આ મહિલાના હતા તેના જેઠ સાથે સંબંધ, પ્રેમસંબંધમાં નડ્તો હતો પતિ તો એવી રીતે ખેલ પાડી દીધો કે…

જેઠના પ્રેમમાં પાગલ થઈ લફરાબાજ આ મહિલા, પછી હવસ એવી ચડી કે રંગરેલિયા પણ મનાવ્યા અને છેલ્લે પતિને હટાવવા એવું ષડયંત્ર રચ્યું કે…

સમગ્ર દેશમાંથી ઘણીવાર હત્યાનો બનાવો સામે આવતા હોય છે. ઘણીવાર હત્યા પૈસાને કારણે તો ઘણીવાર આડા સંબંધને કારણે કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાના તેના જેઠ સાથે અવૈદ્ય સંબંધો હતા અને તેને કારણે તે મહિલાએ તેના પતિની હત્યા કરી દીધી. હત્યા કર્યાના 5 મહિના બાદ પોલિસની ટીમ સામે આ મામલાનો ખુલાસો આશ્ચર્યજનક રીતે થયો.

આ મામલે પોલિસે આરોપી જેઠ, મૃતકની પત્ની અને અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે પોલિસની સ્પેશિયલ ટીમના કોન્સ્ટેબલને સૂચના મળી હતી કે કેટલાક લોકો એક મૃત પ્રમાણપત્ર બનાવવાની વાત કહી પંચાયતના ચક્કર લગાવી રહ્યા છે. આ ટીમે જયારે બે લોકો પર નજર રાખી તો કોઇ વ્યક્તિની મોત બાદ ફર્જી મૃત પ્રમાણપત્ર બનાવવાની વાત સામે આવી.

ટીમે જયારે બંનેને હિરાસતમાં લઇ કડકાઇથી પૂછપરછ કરી તો આ લોકોએ સ્વીકાર કર્યો કે તેમણે તેમના 3 સાથીઓ સાથે મળી એક હત્યાની વારદાતને અંજામ આપ્યો છે. આરોપીઓએ આ હત્યા માટે એક વ્યક્તિને સોપારી દીધી હતી. તે બાદ પોલિસની ટીમે એક બાદ એક કડીઓ જોડી તો બધા ખુલાસા થયા. આ ઘટના રાજસ્થાનના ઉદયપુરની છે. ઉદયપુરના પ્રતાપનગર થાના વિસ્તારની આ ઘટના છે. આ ઘટનાનો ખુલાસો એપ્રિલમાં થયો હતો.

ઘટનાના લગભગ 5 મહીના બાદ પોલિસને એક અજ્ઞાત લાશ મળી હતી. આ મામલે મૃતકના મોટા ભઆઇ તપનદાસ અને મૃતકની પત્ની વચ્ચે અવૈદ્ય સંબંધ હોવાનું સામે આવ્યુ છએ. પોલિસની ટીમે આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ મૃતકની પત્ની અને મૃતકના મોટા ભાઇની ધરપકડ કરી છે. આ લોકોએ હત્યા બાદ ગામ જઇને મોતનું કારણ કોરોના જણાવ્યુ હતુ. તે બાદ રીતિ રિવાજ પણ બધા કરાવ્યા. પોલિસે મૃતકની પત્ની, મોટા ભાઇ અને ઉદયપુરના 5 સ્થાનિક લોકોની ધરપકડ પણ કરી લીધી છે. જેણે ફિલ્મી અંદાજમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો.

Shah Jina