Photos જુવો: ઈંગ્લીશ સિંગર ‘ફૈરેલ વિલિયમ્સ’ની સાથે ‘वोग इंडिया’ ના કવર પર નજરમાં આવી ઐશ્વર્યા….

મિસ વર્લ્ડ રહી ચુકેલી બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાઈ બચ્ચન હાલના દિવસોમાં પોતાના એક ફોટોશૂટને લઈને લાઈમ લાઈટ માં આવી છે. આ ફોટોસમાં ઐશનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે. સાથે જ ઐશના આ લુક્સને દર્શકોએ ખુબ પસંદ પણ કર્યું છે. ફોટોશૂટ છે પોપ્યુલર મૈગેજીન ‘વોગ ઇન્ડીયા’ માટે. ઐશે આ ફોટોશૂટ એપ્રિલ મહિનાના એડીશન માટે કરાવ્યું હતું. આ ફોટોસમાં ઐશની સાથે અમેરિકન પૈપર ફૈરેલ વિલિયમ્સ પણ નજરમાં આવી રહ્યા છે. બંને મૈગેજીનના કવર પેજ પર નજરમાં આવી રહ્યા છે. ફૈરેલ વિલિયમ્સ અને ઐશ બંને કુલ અંદાજમાં નજરમાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર બંનેને આ અંદાજમાં ખુબ જ પસંદ પણ કરવામાં આવ્યા છે. કવર પેજ પર ઐશ સ્કાઈ બ્લુ રંગના ગાઉનમાં નજરમાં આવી રહી છે અને ખુબ જ સુંદર નજરમાં આવી રહી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફૈરેલ વિલિયમ્સ ખુબ ફેમસ ઈંગ્લીશ સિંગર છે અને અત્યાર સુધી 11 વાર ગ્રેમી એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. તેના પહેલા તેને ઇન્ડીયામાં હોળીના સમયે જોવામાં આવી હતી. તે રણવીર સિંહ સાથે એક હોળી ઇવેન્ટમાં શામિલ થયા હતા અને ખુબ એન્જોય કરતા નજરમાં આવ્યા હતા.વાત કરવામાં આવે ફિલ્મોની તો ઐશ આ દિવસોમાં ફિલ્મ ‘ફન્ને ખાં’ ની શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ઐશ અનીલ કપૂર અને રાજકુમાર રાવની સાથે સ્ક્રીન શેઈર કરતી નજરમાં આવી હતી. તેના સિવાય ઐશ બચ્ચન 1964ની સાઈકોલોજીકલ થ્રીલર ફિલ્મ ‘વો કૌન થી’ ના સિકવલમાં નજરમાં આવશે. ફિલ્મમાં ઐશ સંધ્યાના કિરદારમાં નજરમાં આવશે. ફિલ્મને લઈને જાણકારી છે કે ફિલ્મમાં અપોજીટ શાહિદ કપૂર નજરમાં આવશે. 1964 ની આ બ્લૈક એન્ડ વ્હાઈટ ફિલ્મ ખુબ હીટ સાબિત થઇ હતી. ફિલ્મમાં સાધના સીવ્દાસની અને દિલીપ કુમાર લીડ રોલમાં નજરમાં આવ્યા હતા.     લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!