આ છે દુનિયાની સૌથી સુંદર કિન્નર…બોલીવુડની હીરોઇનો ફીકી લાગે છે એમની સુંદરતા જોઈને, 11 Photos જુવો

0

માત્ર ભારતમાં જ નહીં પણ પુરી દુનિયામાં કિન્નરો ને સમાજ નો હિસ્સો માનવામાં નથી આવતું. ભલે આજના સમયે લોકોની માનસકિતા માં બદલાવ આવવા લાગ્યો હોય પણ અત્યારે પણ કિન્નર સમાજ ના લોકો ને પોતાના હક અને અધિકારો માટે કાનૂન નો સહારો લેવો પડે છે. જો કે વિદેશો માં લોકો આપણા કરતા થોડા આગળ છે અને ત્યાં કિન્નરો ને સમાજ નો હિસ્સો પણ માનવામાં આવે છે અને સામાન્ય લોકો ની જેમ રોક ટોક વગર જ તેઓ પોતાનું જીવન વ્યતિત કરે છે. એવામાં આજે અમે તમને દુનિયાની સૌથી સુંદર કિન્નરો વિશે જણાવીશું જેને જોઈને તમને બૉલીવુડ ની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગશે.

જો કે અમુક સમય પહેલા તેઓને સુપ્રીમ કોર્ટ ના એક નિર્ણય થી દેશમાં ‘થર્ડ જનરેશન’ નો દરજ્જો મળ્યો છે, પણ જો કે તેની પાછળ લાંબી લડાઈ ની કહાની પણ છુપાયેલી છે. એવામાં આજે અમે તમને સૌથી સુંદર કિન્નર વિશે જણાવીશું.

1. સોફીદા સિરીવર્તનાનુકૂન:સોફીદા ‘Miss Tiffany’s Universe 2015 ની વિજેતા રહી ચુકી છે અને મિસ ઇન્ટરનેશનલ કવિન 2015 ની બીજા નંબર ની રનરઅપ પણ રહી ચુકી છે અને સાથે જ તેને ડાન્સિંગ અને સિંગિંગ નો પણ શોખ છે.

2. નથાલીએ ઓલિવેરા:નથાલીએ બ્રાઝિલ ની રહેનારી છે. નથાલીએ મિસ ઇન્ટરનેશનલ કવિન 2016 ની રનરઅપ રહી ચુકી છે, તેની પહેલા તે બ્રાઝિલમાં પણ બ્યુટી સ્પર્ધા જીતી ચુકી છે.

3. ઈસાબેલ્લા સેન્ટીઆગો:ઇસાબેલ્લા વેનુંજુએલા ની રહેનારી છે. તે મિસ ઇન્ટરનેશનલ કવિન 2014 ની વિનર છે. ઇસાબેલ્લા એક ફેમસ અને સફળ હિરોઈન બનવા ઈચ્છે છે અને તેના માટે તે કામ પણ રહી છે.

4. ટ્રીકસી મરીસ્ટેલા:ટ્રીકસી ફિલિપાઇન્સ ની રહેનારી છે. યુરોપિયન લેન્ગવેજ માં ગ્રેજ્યુએટ ટ્રીકસી મિસ ઇન્ટરનેશનલ કવિન 2015 ની વિજેતા રહી ચુકી છે. આ સિવાય ટ્રીકસી એલજીબીટી રાઇટ્સ એડવોકેટ પણ છે.

5.જીરાટચાયા સિરિમોંગકૉનવિન:જીરાટચાયા થાઈલેન્ડ ની રહેનારી છે. તે એક મૉડલ ની સાથે સાથે ફેશન ડિઝાઈનર પણ છે.

6. હુઇરેમ:
જણાવી દઈએ કે અમુક સમય થી આ કિન્નર ની તસ્વીર મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે. જેને દુનિયાની સૌથી સુંદર કિન્નર માનવામાં આવી રહી છે.જણાવી દઈએ કે આ કિન્નર મણિપુર ની રહેનારી છે. હુઇરેમ ની સુંદરતા એટલી આકર્ષક છે કે તેની સામે બૉલીવુડ ની અભિનેત્રીઓ પણ જાંખી પડી જાય છે.
એક મીડિયા રિપોર્ટ ના અનુસાર હુઈરેમ એ થાઈલેન્ડ માં આંતરરાષ્ટ્રીય બ્યુટી કવિન કોન્ટેસ્ટ માં ભાગ લીધો હતો. આ સ્પર્ધા માત્ર કિન્નરો માટે જ રાખવામાં આવી હતી.આ સ્પર્ધા માં 28 વર્ષ ની હુઇરેમ ના સિવાય બાકી ના દેશો ના 54 કિન્નરોએ ભાગ લીધો હતો.
હુઇરેમ મણિપુર ની ‘શુભંગ લીલા’ માં હિસ્સો લઈને પણ ખુબ જ ફેમસ બની ગઇ હતી. 
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here