મારે ઘેર જઈને શું કરવું, મને કેમ જીવાડ્યો..પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલ વિશ્વાસનું ભાઈની અંતિમયાત્રામાં હૈયાફાટ રુદન, સૌ કોઈની આંખો થઈ નમ
12 જૂનનો એ દિવસ અમદાવાદમાં બનેલી કાળમુખી પ્લેન દુર્ધટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા કોઈએ ભાઈ તો કોઈએ પિતા કોઈએ દીકરો તો કોઈએ દીકરી ગુમાવી, કોઈએ…