મહિલાએ પ્રાઇવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર, ઓલ સુખ માણવા દરમિયાન આવો ભયાનક પ્લાન બનાવ્યો

આ ભયાનક ગંદુ કામ કરવાના ફિરાકમાં હતી પત્ની, પોતાના પ્રાઇવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર અને…

એક પતિ અને પત્નીનો સંબંધ ખુબ જ ખાસ હોય છે, વળી આપણે ત્યાં તો કહેવામાં આવે છે, પતિ પત્નીનો સંબંધ એક જન્મનો નહિ પરંતુ સાત-સાત જન્મ સુધીનો હોય છે, પરંતુ ઘણીવાર પતિ પત્ની વચ્ચે એવા અણબનાવો બનતા હોય છે જેના કારણે પ્રેમથી રહેનારા પતિ પત્ની એકબીજાના દુશ્મન પણ બની જાય છે, ઘણા દંપતીઓ છૂટાછેડા લઇ લે છો તો ઘણા દંપતિઓ વચ્ચે ચોંકાવનારા મામલાઓ પણ બનતા હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ આવી જે એક ઘટના ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહ્યા હતા. પત્ની તેના પતિ પાસેથી છૂટાછેડા માંગતી હતી, પરંતુ પતિ તેને છૂટાછેડા આપવા માટે તૈયાર નહોતો, જેના બાદ પત્નીએ તેના પતિને મારી નાખવામાં માટે એવું કાવતરું રચ્યું કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

આ ઘટના બ્રાઝિલની છે અને મીડિયા દ્વારા આ ઘટના વર્ષ 2013ની કહેવામાં આવી રહ્યું છે. મડિયા રિપોર્ટ પ્રમાણે મહિલાએ પોતાના પતિને સંબંધો બાંધવા દરમિયાન મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. જેના માટે તેને બાંધતા પહેલા જ પોતાના પાર્ટ ઉપર ઝેર લગાવી દીધું હતું, જેના બાદ પતિ ઓલ સંબંધો બાંધવા જાય અને ઝેર ચાટે તેનાથી તેનું મોત થઇ જશે તેમ મહિલાએ વિચારી લીધું હતું.

પરંતુ જયારે પતિ તેની પત્ની સાથે સંબંધો બાંધવા માટે ગયો ત્યારે તેને એક અજીબ ગંધ આવવા લાગી. જેના કારણે તેને થોડી શંકા ગઈ. જેના બાદ તે પત્ની સાથે  બાંધ્યા વિના જ તેને લઈને હોસ્પિટલ ગયો. જયારે ડોક્ટરોએ મહિલાના પ્રાઇવેટ પાર્ટની તપાસ કરી ત્યારે જોઈને તે પણ ખુબ જ હેરાન રહી ગયા હતા.

ડોક્ટરની તપાસમાં માલુમ પડ્યું કે મહિલાએ પોતાના પ્રાઇવેટ પાર્ટમાં ઘણી મોટી માત્રામાં ઝેર ભેળવ્યું છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ ઝર મહિલાના શરરમાં પણ પહોંચી ગયું હતું. થોડું મોડું થઇ જતા જ તે મહિલાનો જીવ પણ જઈ શકતો હતો. જે પતિને તે મારવા માંગતી હતી તે પતિનોના કારણે મહિલાનો પણ જીવ બચી ગયો. પતિએ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.

મહિલાએ પોલીસ પુછપરછમાં જણાવ્યું કે તે પોતાના પતિ પાસેથી છૂટાછેડા ઇચ્છતી હતી. પરંતુ તેનો પતિ તેના માટે તૈયાર નહોતો. 43 વર્ષીય પતિ દ્વારા છૂટાછેડા માટે રાજી ના થવા ઉપર પત્નીએ તેને મોતને ઘાટ ઉતારવા માટે તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઝેર લગાવી લીધું હતું.

Niraj Patel