તમે અવાર-નવાર સાભળયું હશે કે ચિંગમ ચાવવી શરીર માટે કેટલી નુકશાન કારક છે, પણ તમને એ ખયાલ નહીં હોય કે તેનાથી તમને કેટલા ફાયદા થાય છે.

0

તમે અવાર-નવાર સાભળયું હશે કે ચિંગમ ચાવવી શરીર માટે કેટલી નુકશાન કારક છે, પણ તમને એ ખયાલ નહીં હોય કે તેનાથી તમને કેટલા ફાયદા થાય છે.તમે અવાર-નવાર સાંભળ્યુ હશે કે ચિંગમ ચાવવી શરીર માટે કેટલી નુકશાન કારક છે, પણ તમને એ ખયાલ નહીં હોય કે તેનાથી તમને કેટલા ફાયદા થાય છે. ચિંગમ ચાવવાથી દાંતોને મજબૂત બનાવી શકાય છે. જેમ કે ચિંગમ ઘણા લોકો પોતાના શોખ માટે ચાવતા હોય છે પર તમને ખયાલ છે કે તેનાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. શરીર ને કોઈ વિટામિન આપવામાં ચિંગમ મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકો કહે છે કે દુનિયાભર્મ વિટામિન ની ઉણપ હોય જેમાં તે મદદગાર થાય છે.

વિટામિનની ખામી દૂર કરે છે.પહેલી વખત શોધકર્તા ઑ ને ચિંગમથી શરીર સુધી વિટામિન પહોચડવા માટે સાંસોધન કરવામાં આવ્યું છે. ચિંગમના આટલા બધા ઉત્પાદક હોવા છતાં આના પહેલા કોઈએ આનું અધ્યયન નથી કર્યું. તેમણે કહ્યું ચિંગમ પોષટીક આહારની જગ્યામાં શામેલ છે તો તેના પ્રભાવની જરૂરિયાત નથી. શરીર સુધી વિટામિન પહોચડવા માં ચિંગમની ભૂમિકા દ્વારા ખયાલ આવશે કે શોધકર્તાઓ ને ૧૫ લોકોને ચિંગમ આપી અને તેમની લાળમાં અલગ અલગ ૮ વિટામિનના સ્તરને માપ્યું.

ચિંગમ ચાવવાના બીજા ફાયદા :

૧) સ્મરણ શક્તિને વધારવામાં સહાયક : જ્યારે તમે ચિંગમ ચાવો છો તો હિપ્પો કેમ્પસ વધારે સક્રિય થઈ જાય છે. હિપ્પો કેમ્પસ માથાનો તે હિસ્સો છે જે યાદ શક્તિમાં મહત્વની ભૂમિકા બજાવે ચ્હે. સ્મરણ શક્તિ વધારવાની સાથે ચિંગમથી માથામાં રક્ત પ્રવાહ વધારવામાં મદદ કરે છે. જ્યારે તમે ચિંગમ ચવો છો ત્યારે તમારા હ્રદયના ધબકારા વધી જાય છે અને માથાને વધારે ઑક્સીજન મળે છે.૨) ચિંતા અને તણાવ દૂર કરવામાં મદદગાર : ચિંગમ તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે. રિસર્ચથી ખયાલ આવે છે કે જે બાળકોએ પરીક્ષા દરમ્યાન ચિંગમ ચાવી તે વધારે સજાગ હતા. શાયદ ચિંગમ કેવળ તણાવ ને દૂર કરવામાં મદદગાર નથી હોતી પણ જ્યારે તમે ચિડાયેલ હોય અને પરેશાની મહસૂસ કરતાં હોય ત્યારે પણ જો તમે ચિંગમ ચાવી શકો છો. જેનાથી રિલેક્સ મહસૂસ કરશો.

3) તેજીથી ઓછો થાય છે વજન : જો તમે વજન ઓછો કરવા માંગતા હોય તો ચિંગમ તમારા માટે મદદગાર થઈ શકે છે. જ્યારે તમારું મન કોઈ નાસ્તો કે સ્વાદીસ્ટ જમવાનું મન થાય તો ચિંગમ ચાવી લ્યો કેમકે ચિંગમ માં બહુ ઓછી કેલેરી હોય છે તેથી તે તમારા માટે સાચો નાસ્તો હોય શકે છે અને તમારા ડાયેટ પર પણ કોઈ નુકશાન નથી થતું.

ધરા ત્રિવેદી, સુરેન્દ્રનગર

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here