IAS પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે ક્યારેય ભીની થતી નથી ? 99 % લોકોએ આપ્યો ખોટો જવાબ, જાણો એનો સાચો જવાબ !!

0

કોઈપણ કોમ્પિટિશન પરિક્ષાની તૈયારી કરવાવાળા ને જ એ ખબર હોય કે આ ક્રેક કરવું કેટલું બધુ અઘરું હોય છે. આના માટે દિવસ રાત મહેનત કરવી પડતી હોય છે. પરંતુ તમારે રિટર્ન પરિક્ષાની તૈયારી કરતાં કરતાં તમારે ઇન્ટરવ્યૂની પણ તગડી તૈયારી કરવાની હોય છે. કેમકે આ પરીક્ષામાં ઇન્ટરવ્યુ નું મહત્વ ઘણું છે. ક્યારેક ઇન્ટરવ્યુઅર ઉમેદવારનો હાજર જવાબી અને આઈક્યૂ લેવલ જ ચેક કરવા માટે આવા ટ્રીકી પ્રશ્નો પૂછવામાં આવે છે. જેના પ્રશોના જવાન આપીને તમે જાણી શકો છો કે તમે કેટલા પાણીમાં છો. તો ચાલો આજે એક નજર કરીએ એવા કેટલાક પ્રશ્નો પર.

પ્રશ્ન : દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે નામ લેવાની સાથે જ તૂટી જાય છે ?

ખામોશી અને શાંતિ નામ લેવાની સાથે જ તૂટી જાય છે.

પ્રશ્ન : એવું કયું ફળ છે જે ખાવામાં મીંઠું છે છતાં બજારમાં નથી વ્હેચવામાં આવતું ?

જવાબ – મહેનત નું ફળ ખૂબ જ મીઠું છે પણ બજારમાં ક્યારેય વેચાતું નથી.

પ્રશ્ન : જેમ્સ બોન્ડને પેરાશૂટ વગર વિમાનમાંથી બહાર નાખવામાં આવે છે, તો પણ તે બચી જાય છે. આવું કેમ બની શકે ?

જવાબ : કારણ કે તે વિમાન તે સમયે રનવે પર હતું.

પ્રશ્ન – એક હત્યારાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, તેને ત્રણ રૂમમાંથી કોઈ એક રૂમને જ પસંદ કરવાનો છે, પહેલાં રૂમમાં આગ છે. ત્યાં બીજા રૂમમાં બંદૂકો સાથે હત્યારા હાજર છે અને ત્રીજો રૂમ સિંહ થી ભરેલો છે જે ત્રણ વર્ષથી ભૂખ્યા છે. તો તેના માટે કયો રૂમ સુરક્ષિત હશે.

જવાબ – ત્રીજો રૂમ, કેમકે 3 વર્ષ સુધી ભૂખ્યા સિંહો જીવતા હશે નહી !!

પ્રશ્ન – તમારી પાસે બે ગાય અને ચાર બકરા હોય તો જણાવો કુલ મળીને તમારી પાસે કેટલા પગ થયા ?

જવાબો પગ બે હશે કેમકે વ્યક્તિના પગ બે જ હોય છે.

પ્રશ્ન- બે જુડવા બાળકો આદર્શ અનેઅનુપમ મઈમાં જન્મેલા છે. પરંતુ તેમનો જન્મદિવસ જૂનમાં આવે છે આવું કેમ ??

જવાબ – એ શક્ય નથી, કેમકે મઈ નામનું એક જ સ્થાન છે.

પ્રશ્ન : જો તમારા એક હાથમાં 3 સફરજન, 4 નારંગીનો અને બીજા હાથમાં 4 સફરજન અને 3 નારંગી હોય તો તમારી પાસે શું છે ?

જવાબ – બહુ મોટા હાથ .

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે પાણીમાં ક્યારેય ભીની નથી થતી ?

જવાબ : પડછાયો

પ્રશ્ન : ઇન્ટરવ્યુયરે કેન્ડીડેટ માટે કોફી મંગાવી, કોફીનો કપ કેન્ડીડેટ સામે રાખીને પૂછ્યું – what is before YOU ?

જવાબ – કેન્ડીડેટ ને TEA માં જવાબ આપ્યો. જ્યારે ઇન્ટરવ્યુયરે પુછ્યું કે ‘U'(alphabet) પહેલા શું આવે છે ? ‘U'(alphabet) પહેલા ‘T'(alphabet) આવે છે. માટે કેન્ડીડેટે TEA કહ્યું.

પ્રશ્ન : એક વ્યક્તિ નીંદર વગર 8 દિવસ કેમ રહી શકે છે ?

જવાબ – કેમકે ટે રાત્રે સૂતો હશે.

પ્રશ્ન – ભારતની સૌથી ઝડપી ટ્રેન કઈ છે ?

જવાબ : સતાબ્દિ એક્સ્પ્રેસ ( જો કે એ પહેલા હતી, હવે ભારતમાં જ બનાવવામાં આવેલી ટી- 18 નામની ટ્રેન સૌથી ઝડપી ટ્રેન છે )

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here