કેન્સર અને લીવર જેવી બીમારીઓથી બચવામાં અમૃત સમાન છે આ જ્યુસ, આજ થી જ શરૂ કરી દો પીવાનું…

0

બદલાતી લાઈફસ્ટટાઈલ ને લીધે લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે અને વ્યક્તિ ખાવા પીવામાં સૌથી વધુ લાપરવાહી પણ કરવા લાગ્યો છે. પૈસા કમાવાના ચક્કરમાં તેઓ પોતાના સ્વાસ્થ્ય ને લઈને બેદરકાર બનતા જઈ રહ્યા છે. જેનું પરિણામ છે કે વ્યક્તિ અલગ-અલગ બીમારીઓ ના શિકાર થતા જઈ રહ્યા છે, અને આ બીમારી એક મહાકાય રૂપ ધારણ કરી લેતી હોય છે. જણાવી દઈએ કે જો વ્યક્તિ પોતાના ખાવા પીવામાં થોડું ધ્યાન આપે તો તેઓનું જીવન ઘણા હદ આસાન બની શકે છે.આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે જો વ્યક્તિ ખાવા પીવામાં લાપરવાહી કરે છે તો મોટાભાગે એ સાંભળવા મળે છે કે તેઓને લીવર સંબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડે છે કેમ કે ખાણી પીણી ની અસર સીધી જ તમારા લીવર પર પડી શકે છે, જેનું મુખ્ય કારણ હોય છે તમારા લીવર માં ગંદકી થવી. આજે અમે એવી જ જાણકારી આપીશું જેમાં આજના સમયમાં મોટા ભાગના લોકો પેટ ની સમસ્યાથી ચિંતિત છે.
જેમાં મોટાભાગે ગેસ, અપચો જેવી સમસ્યાઓ હોય છે જેના માટે લોકો દવાઓનો પ્રયોગ કરતા હોય છે પણ જણાવી દઈએ કે આ દવાઓનો લગાતાર ઉપીયોગ તમારા શરીરને ઠીક તો કરી દે છે પણ શરીર માં તે અન્ય રીતે પણ પ્રભાવ નાખે છે જે તેમારા શરીર માટે વધુ નુકસાનદાયક સાબિત થઇ શકે છે. જણાવી દઈએ કે તમારા લીવરને સાફ અને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં ઘણા એવા ઉપાય જણાવામાં આવ્યા છે જે આ સમસ્યાઓ ને દૂર કરી શકે છે એ પણ શરીરને અન્ય રીતનું નુકસાન કર્યા વગર.તમને જણાવી દઈએ કે લીવરમાં હેપેટાઇટિસ, ફૈટી એસિડ, લીવર સિરોસિસ, આલ્કોહોલિક લીવર ડીસીજ અને લીવર કેન્સર જેવી બીમારીઓ થવા લાગે છે. જો કે તે લીવર માં જામ ગંદકી ને લીધે થાય છે પણ આ ઉપાય દ્વારા તમે લીવર થી ટોક્સિન ને બહાર કાઢી શકો છો.આ દરમિયાન તમારે એ ધ્યાન રાખવું પડશે કે ઓછામાં ઓછા 7 દિવસો સુધી તમેં બહારના જંક ફૂડથી દૂર રહો. સાથે જ જમતી વખતે પણ તમારું અળધૂ પેટ સલાડ અને શાકભાજીઓ થી જ ભરો. આવું કરવાથી તમારા લીવર થી વધુ માત્રા માં ટોક્સિન નિકાળવું આસાન થઇ જાશે.સામગ્રી:

આ નુસ્ખા માટે તમારે દૂધી, હળદર, ધાણા, લીંબુ, કાળું નિમક, ગિલોય જેવી સામગ્રીઓની આવશ્યતા રહેશે. જણાવી દઈએ કે ગિલોય Heart-leaved moonseed નો રસ તમને કોઈપણ આયુર્વેદિક દુકાન પર આસાનીથી મળી જાશે. જે ઇમ્યુનીટી બુસ્ટર નું કામ કરે છે અને સાથે સાથે લીવર ની ગંદકી ને પણ સાફ કરે છે.પ્રયોગ:

દૂધી ની છાલ લો અને તેમાં ધાણા ને મિલાવીને ગ્રાઈન્ડ કરી લો અને તેનું જ્યુસ નીકાળી લો. જ્યુસ ની માત્રા લગભગ 1 ગ્લાસ હોવી જોઈએ. આ જ્યુસ માં એક ચમચી હળદર, એક ચમચી કાળું નિમક, 1 ચમચી લીંબુ નો રસ અને 30ml ગિલોય નું જ્યુસ મિલાવો. આ ડ્રિન્ક ને રોજ ખાલી પેટ સેવન કરવાથી ચોક્કસ ફાયદો મળશે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here