કોઇ બીજા યુવકને કિસ કરી રહી હતી પત્ની, પતિ જોતા જ ભડક્યો અને મારી દીધો જોરદાર મુક્કો…પછી જે થયુ તે જુઓ વીડિયોમાં

છી છી, પત્ની કોઈ બીજાને કરી રહી હતી ચુંબન, અચાનક પતિ આવ્યો….પછી જે થયું..જોવા જેવો છે વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા મજેદાર વીડિયો સામે આવે છે કે જોઇને લોકો હસવા મજબૂર થઇ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પત્ની તેના પતિ સાથે એવી મજાક કરે છે કે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. વીડિયોમાં પત્ની એક વ્યક્તિના રેપ્લિકાને કિસ કરતી જોવા મળે છે.

જોવામાં તો એવું લાગે છે કે તે તેના બોયફ્રેન્ડને કિસ કરી રહી છે. આ નજારો જોઇ તેનો પતિ ભડકે છે અને રેપ્લિકાને જોરદાર પંચ મારે છે. જો કે, જ્યારે પતિને હકિકતની જાણ થાય છે ત્યારે તે હસવા પર મજબૂર થઇ જાય છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મહિલાને કિસ કરતા જોઇ શકાય છે. એટલામાં તેનો પતિ ત્યાં પહોચી જાય છે અને પત્નીને બીજાની સાથે કિસ કરતો જોઇ ભડકી ઉઠે છે.

આ પછી તે જોરદાર મુક્કો મારે છે. પરંતુ તેને જ્યારે ખબર પડે છે કે આ કોઇ રિયલ વ્યક્તિ નથી પરંતુ રેપ્લિકા છે અને તેની પત્નીએ તેની સાથે મજાક કરી છે ત્યારે તે પોતાને હસવાથી રોકી નથી શકતો. આ વીડિયો ટ્વિટર પર @HumansNoContext હેંડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને મિલિયન્સમાં વ્યુઝ મળ્યા છે.

ઘણા યુઝર્સ આ વીડિયો પર રિએક્શન પણ આપી રહ્યા છે. એકે લખ્યુ- શક કરવો ખૂબ જ ખરાબ વસ્તુ છે, જ્યારે બીજાએ લખ્યુ- પત્ની આવો પ્રેન્ક કરશે વિચાર્યુ નહોતુ. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ- અત્યાર સુધીનો સૌથી મજેદાર વીડિયો.

Shah Jina