ડાયાબિટિશનાં દર્દીઓ હવે બિન્દાસ ફરો, કોઈ વાગવાનો ડર નહી, આ છોડ કરશે તમારી રક્ષા

ડાયાબિટિશ રોગ જેને થયો હોય એને આ લક્ષણો જોવા મળે છે.

જેને ડાયાબિટિશ થયો હશે એનું સ્વાદુપિંડ કામ કરવાનું ધીરું કરી દેશે. જેનાં કારણે ઇન્સ્યુલીન બનતું અટકી જતું હોય છે. મનુષ્યનાં શરીરમાં જે કુદરતી રીતે જ ઈન્સ્યુલીન બનતું અટકી જાય છે. એ સમયે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. .જેના કારણે શરીરમાં નબળાઇ આવી જાય છે. અને એ દર્દીને શરીરનાં કોઈપણ ભાગે ઇજા થયા પછી જલ્દી રૂઝ આવતી નથી. ને સમય જતાં ઇજાવાળા ભાગમાં ગેગરીન થઈ જતું હોય છે. જેનાં કારણે ડાયાબિટિશથી પીડાતાં દર્દીને ઈજા થયેલ ભાગને પોતાનાં શરીરમાથી દૂર કરવો પડે છે. પરંતુ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.આ કટુપિલા નામનો છોડ કરશે તમારી બધી ચિંતાને ગાયબ. ને તમે આરામથી ફરી શકો છો બિલકુલ વાગવાની ચિંતા કર્યા વગર.હા , સાચે જ આજનાં આયુર્વેદ ડોકટરોએ મહામહેનતે એક છોડને શોધ્યો છે. જેનું નામ છે ‘કટુપિલા’. આ છોડની ખાસિયત એ છે કે, જે ભાગ પર ઈજા થઇ હોય તે ભાગ પર તેના પાંદડા વાટીને લાગવાવાથી એ ભાગ પરનો ઘાવ જલ્દી રુઝાય છે. વિશ્વની પ્રસિદ્ધ લેબોરેટરી જે અમેરીકામાં આવેલી છે. એને પણ આ છોડનો પ્રયોગ કરી જોયો હતો. ને એમને પણ આ છોડથી થતાં ફાયદાથી સંતોષ મળ્યો છે. હવે એ પણ આ છોડને ડાયાબિટિશનાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. એમ માની રહ્યાં છે.આ છોડ ચાઇનમાં ઊગે છે. આ છોડ વિષે જાણીને ગુજરાતની પ્રસિદ્ધ આયુર્વેદ યુનિ. જમાનગરના કેટલાક નિષ્ણાતોએ પણ આ છોડને અને તેનાં પ્રયોગને કેટલાય દર્દીઓ પર અજમાવ્યો જે લોકો ફૂટ અલ્સરથી પીડાઈ રહયાં હતાં. આવા એક કે બે નહી પણ 100 થી વધુ દર્દીઓને લાભ મળ્યો હતો આ છોડના પ્રયોગ માત્રથી જ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!