેતા એ ઈશા ના લગ્ન માં પહોંચતા પેહલા જ એ એમના લુક સોશ્યલ મીડિયા પર ફોટોઝ શેર કર્યા..

રાજનાથ અને મમતા બેનર્જીHarBhajan Singh and wife, સચિન તેંડુલકર

અનિલ કપૂર અને સોનમ કપૂર

રજનીકાંત અને તેમના વાઈફ

ઈશા અને આનંદ લગ્ન સમય ની તસ્વીર

રતન ટાટા

ગુજરાત CM વિજય રૂપાણી

આલિયા ભટ્ટ

શિલ્પા શેટ્ટી

લગ્ન સમયની તસ્વીર

4 Photos: ઈશા અંબાણીના લગ્નમાં ઐશ્વર્યા લાગી ચાંદનો ટુકડો, તો પ્રિયંકા જોવા મળી સ્ટનિંગ લૂકમાં…

મુકેશ અંબાણી અને અનિતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના જે આનંદ પિરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા આ લગ્ન માટે સજી ધજીને તૈયાર છે. બંનેના લગ્નની રોનક વધારવા માટે બોલિવુડના પ્રસિદ્ધ સ્ટાર્સ પણ પહોંચી ચૂક્યા છે. તો આ બાજુ લાખો ચાહકો વર વધૂના ફોટા જોવા માટે કાગડોળે જોઈ રહ્યો છે.

પરંતુ તે પહેલાં તો લગ્ન સમયે હાજરી આપતા મહેમાનોના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થવાના શરૂ થઈ ગયા છે. ઇશાના લગ્નમાં હાજરી આપવા માટે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમની પુત્રી આરાધ્યા સાથે પહોંચી ગયા છે. તે બંનેનું ચિત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઇશાના લગ્નમાં ઐશ્વર્યા રાય ખૂબ સુંદર દેખાય રહી છે. તેણે લાલ રંગની બનારસસી સાડી પહેરી છે. લાલ રંગ લીપ્સ્ટિક લગાવીને મેકઅપ સાથે ગોલ્ડન છોકર પહેર્યા, તે કોઈપણ રાણીથી ઓછી લાગતી નથી.

ઐશ્વર્યા રાયનો રોયલ લૂક ….જ્યારે ઐશ્વર્યા રાયે આ લગ્નમાં હાજરી આપવા પહોંચી ત્યારે તે તેમના પતિ અમિષેક બચ્ચન પણ બ્લેક કલરના સફારીમાં જોવા મળ્યો.
તે જ સમયે, તેની પુત્રીઓ આરાધ્યા નારંગી રંગના લ્હેંગામાં ખૂબ જ ક્યૂટ લાગતી હતી.

તો આ બાજુ નવી નવેલી દુલ્હન બનેલી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસે પણ હાજરી આપી હતી. આ લગ્ન સમારંભમાં પ્રિયંકા ચોપરાનો ફોટો વાયરલ થયો છે. પ્રિયંકાએ તેની બેસ્ટ ફ્રેન્ડ ઈષણા લગ્નમાં પેસ્ટલ રંગના સુંદર પોશાકમાં નજર આવી .

સૂત્રોના જણાવ્યા મુજબ, ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પછી, ડિસેમ્બર 14 ના રોજ જિઓ ગાર્ડન્સ ખાતે એક રિપ્સેપ્શન યોજવામાં આવશે. આ પછી 15 મી ડિસેમ્બરે રિલાયન્સ કર્મચારીઓ માટે એક રિસેપ્શન યોજવામાં આવશે.

ઈશા અંબાણી અને આનંદ પિરામલના થયા લગ્ન. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘરે એંટાલિયામા મુંબઈમાં થયા છે લગ્ન. આનંદ પિરામલ જાન લઈને પહોંચ્યા એંટાલિયા. બધા જ જાનૈયાઓનું ખુદ મુકેશ અંબાણીએ કર્યું છે સ્વાગત. બધા જ જાનૈયાઓએ બૉલીવુડ સ્ટાઈલમાં કર્યો ડાન્સ. લગ્ન પહેલા ઈશા અંબાણીના ભાઈ અનંત અંબાણી અને આકાશ અંબાણી પહેલેથી જ તેમના ઘરની બહાર કાએટલું જ નહી, એક એવો ફોટો પણ સામે આવ્યો છે જેમાં ભાઈ અનંત અને આકાશ સાથે તેમના પિતા મુકેશ અંબાણી પણ પગે ચાલતા નજર આવી રહ્યા છે. આ દરમ્યાન ઇશાના કાકા અનિલ અંબાણી પણ એક સાથે જોવા મળ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ લગ્નમાં, અંબાણી પરિવારના પુરુષ સભ્યોએ શેરવાની અને કુર્તા પહેરેલા નજરે આવ્યા હતા. બહેન ઈશા અંબાણીના લગ્નમાં ભાઈઓ આકાશ-અનંત ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

લગ્નના પ્રસંગે, ઘણી મોટી વ્યક્તિઓ મુકેશ અંબાણીના ઘરે પહોંચી ગઈ છે. આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ, અભિનેત્રી કિરણ રાવ, એક્ટ્રેસ કિયારા અને ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરા, અમિતાબ બચ્ચન, જયા બચ્ચન, પુત્રી શ્વેતા નંદા અને તેની પુત્રી નવ્યા, મનીષ મલ્હોત્રાના, રેખા સહિતના અસંખ્ય સ્ટાર્સ હાજરી આપી છે. હાલમાં, ઈશા અંબાણી અને આનંદ પિરામલ લગ્ન બુધવારની સાંજે એક ભવ્ય રીતે થવાના છે.

જોકે, આ પહેલા ઉદયપુર ઓબેરોય ઉદય વિલામાં સંગીત સમારોહનું પણ ભવ્ય રીતે મનાવવામાં આવ્યો હતો. જેમાં બૉલીવુડ, બિઝનેસમેન જ નહીં પણ વિદેશની મોટી વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી. હાલમાં, ઈશા અંબાણીના લગ્નમાં બૉલીવુડ ની સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો છે.

આ અગાઉ પણ અંબાણી પરિવારે સપ્ટેમ્બરમાં ઈટાલીના કોમોમાં ઈશાની સગાઈ કરી હતી. જેના ફોટાઓ ખૂબ જ વાયરલ થયા હતા અને એ પછી ઈશા અને આનંદના લગ્નની તારીખ ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન સહ પરિવાર સાથે

અંબાણી અને પરિમલ પરિવાર છેલ્લા 40 વર્ષથી દોસ્ત છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી , રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે તો આનંદના પિતા, અજય પરિમલ પરિમલ ગૃઓ ઓફ કંપનીના ચેરમેન છે. એક ખાનગી પાર્ટી દરમિયાન, આનંદે ઇશા અંબાણીને મહાબળેશ્વર મંદિરમાં પ્રપોઝ કરી હતી.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here