ખબર

BREAKING: વાહ વાહ, મોદી સરકાર તમને આપવા જઈ રહી છે 5 હજાર રૂપિયા, બસ આ મામૂલી કામ કરો

દેશમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે, ભલે કેસ ઓછા થઇ રહ્યા છે પરંતુ ચિંતાજનક સ્થિતિ તો યથાવત છે. કોરોના સંક્રમણને રોકવા માટે કેંદ્ર સરકારે વેક્સિનેશન અભિયાન પણ તેજ કરી દીધુ છે. દેશમાં હાલ 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ ચાલી રહ્યુ છે. આવામાં સરકાર તમને 5000 રૂપિયા જીતવાનો અવસર આપી રહી છે.

તમને જણાવી દઇએ કે, My Gov India એ તેમના ઓફિશિયલ ટ્વીટર પર આ વિશે જાણકારી આપી છે. ટ્વીટમાં લખવામાં આવ્યુ છે કે, જો તમે હાલમાં જ વેક્સિન લગાવી છે તે તમે લાખો લોકોને વેક્સિન લગાવવા માટે પ્રેરિત કરી શકો છે. તમે એક દિલચસ્પ ટેગલાઇન સાથે ટીકાકરણવાળી તસવીર શેર કરો અને 5000 જીતવાનો મોકો પાઓ.

જો તમે આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા ઇચ્છો છો તો સૌથી પહેલા તમારે mygov.in પોર્ટલ પર જઇ ત્યાં લોગ ઇન ટુ પાર્ટિસિપેટ કરી તે બાદ રજિસ્ટ્રેશન ડિટેઇલ્સ ફિલ કરવાની રહેશે.

હવે તેમાં એમ છે કે, દર મહિને 10 સિલેક્ટેડ ટેગલાઇનને સરકાર તરફથી 5 હજાર રૂપિયા આપવામાં આવશે. જો તમે કે તમારા પરિવારમાંથી કોઇએ વેક્સિન લીધી છે તો તેની તસવીર સાથે એક સારી ટેગલાઇન શેર કરી લોકોને પ્રેરિત કરો.